________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૩૫ આવો ઉપદેશ શ્રી ગુરૂમુખનો સાંભળી સંપતિએ કહ્યું કે તનિધિ! ઉત્તમ ગતિ જાણનાર! રૂડા જીવ તેના ક્યા આચાર હોય? ગુરૂ-સપ્રતિ! મહામતિના સ્વામિ તું સાંભળ. ઉત્તમ પ્રાણીના આ આચાર હેય.
अधः क्षिपति कृपणा वित्तं तनयियासव
संत सुगुरु चैत्यादो तदुच्यैः पदकाक्षिणः આવાં વચન ઉપકારી ગુના મુખેથી સાંભળી સમકિત લહી સુકૃત કરતો હતો. સંપતિ નૃપ જિનપ્રસાદ મંડિત પૃથ્વી શેભાવતું હતું. તેની સંખ્યા સવા લાખ નૂતનપ્રસાદ નિપજાવ્યા. તેને બારણે બે હજાર ધર્મશાળા મંડાવી. સાતસે દાનશાળા, સવા કૅડ જિનબિંબ કીધા. તેમાં પંચાણું હજાર ધાgબિંબ, શેષબિંબ ઉપલના- તાપીલા વેત જાણવા. અગ્યાર હજાર વાપિ તથા કુંડ (કાઈક તેર હજાર પણ કહે છે) છત્રીસ હજાર જિણોદ્ધાર તેમાં દિનપ્રતિ એકપ્રસાદ જીર્ણોદ્ધાર થયો એવી વધામણી આવે ત્યારે સંપ્રતિ દતધાવન કરે. પુનઃ કયારે કે તેજ દિને બીજીવારની વધામણી આવે તે દ્વારપાલક બીજે દિને કહે એટલે સંપતિને આયુ ૧૦૦ વર્ષને જાણવો અને સો વર્ષ સર્વે દિન છત્રીશ સહસ્ત્ર થયા એ પ્રમાણે જિર્ણોદ્ધાર જાણવા. તેમાં મુખ્ય જર્ણોદ્ધાર સમલિકાવિહારને કર્યો હવે.
શકનિકા વિહારની ઉત્પત્તિ કહે છે. શ્રી નર્મદા ઉપકંઠે ભૂગક્ષેત્રે કરંટક વને આમલિ વૃક્ષે એક સમલી પિતાનાં બાલક સહિત રહેતી હતી તે નિરંતર પિતાના બાળકને પિષતી. એટલે ખાટકી વિચાર કરે કે આ સમલી ચાંચથી રાળું માંસ બગાડે છે એટલે સમળી એટલે આવી ચંચપુટ ભાસ ખંડ લઈ વાડ વૃક્ષ શાખાએ બેઠી તેટલામાં ખાટકીએ બાણે કરી વીંધી મારગ વચમાં ભૂમિએ પડી એવામાં કોઇકને જૈન ગૃહસ્થ નમસ્કાર સંભળાવ્યો તે સમલીએ સાંભળ્યો એટલે પિતાના બાળક ઉપર મોહ ન આપ્યો અને નવકાર સર્વવ્યા. તે પછી મરણ પામી - સિંહલદિપના રાજાશ્રી ચંદ્ર ઘેર બેટી ઉપની. તે વૃદ્ધિવંતી થઈ એકદા પિતાની સાથે તે કાજાથી ભૂગુકચ્છ આવી; એવામાં બજારમાં હાટે ઋષભદત્ત વ્યવહારીના મુખથી નવકાર સાંભળ્યો એટલે જાતિસ્મરણ થયું. પાછલે સમલાનો ભવ દીઠે. તે પાસેથી નકાર શિખે. જૈનધર્મી શ્રાવક થયો જે ઠેકાણે બાણે બંધાણી તે જ ઠેકાણે વિદ્યમાન શાસન શ્રી વીસમા તીર્થંકરનું પાણી બાવન દેવ કુલિકા સહિત પ્રસાદ નિપજાવી શ્રી મુનિસુવ્રત્ત સ્વામીનું બિંબ ત્યાં સ્થાપ્યું. તે પ્રસાદ માંહે વડવૃક્ષ સમક્લીનું સ્વરૂપ કીધું. તે બાલિકા શીલધર્મ આરાધી તીવ્રતપ તપી મરણ પામી ઇશાન દેવલોકે બીજે દેવતાપણે ઉપની. યતઃ
હરિવંશ ભૂષણ મણિઃ ભૂગુ કચ્છ નર્મદાસરે તીરે; શ્રી શકુનિકા વિહારે, મુનિ સુવ્રત જિનપતિર્જયતિ.
સંપ્રતિએ ઉત્તર દિશામાં ભરૂધરમાં ધંધાણિ નગરે શ્રી પદ્મપ્રભ સ્વામિને પ્રાસાદ બિંબ ઉપજાવ્યો. પાવકાચલે શ્રી સંભવપ્રાસાદ બિબ નિપજાવ્યો. હમીરગઢમાં શ્રી પાર્થ પ્રાસાદ બિંબ નિપજાવ્યું. ઇલોરગિરિ શિખરે શ્રી નેમિબિંબ સ્થાપે. એ દક્ષિણ દિશામાં જાણો. પૂર્વ દિશામાં રોહીસા નગરે શ્રી સુપાર્થને પ્રાસાદબિંબ નિપજાવ્ય; દેવપત્તનમાં