________________
તપગચ્છની પટ્ટાવલિ.
શિષ્યપણે રહો ૩૦ વર્ષ યુગપ્રધાન, સ આયુ ૧૦૦ વર્ષ સંપૂણૅ લઘુગુરૂભાઇ શ્રી આર્યસુહસ્તિને ગચ્છ ભળાવી જિન કલ્પની તુલના કરી વીરાત્ ૨૮૮ વર્ષે સ્વર્ગે ગયા.
વીરાત્ ૨૨૦ વર્ષે સામુચ્છેદિક નામા ચેાથે નિન્દ્વવ પ્રગટ થયા.
વીરાત ૨૨૮ વર્ષે ગગવ નામે પાંચમે
.
در
૩૩૩
એવામાં આર્યસુહસ્તી સૂરિ ભવ્ય જીવને પરમપકારી થકા વિચરતાં શ્રી માલવ દેશે ઉજેણી નગરીમાં ભદ્રા નામે સાવાહ પાસે વાહનશાલા યાચી ચેાસું રહ્યા છે ત્યાં નિત્ય સઝાય ધ્યાન કરે છે. એકદા શ્રીગુરૂ પ્રતિક્રમણ કરી પ્રથમ પારસી નલિનીગુલ્મ વિમાન અધ્યયનની સઝાય કરે છે એટલામાં સાત ભૂમિએ ભદ્રા પુત્ર અવંતિ સુકુમાલ નામે ૩૨ સ્રી સાથે સુખ સાથે સુરિલાસ કરતા થકા ગુરૂ કથક અધ્યયન મધુર સાદે સાંભળી એક ચિત્ત થકી જા ત સ્મરણ પામી નલિનીશુક્ષ્મ વિમાનના દેવસુખ દીઠે. રાત્રીને વિલાસ મૂકી ઉતાવળા મેડી થકી ઉતરી ગુરૂને નમીને કહ્યું. સાધુજી! તમે કહેલુ નલિની ગુલ્મ વિમાનની દેવસુખ સાહ્રિીની વાત અહીં રહ્યા તમે કેમ જાણેા છે ? આાયે કહ્યું. ‘શ્રી જિન વચનાનુસારે ! શ્રેકી પુત્રે કહ્યું પૂજ્ય ! એ સુખ ભોગવી અહુ હું ઉપજ્યા છું તે હવે હું એ સુખ પુનરિપ કેમ પામું !’ ગુરૂએ કહ્યું વ્રત લ્યે તેા તે સુખ લહે ! ત્યા૨ે તેણે ભદ્રા માતાની આજ્ઞા લઇ ખત્રીશ કન્યા કાટિ દ્રવ્ય તજી શ્રીગુરૂહસ્તે દીક્ષા લીધી. ગુરૂને કહ્યું આ કઠીન દીક્ષામાં ધણા દિવસ જાય તે સહેવાય નહિ, માટે અણુશણુ કરૂં.! આ સાંભળી ગુરૂએ કહ્યું તમારા જીવને જેમ સુખને હેતુ હોય તેમ કરે. ગુરૂવચન તહત્ત કહી જ્યાં સ્મશાન હતું ત્યાં કંથેરી વનમાં કાઉસગ રહી અણુસણુ કીધું. માર્ગે જતાં કામલપણાથી બંને પગે કાંટા કથેરના લાગવાથી લોહીનાં ટપકાં પડયા છે તેથી તેની ગંધથી રાત્રીને વિષે નવ પ્રસૂતા શિયાણી પેાતાના પરિવાર સહિત જ્યાં અવંતિસુકુમાલ સાધુ દેહની મૂર્છા તજી કાઉસગ્ગ રહ્યા છે ત્યાં આવી ખતે પગથી માડી સઘળાં શરીરના ભક્ષણરૂપ મહા ઉપસર્ગ કર્યાં. પણ તે મુનિ ૮૮ ચિત્તથી ધ્યાનમાં રહી આયુ સંપૂર્ણ થતાં ઉદારિક દેહ તજી સૌધર્મ રાજ્યધાનીએ નલીની ગુલ્મ વિમાન દેવની સાહબી સાથે ઉપન્યાં એટલે માતાએ પુત્ર આયુ પૂર્ણ થયે ક્ષણભંગુર દેહ જાણી એક સગર્ભા વહુને ઘેર મૂકી ૩૧ વહુ યુક્ત ભદ્રાએ દીક્ષા આરાધિ દેવલાકે ગયા. ઘેર સગર્ભા સ્ત્રીએ પુત્ર જણ્યા. તેણે પિતા દમદ સ્થાનકે પ્રસાદ નિપજાવી શ્રી અવંતી નામે પાર્શ્વનાથના બિંબ સ્થાપ્યા તે સદ્ગતિને ભજનાર થયા. હવે શિયાલણીના સંબધ
કહે છેઃ—
‘ અવંતિ સુકમાલ પહેલાં ત્રીજે ભવે માછીના અવતાર હતા. ત્યાં ખત્રીશ હતી. તે માછીએ સાધુના ઉપદેશ સાંભળી શ્રાદ્ધ ધર્મ આરાધી મરણ પામ્યા. નલિની ગુક્ષ્મ વિમાને દેવપણે ઉપન્યાં. ત્યાથી ચ્યવી કાટિધ્વજ વ્યવહારિઆને ઘેર અવંતી સુકમાલ નામે પુત્રપણે ઉ ન્યાં. અને વડી સ્ત્રીને બીજે ભવે વણિકપુત્રી થઇ. પુનઃ ત્યાંની સ્ત્રી મટી અપમાની હતી તે વાડવી થઈ ત્યાંથી મરણ પામી શિયાલણી થઇ. તે વેરે ભક્ષણુરૂપ મહા ઉપમ કર્યા. તે પાબિંબ આજ દિન સુધી સપ્રભાવ ઉજેણી નગરીએ છે. ઇતિ અતિ સુકુમાલ સંધ દશપૂર્વ ધારક શ્રી આર્ય સુહસ્તી સૂરિ પુનઃ—જેહના દીક્ષિત ભિક્ષુક જીવ તેહની ઉપગારી ણે થયા. શ્રીવીરાત્ ખસે અને પ ંચ્યાસી વર્ષ સંપ્રતિ એવા નામને રાજા થયા. તેના સંબધ કહે છે.