________________
૩૩૨
શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ.
ગાત્રી શકડાલ નામે મત્રી છે. તેને લક્ષ્મી નામે સ્ત્રી છે. તેને સ્થૂળભદ્ર અને સિરીએ ( શ્રીયક ) નામે બે પુત્ર છે. તે ઉપરાંત છ પુત્રી છે, તેના નામ ગાથા.
જખા, ૨ જખદીના, ૩ ભુયા તચેવ ભુયદ્દિના ૫ ૫ સેણા. ૬ વેણા ૭ રયા ભયણીયા સ્થૂલભદ્રસ્ય.
હવે તે સ્થૂલભદ્ર વડાભાઇ પાસાલ નિશાલ ભણી વેસ્યા ધેર સાંસારિકના સુખ વિધયાસન શીખવાને નાયકા ઘેર મૂકયા. પૂર્વ કર્માનુયોગ્ય તેહસ્યું સંગ થયા. ભાગી ભ્રમર થકા ત્યાંજ રહ્યા. પિતા સુખ પ્રત કહાવે વળી સવા દ્રવ્ય માકલે એમ વિકાસ કરતાં ખાર ક્રોડ સ્વ સ્વાધ્યા એવામાં વરરૂચિ નામે બ્રાહ્મણ પંડિત આભ્યા અને રાજાની કીર્તિ કીધી. દ્રવ્ય દેવરાવ્યાં. તેને શકડાલે દ્રવ્ય દીધા. પછી પડિતે પ્રપચ કરી રાજા પાકાર્યો. તેથી અકસ્માચ લલ્લુભાઈ સિરીઆ તેના હાથે પિતાનુ મરણ જણી પ્રત્યક્ષપણે સંસારનું સ્વરૂપ અસાર દેખી વર્ષ ૩૦ ગૃહસ્થપણે રહી વૈરાગ્યવાસીત ચિત્તથી શ્રીસંભૂતિવિજય સ્વામી હસ્તે દીક્ષા લીધી. રાજા કહે ‘એ શું કીધુ ?' ત્યારે સ્થ॰ રાજાને કહે
हस्ते मुद्रा मुखे मुद्रा स्यात् पादयोगाध : तत्पश्चात् गृहे मुद्रा व्यापारं पंचमुद्रकं
શ્રી સ’ભૂતિવિજયની સેવા વર્ષ ૨૪ કરી. અને ૪૫ વર્ષ યુગ પ્રધાનપદ ભોગવી સર્વ આયુ વર્ષ ૯૯ સ ંપૂણૅ વીર ત્ ૨૧૫ વર્ષે કાશા નામે નાયકા પ્રતિાધક, ગુરૂશ્રી સંભૂતિવિજય દુષ્કર દુષ્કર કથક ત્વધન ત્વધન કેંદ્ર, વડ` વતં રક્ષક બિરૂદધારક શ્રી સ્થૂલિભદ્ર સ્વગે ગયા. પુનઃ શ્રી સ્થૂલિભદ્ર ચૌદ પૂર્વ સૂત્ર ભણ્યા અને દશ પૂર્વ અર્થે ભણ્યા. એવામાં શ્રીવીરાત્ ૨૧૪ વર્ષે અવ્યક્ત નામે ત્રીજો નિહવ પ્રગટ થયા. ઉક્ત
केवला चरमो जंबू स्वाम्यथ प्रभवः प्रभुः शय्यंभव यशोभद्रः संभूतिविजयस्तथा । १ भद्रबाहु स्थूलभद्र श्रुतकेवलिना हि षद् એ છ શ્રુત કેવલી જાણવા સ્થૂલભદ્ર વર્ણન.
वेश्या रागवति संदांतदगुणा षड्भि रसे भोजनं ( એ ક્ષેાક જુએ ઉપદેશમાળા. પૃ. ૧૩૦ )
શ્રી શાંતિનાથાદપરા ન દાની, દશાણુંભદ્રાદપરા ન માની; શ્રી શાલિભદ્રાદપરા ન ભોગી, શ્રી સ્થૂલિભદ્રાદપરા ન યાગી. વીરાત ૨૨૦ વર્ષે માદ્ધ મત પ્રગટ થયા.
૮ તપટ્ટે-આ મહાગિરિસૂરિ-તેનું એકાપત્ય ગોત્ર, અને બીજા લઘુગુરૂભાઇ શ્રી આર્ય સુહસ્તિસૂરિ એ બેઉ ગુરૂભાઇ જાણવા. તેનું વાશિષ્ટ ગાત્ર છે. તેમાં પ્રથમ શ્રી આ મહાગિરિસૂરિ તે પટ્ટધર જાણવા, અને આર્યસુહસ્તિ તે ગચ્છની સારસભાળના કરણહાર જાણવા. તે માટે તેના નામ ભેગા જોડયા છે. તેમાં પ્રથમ વડા ગુરૂભાઇ શ્રી આ મહાગિરિ વર્ષે ૩૦ સાંસારિક પદ ભાગવી શ્રી સ્થૂલિભદ્ર સ્વામિ પાસેદીક્ષા લીધી. અને વર્ષ ૪૦