________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૩૧
હવે બીજા લઘુ ગુરૂભાઇ ભદ્રષાહુ-તેનું કઇંક સ્વરૂપ કહે છે. દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાન પુર નગરા પ્રાચીનગેાત્રી વરાહમિહર અને લધુ અધવ ભદ્રબાહુ નામે વાડવ રહે છે. તેણે યશે।ભદ્ર સ્વામી ગુરૂની વાણી સાંભળી ગુરૂહસ્તે દીક્ષા લીધી. તે અ ંતે અધવ ઘણે દિને વિદ્યાભ્યાસ કરતાં ષટ્ દર્શનના શાસ્ત્રના જાણકાર થયા. એકદા શ્રી યશાભદ્ર ચિતને વિષે ચિંતવ્યું આ વડા ભાઇ યાગ્ય છે પણ હુકારી છે, તેથી પદ યાગ્ય નહિ અને નાના ભાઇ ભદ્રબાહુ તેને સમતાયુકત શ્રુતસમુદ્ર જાણી સૂરિ કીધા. એટલે વરાહમીહર વડે ભાઇ ગુરૂ અને ભદ્ર. ઉપરણા ક્રોધ યતિવેશ લેાપી પુનરાપ સંસારી થયાં. આજીનિકા હેતુથી પાંચમે દિને પૂર્વ દિશાથી બીજા પ્રહરને અંતે મનુ'યને નિમિત્ત પ્રશ્ન કહેતા હતા. એકદા રાજસભામાં આ વી વરાહમિહરે ભૂમિપર કુંડાળું કરી કહ્યુ કે આજ પોતાના નામનું વારાહી સંહિતા નામે જ્યાતિષ્યનું શાસ્ત્ર નિપજાવી આ કુશાવત મધ્યે અભ્ર માર્ગથી દૈવયોગે પાવનપાનનાં મત્સ્ય પડશે. તે સાંભળી રાજાએ શ્રી ભદ્રબાહુને કહ્યું “આ કેવી રીતે ?” જ્યારે ભદ્ર કહ્યું જે મેહ પૂર્વ દિશથી કહ્યા તે મેહ ઇશાન કાણુથી આવશે. થાકતા દિન ઘડી છ પાછળ રહે છે, ત્યારે પણ છઠ્ઠા દિન પાંચમામાં ભળતાંની મુખ્ય ઘડીએ થશે અને તે મછ કુંડાળાની બહાર કિનારે પડશે. સાઢા એકાવન ના તાલમાન થશે, અને તે તેમજ થયું. રાજાએ ભદ્ર॰તે પ્રશસ્યા અને વરાહ નિભ્રજ્ગ્યા. રાજા કહે - હું મઢ ! આનું શું કારણ ?-હ.થી આવતા પવનના જોરથી તે મછ શાષાણા. તેની માલીમ-તે માલૂમ રહી નહિં. એટલી બુદ્ધિ ન્યુન એહની જાણવી.
.
પુનઃ કેટલેક દિને રાજાસદને રાણીએ પુત્ર જન્મ્યા. એટલે વરા॰ કહ્યું ‘આનું આયુષ્ય ૧૦૦ વર્ષ છે. એટલે રાજાએ ભદ્રને પૂછ્યું ત્યારે તેણે કહ્યું · આજથી સાતમે દિને બિલાડીના મુખથી નિશ્ચય મરણ છે.' આ સાંભળી રાજાએ નગરથી સ માંજારી કઢાવી સાતમે દિને દાસી તે બાલકને એશિ`ગલે નરખે છે. એવામાં ભાવીને વશે અકસ્માત્ માંજારના મુખના આકારે બાંગલ ખેટીએથી પડી. મસ્તકધાત થયા ને મરણ પામ્યા. શ્રી. ભ. તે વચન સાચે જાણી ધણી આદર કીર્તિ થઇ. રાજાએ વરાહનું વચન અસત્ય જાણી દેશબહાર કર્યાં. તે પણ અનાદરથી ક્રોધ ભરણુથી વ્યંતર થયા. પહેલાં ભવના વેર સભારી ગુરૂના સધને મારીનેા ઉપદ્રવ કર્યાં. ત્યારે શ્રુત ઉપયાગ દીધા. વરાહના જીવ જાણી ઉપસહર સ્તેાત્ર નિપજાવ્યા. તેણે જલ મત્રી છાંટણુથી તે બ્યંતર નાઠો. શ્રી સંધને સમાધિ થઈ. તે ભદ્રબાહુ વર્ષ ૪૫ સંસારપદ ભે ગળ્યું. પછી શ્રી યશાભદ્ર સૂરિહસ્તે દીક્ષા લીધી. વર્ષ ૧૭ શિષ્યપણે, વર્ષ ૧૪ યુગપ્રધાનપદ ભોગવી શ્રીસ્થૂલભદ્રને અતિયાગ્ય વિદ્યાર્દિક જાણી પેાતાને પાર્ટ સ્થાપી સર્વ આયુ વર્ષ ૭૬ સપૂર્ણ કરી વીરાત્ ૧૧૭ (૭૦) સહિતકારક, ૧ આવશ્યક નિયુક્તિ, ૨ પસખાણ નિયુક્તિ, ૩ એધનિયુક્તિ, ૪ પિંડ નિપંક્તિ, ૫ ઉતરાધ્યયન નિર્યુક્તિ, ૧૬ આચારાંગનિયુક્તિ, ૭ સુયગડાંગ નિયુક્તિ, ૮ દશવૈકાલિક નિયુક્તિ ૯ વ્યવહાર નિયુક્તિ ૧૦ દશાકલ્પક એ દશ નિયુક્તિકાર, અને ઉપસર્ગ હરસ્તાત્રે મહામારિ નિવારક, પાંચ શ્રુતકેવલી બિરૂદધારક શ્રી ભદ્રબાહુ સ્વર્ગે ગયા.
૭ સ્થૂલભદ્ર—તેનો સ્વરૂપ કંઇક લખીએ છીએ.
પૂર્વ દેશ પાડિલપુર નગરે નવમેા નંદ રાજા રાજ્ય કરે છે. તેના નાગર જ્ઞાતિ ગાતમ