________________
૩૩૦
શ્રી જૈન
કે. હેરેલ્ડ.
એવામાં શ્રી પાર્શ્વનાથના પ્રથમ ગણધર શ્રી શુભ, તસ્ય શિષ્યાચાર્ય શ્રી હરિદત્ત તસ્ય શિષ્યાચાર્ય શ્રી સમુદ્રસ્વામિ, તસ્ય શિષ્ય શ્રી કેશ્રી સ્વયંપ્રભસૂરિ શ્રી સ્વામી, તસ્ય શિષ્યાચાર્યશ્રી વીરને વારે તસ્ય શિષ્યાચાર્ય શ્રી રત્નપ્રભસૂરિ પ્રગટ થયા. તેને આચાર્યપદ વીરાત પર વર્ષે અપાયું. વીરાત ૭૫ વર્ષે ઉઈસા નગર ચામુંડા પ્રતિબધી ઘણું જીવને અભયદાન દઈ સાસિલ નામ દીધું. પુનઃ તેજ નગરના સ્વામિ પરમારશ્રી ઉપલદેવ પ્રતિ ધર્મોપદેશ દઈ ૧ લાખ ૯૯ હજાર ગાત્ર સહિત પ્રતિબધ્યું. તેણે શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ સ્થાપ્યો અને એ સૂરિએ પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ઉપકેશ જ્ઞાતિ કહેવાણી. શ્રી રત્નપ્રભ સૂરિને ઉપકેશ ગચ્છી લકે કહ્યા.
૪ સયંભવ સૂરી–વક્ષસ ગોત્ર યજ્ઞારંભે સગર્ભા સ્ત્રીને ત્યાગી દીક્ષા લીધી. સ્ત્રીને મનક નામે પુત્ર થયો. તે બેટે પણ લઘુ વયે પિતા પાસે દીક્ષા લીધી. પુત્રસ્નેહથી સાધુ આચાર શીખવવાના ઉપકારના હેતુએ શ્રી દશવૈકાલિક નામનું સૂત્ર દશ અધ્યયનવાળું રચ્યું. તે બાળક સાધુપણે ૬ માસે એ ૧૦ અધ્યયન ભણ્યો. અનુક્રમે તે બાલક સાધુ મરણ પામ્યા. ત્યારે અન્ય સાધુએ પિતાને પુત્ર જાણું ગુરૂને નેત્રે અગ્રુપાત થતો જાણી સાધુ વૈરાગ્યવચન કહી સમજાવ્યા. નિર્મોહી દશામાં ચેતના આણી સમતાવાન થયા. હવે શ્રી સયંભવ સ્વામીએ વર્ષ ૨૦ ગૃહસ્થપદ ભોગવ્યું. અને વર્ષ ૧૧ શ્રી પ્રભવની સેવા શિષ્યપણે કરી. પુનઃ વર્ષ ૨૩ સુધી યુગપ્રધાન પદ ભોગવી સર્વાયુ વર્ષ દર સંપૂર્ણ શ્રી વીરાત હ૮ વર્ષે સ્વર્ગે ગયા. યતઃ
कृत विकाल वेलायं दश अध्ययनगर्भितं दश वैकालिक मिति नाम्ना शास्त्रं बभूवं नत ॥ परं मविष्यति प्राणिनो स्वल्पमेधस त्तत्तास्ते मनकवत् । भवंतु त्वत्मसादात् ॥ २ सुता मोजस्य किंजलक मीदं संयोपरोधत्
महाफल समायातो न संवाव महन्ममी ॥३॥ ૫ તત્પ શ્રી યશોભદ્ર સ્વામી–તુગીકાશન ગોત્ર. તેણે સંસારીપણું ૨૨ વર્ષ ભોગવી શ્રી સયંભવ ગુરૂ હસ્તે દીક્ષા લીધી અને વર્ષ ૧૪ તેની સેવા શિષ્યપણે કરી. પુન વર્ષ ૫૦ યુગ પ્રધાનપદ ભગવી સર્વાયુવર્ષ ૮૬ સંપૂર્ણ વીરાત ૧૪૧ એ શ્રુતકેવલી યશોભદ્ર સ્વર્ગે ગયા.
૬ તત્પ સંભૂતિવિજય સૂરિ ૧ અને શ્રી ભદ્રબાહુ ૨. આ બંને ગુન્નાઈ જાણવા. તેમાં શ્રી સંભૂતિવિજયસૂરિ તે પટ્ટધર જાણવા. અને ભદ્રબાહુ સ્વામિ તે ગ૭ની સાર સંભાળના કરણહાર જાણવા. તેમાં તે માટે બંનેને નામ જોડી લપયા છે. તેમાં પ્રથમ વડા ગુરૂભાઈ શ્રી સંભૂતિવિજય સ્વામી તેને માટર નેત્ર છે અને બીજા લઘુગુરૂભાઈ ભદ્રબાહુ સ્વામી તેને પ્રાચીન ગોત્ર છે, હવે સંભૂ, વર્ષ કર ગૃહસ્થાશ્રમ ભોગવી શ્રી ગુરૂ યશોભદ્ર સ્વામી પાસે દીક્ષા દીધી અને ૪૦ તેમના શિષ્યપણે કર્યા. પુનઃ ૮ વર્ષ યુગપ્રધાનપદ ભોગવી સર્વાય ૪૦ વર્ષ સંપૂર્ણ કરી વીરાત ૧૫૬ વર્ષ થી સંભ. સ્વર્ગ ગયા.