________________
તપગચ્છની પટ્ટાવલિ.
જીવ પ્રભવ જબુકથક દ્રષ્ટાંત સાંભળી મનમાં વિચારે છે કે ધન્ય આ જંબુ કુમારને કે ૯૮ કોડિ કનક અને નવ નવઢ કન્યાથી વેગળો છે. ધિક મુજને કે હું રાજ પુત્ર કહેવાઉં છું. ભિલ્લ સંગે રહી ઘણું જીવે દઢ બંધન તથા દઢ પ્રહાર કરી ત્રાસે મહા દુઃખ આપું છું તો મારી શી ગતિ થશે? આવું વિચારી પ્રતિબંધ પામી ૪૮ટ પરિકર સહિત પ્રભવ આવી જબુને નમ્યો એટલે શાસન દેવીએ તે સકળને વ્રત લેવા આશય જાણ બંધન થકી મુક્ત કર્યા. જંબુએ પણ નવ સ્ત્રીઓને પ્રતિબધી પ્રભાતે સ્વમાત પિતા
પ્રિયા અને તેના માતા પિતા એમ પર૭ મનુષ્ય યુક્ત, પુનઃ ૯૯ કોડિ સુવર્ણ પર મૂછો તજી નિર્લોભતાએ ત્યાગીપણું લીધું. (૮૯ ક્રોડ દ્રવ્ય આ પ્રમાણે-૬૪ ક્રોડ સાસરિયે દાયરો (દાયજામાં દીધા. ૮ કેડ મોસાળે પાણિ ગ્રહણને અવસરે તિલક દિધા. ૨૭ ક્રોડ ઘરનું મૂળ દ્રવ્ય.) તે તજી ૧૬ વર્ષ ગૃહસ્થ પણે રહી શ્રી સુધર્મા હસ્તે દીક્ષા લીધી.
- શ્રી વીરે સ્વમુખે શ્રેણિકને કહ્યું કે પહેલા દેવલોક થકી આવી આ સુર્યાભદેવે નાટક કીધું તે દેવને જીવ છેલ્લે જંબુ નામે કેવલી થશે એ વચનને અનુસારે જાણવું.
बार वरसहि गोयमो सिधो वीराओ वीसही मुहमो
चउसठीए जंबु वुच्छीना तत्व दस ठाणा । દશ બોલ વિચ્છેદ થયા...મહાપરહિ
જંબુ ઉપમા.
लोकोत्तर ही सौभाग्यं जंबु स्वामि महा मुने
अद्यापि य प्रतिप्राय शिवश्री नात्य मिच्छति ૪ પ્રભવ. વિંધ્યાચલ પર્વતની તલેટીએ "પુર નગરમાં કાત્યાયન ગોત્રી જયસેન રાજા હતો. તેને બે પુત્ર-1 પ્રભવ ૨ વિનયધર. તેમાં પિતાએ ગુણથી શ્રેષ્ઠ જાણી નાના ને રાજ્ય દીધું એટલે પ્રભવ ક્રોધિત થઈ ઘર બહાર નીકળી ભીલની પલિમાં પલિપતિ થઈ રહ્યો. તેને રાજપુત્ર જાણું આદર દઈ પ૦૦ ચોરનો સ્વામી કર્યો. તે દુષ્ટાત્મા ૪૯૯ ચેર લઈ અતિ કરપણે ઘણું મનુષ્યને ઉપકવ કરે પણ તેને કોઈ વારવા સમર્થ ન થાય. • એવામાં જંબુને ઘેર દ્રવ્યના સમુહ આવ્યા છે એમ જનમુખે જાણું પ્રભવ પિતાના સમુદાયને લઈ રાયે જંબુને ઘેર ચોરી કરવા પડે. બીજા સઘળા ચેરો દ્રવ્ય લેવામાં વળગ્યા એટલે પ્રભવે મેડીએ ચઢી જોયુત જંબુ હાથે નવપરિણિત કંકણ બાંધ્યું છે અને સંસારમાં સર્વ અનિત્યપણું છે એમ સ્ત્રીઓને સમજાવે છે. આ ઉપદેશ સાંભળી જ બુ સાથે પ્રભવે ૩૦ વર્ષ સંસારી રહી સુધર્મા કેવલી હસ્તે દીક્ષા લીધી. ૪૪ વર્ષ જંબુની સેવા શિષ્યપણે કરી ૧૧ યુગપ્રધાન ભોગવી.
એકદા શ્રી પ્રભવે પિતાની પાટ યોગ્ય કેઈને ન દેખી ત્યારે શાસન ઉપયોગ દેવાથી પૂર્વ દેશમાં મગધ દેશ રાજગહી નગરીમાં વક્ષસગોત્રી યજુર્વેદી યજ્ઞારંભ કરતો શિખંભવ વાડવ વેદકુંભ દીઠે. ત્યાં સ્વખ એકલી યજ્ઞકુંડની ખીંટી હેઠે શ્રી શાંતિબિંબ દર્શન કરી પ્રતીબોધ પામી શ્રી પ્રભાવ પાસે દીક્ષા લીધી. સ્વર્ગવાસ વીરાત ૫ વર્ષે પામ્યા.