________________
તમારું પોતાનું કામ છે. એમ માનવાની ભુલ નહિ કરતા કે તમારી બૂરી હાલત ઉચી નાતિઓએ જ કરી છે. પ્રભુને ઘેર ન્યાય છે. ઉંચી જ્ઞાતિ ઉંચી થઇ ને રહી કેમકે તેમનામાં સંયમ વધારે હતી. અનેક દુષ્કાળ જોયા છતાં, અનેક રાજ્યોની ઉથલપાથલનું દુઃખ અનુભવ્યા છતાં, તેઓએ પિતાને શુદ્ધ આચાર ને ટેક છેડ્યા નહિ. તમે તો માસ ને દારૂને જ તમારું અજ ને પાણી બનાવ્યાં. તમારા ધંધા-રીતસર કર્યા પછી-પણ તમે
ખા રહેતા નથી. તમને દૂર રાખવા માટેનું એ જ મોટું કારણ છે. આપણા ધર્મમાં ચોખાઈ ઉપર તો ઘણો જ ભાર મૂકેલો છે, છોકરાને માટે પણ તમે સાંળળ્યું હશે કે –
ચાખે મારો ઓટલો, ઘરને ચોક, ચોખાં લુગડાં જોઈને, ચેખનું કહે સૌ લોક; ચોખું મારું મુખડું, ચેખા મારા હાથ,
ચેખ મારા દિલમાં, રહે. જગતના નાથ.” આવી રીતે જેના દિલમાં જગતના નાથ સાચી રીતે જ રહેતા હોય તેને કણ અળગે રાખી શકે છે પણ તમને તો દાતણ કરવાની ટેવ નહિન્હાવાનું ભાન નહિ. તમારા ઘરની આગળ તા ફાડેલાં ઢોરનાં હાડકાને લેહી પડયું હોય, સડેલું માંસ પણ દોરી પર લટકતું હેય, તેની વાસથી કુતરાં દેડાદોડ કરી મૂકતાં હોય, ઘરની ખરી માલેક જાણે મચ્છર ને ઉંદરોએ જ લઈ લીધી હોય, તેથી કોઈ પણ રોગ ગામમાં ફાટે ત્યારે તમારી મુલાકાત તે પહેલી કરે. ત્યારે પણ તેને માટે કોઈ જાતની દવા ન કરતાં અનેક જાતના વહેમમાં પડી અને માનતા માની ભુવાએાનાં ઘર ભરે. જે થોડા પૈસા તમારી પાસે હોય તે પેટને માટે, છોકરાંનાં કપડાં માટે ન ખરચતાં દારૂમાં કે જુગારમાં ને જ્ઞાતિવરામાં તમે ઉડાવે છે. ભણવા ગણવાની દરકાર ન કરતાં મૂર્ખ રહેવામાં જ આનંદ માનો છે. નવરાશના વખતમાં પ્રભુભજન કરવાનું કે બૈરાંછોકરાં સાથે પ્રેમથી વાતો કરવાનું છેડી દારૂના પીઠાં અથવા ચાહની હાટલે આગળ બેસી અરસપરસ લડે છે, મારામારી કરી છે. આખા ગામને સાફ કરે છે પણ તમારું આંગણું, શરીર ને કપડાં બંધાય છે. ખાદી વણી ગામની લાજ રાખે છે પણ તમે પોતે પરદેશી લુગડાં પહેરે છે કે અધો નગ્ન અવસ્થામાં ફરો છે. રાત્રે પૂરતું ઓઢવાનું પણ ન હેવાથી ટારે થરથરે છે. પરમાર્થ બુદ્ધિથી તમારા છોકરાને ભણાવનારને તને મદદ કરતા નથી. તેમને તુચ્છકાર પણ છે. ટુંકામાં આજ સુધી :