________________
જૈન પ્રાચીન ગદ્ય સાહિત્ય.
૩૨૭
વાંચિ, ભણિ, ગુણિ, અવેલાં સૂત્રપારિસિ અપેરિસ કીધી, વેલાં ન કીધી. વિષ્ણુયત્તિ-આપાણા જાત્યાદિ અહંકાર તઉ ગુરુ રહÛ વિનયુ વેયાવચ્ચે કરતાં હાથુ પશુ સાસુ લાગઉ, આલાપ સલાપિઉ ન કીધ, ધાઢિ મધરી ગુરુ ગુરુણી તણી અવલેહણા આસાતના કીધી, આસણ ઉપગરણ પડુ લગાડઉ, વૈયાવચ્ચુ કરતાં હાથુ પશુ સારુ લાગઉ, આદ્યાપિ સલાપિ ઉચ્ચાસણ સમાસણ અંતરભાસાં કરી દોષુ ઉપનઉ, ઉવડાંતણુક્ વચનુ વાલિઉં, વડાં ઉપિર રવના કીધી, વડાતા દેસ પાખઇ નિયમુ અભિગ્રહુ લીધઉ, પચ્ચકખાણ પડન પાડન વિહારાદિક કાજ કીધાં, વડાંતણુઉ આધ પાઉં ખેા લિઉં, આપાત્રુ ભાવિ, પાત્ર ન ભણુાવિä. વિનય પાખઇ વાં ખમાસમણિ અણુ દીધઈ સૂત્રુ અર્થે પૂછિ
X X X X X X X X X
अंत भाग-
શ્રીવીતરાગિ જે નિષિધ્યાં કાં તે કીધાં, મહાત્માયેાગ્ય જે કરણીય તે કીધાં નહી, આગમવચન સહિયા નહી, અથવા વિપરિત્ત રુપિયાં હુઈ, એવં જ્ઞાનદર્શીન ચારિત્ર તપવીચાર માહિ જ આલેાઉ ન આલેાઉં તસ્સ મિચ્છામિ દુકડુ. સબ્વ સવિ પાક્ષી ઇતિ પાકિખક આલેાચન વિધિઃ ાછા પ્રત્યક્ષ ગણુન્યા શ્ર્લોકાઃ સાદું પંચાશત્રરૂ.
आ विना एक प्रति 'आंचलियागच्छनी चर्चा संबंधिनी' मली आवी छे. मां ग्रन्धनुं नाम आपवामां आव्युं नथी, मात्र चर्चारूप कोइके लखेलो छे तेमांथी सहज उतारो आपीश. -
અથ નિષ્કપતચિત્તિ, શ્રીપૂજ્યની આસ્તા ધરતા થિકા શ્રીપૂજ્યનઈં પ્રશ્ન કીજીઇ છઇ. સંવત્ ૧૧૬૯ અગ્યારિસિ' ઉગણુત્તરિ અચલપક્ષની ઉત્પત્તિ વિધિપક્ષ ઇસ" નામ સ્થાપના હવી. અનેરા મુખ વસ્ત્રિકા સ્થાપક સકલ ગુચ્છ અવિધિચાલ, અવિધિ પ્રરૂપÛ છ. અચલગચ્છીય ગીતા સુદ્ધ વિધિમાર્ગ સ્થાપક, એ આત્મીય ગચ્છની વચન કલ્પના, તત્રા પ્રશ્ન એ અચલપક્ષનુ ધર્મ ૧૧૬૯ પ્રવૃત્તિઉ, તાં પહિલુ ધમ્મ કિમ હતું ? સ્વામીનુ ધર્મ દૃસમાઆરા પર્યંત અવ્યવચ્છિન્ન એલિઉ છ‰. ચતા:- × X X × X
સ્વામીનઉ ધર્મ એટલા કાલ લગષ્ઠ વિછિન્ન નહી પામર્દ, તુ ૧૧૬૯ પહિલુ વિધિ ધર્મ નહિ...તુ! પછઇ અંચલ ગચ્છીય ગીતા નામસ્થાપના કીધી તેહનઈં મહાંત દૂષણ લાગઇ છઈ. જેષ્ઠ વલી કિહાંઈ વિધિ ધર્મ વ્યવચ્છેદ પામ્યાતણા પંચાંગી માહિ અક્ષર છુછ્યુ.
શ્રીપૂજ્ય જણાવિયા— x X X X X
જે કઈં ઈં સંવત્ ઉહરિઉ, વિધિ પક્ષ
મુંબાઇ` જવેરીબજાર
તા. ૧૬-૫-૧૫.
જીવણ', સાકરચંદ ઝવેરી,
××× આ પછી અમે · તપાગચ્છની પટ્ટાવલિ' નામનેા વિષય મૂકીએ છીએ કે જે ઇતિહાસ પૂરા પાડે છે એટલુંજ નહિ પરંતુ જૈન પ્રાચીન ગદ્યના નમૂના ને તે વળી ટબારૂપે નહિ પણ સ્વતંત્ર અને અખંડ લેખરૂપે નમૂના પૂરા પાડે છે. ટખા ઉપરાંત યા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથના અર્થ ઉપરાંત બીજા સ્વતંત્ર ગ્રંથા જૈનેાના રચેલા ઘણા મેાબૂદ હોવા જોઇએ. શેાધખાળ કરનારને જૈન ભંડાર તથા સાધુવર્ગ કે યતિવર્ગ પાસેથી ઘણુ ઘણું મળી શકે તેમ છે.
તંત્રી.