SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જૈને પ્રાચીન ગદ્ય સાહિત્ય. ૩૨૩ પાસે નિરંતર નિત્ય ગુરૂની સમૃષા, સેવાના કરણહાર. ૫. હવે શ્રીભદ્રબાહુનાં સીષ્ય, મિથુન લા નગરી શ્રી અમિદત્ત નામા તે મીથુલા નગરીનાં, લક્ષ્મીવન નામા ઉદ્યાનને વિષે, પ્રતિમાઈ રહ્યા તિહાં તપ ઉચરે. ૬૦ એહવે સમે બાવીસ પુરૂષ, ગોહીલ ભેગા થઈને મધ માંસના આહાર કર્યાથી પરવસ થયાં થકાં; કામલતા નામે ગણુકા તેહને વિષે રક્ત થયાં થકાં, વિચરે સદા કાલ ઉધાનને વિષે. ૭. તિહાં સાધુ અમિદર પ્રતિમાઈ રહા * છે તેહને દેખીને ૨૨ પુરૂષ મઘ માસું કરીને અંધ થકા પાપના કરનારા, અતી તથા સન્ન હાથમાં લઈનેં, સમકાલે સાધુને હણવા દોડયા. ૮ अंतभागमांथी:-- હવે અગ્નિદત્ત સાધુ, ફરીને પૂછે ગુરૂનાં કહ્યા પ્રમાણે, હે આજે ! કહો તે, પ્રતહેલનાં કિવારે થાયૅ, એમ પૂછયું ૧ તિવારે કહે છે જસોભદ્ર સૂરિ, કૃતને ઉપજેગું કરીને હે અગ્નિદત્ત મુનિ ! મોટા ભાગ્યનાં ધણું! સાંભલે તે, મૃતહેલનાને ઉદય. ૨ શ્રીવીર પ્રભુ નિર્વાણથી બિસે એકાણું ઉપરે અધિકતે વર્ષે સંપ્રતી નામે રાજા જિન પડિમાં ભરાવશે ૩ તિવાર પછી સોલસે નવાણું વર્ષ પછી મૃતહેલનાં થાસે દુષ્ટ વાણીયા અપમાન કરસે ૪. તે સમયે અગ્નિદત્ત! સંઘને કૂતરાશી નક્ષત્ર; આડત્રીસમો દુરગ્રહ, ધુમ્રકેતુ નામે બેઠે ૫ તેહની સ્થિતિ ત્રિભુસે તેત્રિતવર્ષ એક રાશિ ભગવસે; તીવાર પછી સંઘને તથા શ્રુતને ઉદય થાસે ૬. એમ શ્રી જસોભદ્ર ગુરૂને વચન સાંભળીને મુનિ વૈરાગ પામે; પ્રદક્ષાના દઈને, વારંવાર તે વંદના કરે. ૭. એ આચાર્જને પૂછીને, સુગુરૂ ભદ્રબાહુ સંભુતવિજયને પૂછીને; સંલેષનાં કરે, તે અગ્નિદત્ત સાધુ ( ગયે પ્રથમ કલ્પે ). ૮. એ શ્રુ તહેલનાને ઉપાયલ સઘલા ફલ જાણીને; જસોભદ્રવચને જિન ધર્મ વિષે દઢ ચિત્ત કરે. ૮. ઈતિ શ્રી રંગ ચુલિયા અધ્યયન સંપૂર્ણ. श्रीचन्द्रसूरिकृत श्रीलघुसंग्रहणी, उपरनाटबाना उतारा. आग्रन्थनी त्रण प्रति मने प्राप्त थई छे, अने ते त्रण प्रतिना उपर जूदी जूदी जातना टबा भरवामां आवेला छे जेथी ते त्रण प्रतिना टबानो उतारो अत्र आप्यो छ. जेमांनी एक सचित्र प्रति अत्रे प्रदरशनमा मूकवामां आवी छे. त्रण प्रतिना टबाना उतारा लेवाथी विस्तार बधी पडे माटे मात्र शरुआतना थोडांक लोकनांज ठबा अत्रे उतार्या छे. प्रदरशनमा मुकी छे तेनो उतारोનમસ્કાર કરીનઈ અરિહંતસિદ્ધાદિક સર્વનઈ આદિથી સાધુ લેવા દઇને કહેતાં આઉવું માન’ કઘર શરીર પ્રમાણ એ સર્વ પ્રત્યેક ૨. દેવતાનું અને નારકીનું હારે એતલાલ કહ્યા. મનુષ્ય અને તિર્યંચનાં ઘરપાપે એને ઘરનું વાસ અસ્થિરવતી. ૧ એ પૂર્વોક્ત બેલના ઉપપાત વિરહ એક સમય કેટલા ઉપજ, આનિ એક સમય કેટલા ચવઈ તેહનું વિરહ બોલીસ પછે ગતિ આગતિ ૮. હિવે પ્રથમ આઉષાનું દ્વાર કહે છે. દસ સહસ વર્ષનું આઉમું ભવનપતિની જઘન્ય સ્થિતિ કહી ૨ ગમનું સાગરોપમ 1 આયુ, બેલેંદ્રનું સાગરોપમ ઝાઝેરે. અમરેંદ્રની દેવીનું આ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy