SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન વે. કે. હેરલ્ડ, સર્જ, કહિતા જંબૂદીપ વિષે ૧૦૨ તીરથ છે. તે કિમ ? એક એક ખીજને વિષે તીન તીન તીર્થ છે, તેહના નામ માગધ ૧, વરદામ ૨, પ્રભાસ ૩, એવં સ` ચૌતીસ વિજય કરીને ૧૦૨ તી છે. સ્મૃતિ ષષ્ટમદ્રાર સંપૂર્ણ. ૬. ‘ઢી' કહિતા જંબૂદીપ માહે ૧૩૬ શ્રેણુ છે, તે કિમ ? એકેક વેતાડ પર્વત ઉપર ચારચાર શ્રેણુ છે એ હવા ચૌતીસ છે વૈતાડ કરીને ૧૩૬ શ્રેણ છે. ૨ શ્રેણુ વિદ્યા ધરાની છે. ૨ શ્રેણુ અભિયાગી દેવતાની છે, ૧૦ બેજાન ઊંચા નઇએ તિહા વિદ્યાધરાની શ્રેણ છૈ ૧૦ જોજન ઊંચા જાએ તિહા અભિયાગીયાની શ્રેણ છે. સપ્તમેદાર સંપૂર્ણ. ૭ x x x ૩૨૨ ઇતિશ્રી ખ`ડા જોયન સપૂર્ણ. સવત ૬૪૧ (એકાવન કે એકાËએ ખરેખર ઉકેલી શકાયું નથી. ) ચૈત્રવદી ૧૨ ગુરૂવાર લિષતમ્ ગુસાંઇ ગ`ગારામ રામનધ્યેદ ઉપાશ્રે મધ્યે પહના લષ્યા મલઓસવાલ પસસૂર મધ્યે. શુભ. કલ્યાણ ભવતિ. बाओना उतारा दबाओ केवी रीते लखाय छे ते जोवा माटे एक मूल श्लोक आपी ते उपरनो टबो, अने बाकीना टबाओ विनाश्लोके आप्या छे. कारण मात्र गद्यात्मक गूजरातीज अत्रे जणाववानी जरुर छे, श्रीयशेोभद्रकृत श्री गचूलिया अध्ययन उपर आ टबो भरवामां आवेलो छे अने तेनी प्रत पण प्रर्दशनमां जोवा माटे मूकवामां आवेली छे कई सालमा टब भरायो ? कोणे भर्यो ? ते कांइ प्रति उपर जणाववामां आव्यु नथी. - , ઢખાઃ ભક્તિને! સમાહ કરીને નમ્યા દેવતા મનુષ્ય, મૂજઃ--મત્તિમાનનિયસુવર, ટમેઃ— પ્રધાન દેવતાના મસ્તકે' મુગટ તેહની આભા— કાંતિકિરણે રચિત સેાભિત; सिरिसेहर किरणरईयसस्सिरियः એવા શ્રી વીરનાં ચરણ કહીસ હું શ્રુતહેલનાંણી કમલપ્રતે નમીને, ઉતપતી. ૧૦ मूल:- नमिउ श्री वीरपयं, वृत्थं सुयहीलगुप्पीत्त. 9 માત્ર ટમે શ્રી વીરના નિર્વાણુથકી વીસમે' વરસે, શ્રીસુધર્માં સ્વામીને નિર્વાણ થયે; તિવાર પછી ચુ'માલી વરસે સિદ્ધ પાંમ્યાં શ્રી જંબુ સ્વામી છેલ્લા કેવલજ્ઞાની ૨. તિવાર પછી અગ્યાર વરસે. શ્રીપ્રભવસૂરી સ્વર્ગે ગયાં મહાજસનું ઘર એહવાં; ત્રેવિશ વરસે શ્રી શધ્ય ભવ સ્વામી સ્વર્ગેને વિષે પાહતાં. ૩. તેહના સી જસાભદ્રસૂરિ ગુરૂ તે કેહુવા, તે શ્રી સિધ્ધ' ભવસૂરીનાં શિષ્ય કેહવા છે ? આગમના જાણ છે; શ્રીજસેાભદ્રસુરી પ્રથવીને વિષે વિહાર કરતાં, સાવથી નગરીનાં કાષ્ઠ નાંમે ઉદ્યાને સમેાસરયા. ૪. શ્રી ભદ્ર બાહુ સ્વામી સંભ્રુતવિજય એ એ શ્રી જસાભદ્રના શિષ્ય, દ્વાદશાંગી દ્વાદશાંગીના ધરણુહાર; સદા કાલે ૧ સયં અને મત્ર, સયંમન, સ્વામી.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy