________________
૩૨૦
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
અધિકારી કરીને સંપૂર્ણ થયે, પ્રથમ મિથ્યાત્વનો અધિકાર ૧. બીજે સમ્યકત્ત્વના સ્વરૂપને અધિકાર ત્રીજો નય પ્રમાણને અધિકાર ૨૦ થો સમ્યકત્ત્વ સ્થિરકરણનો અધિકાર ૪. એ ચાર અધિકાર કરીને ચોથા અધિકારનઈ વિષે સમ્યકત્વ સ્થિર કરવાને અર્થ ચૈત્યને નિષેધ કર. જે. ચૈત્ય કહતાં શ્રી વીતરાગની પ્રતિમા કહીએ. તેહના નિષેધના કરનારાનું સ્વરૂપ દેખાડીનેં શ્રી વીતરાગ ભગવંતની પ્રતિમાની પરીક્ષાનાની પરી કરવી જમક-(જેમકે) ઘસ્ય ૧, છેદન સોનાને છેદી જુએ ૨, ત્રીજી પરીક્ષા આગમાંહિ તપાવી જુએ ૩,ચોથી પરીક્ષા આગમાંહિ થકી કાઢીને કૂટ અને ભાગી જાએ નહીં ૪. તમજ(તેમજ) શ્રી વીતરાગની પ્રતિમાની પણ ચાર પરીક્ષા કરવી. x x x x X X ૧૩૬. પ્લેકાંક.
અથ ગુરૂ પરંપરાની પ્રશસ્તિ લિખીએ છે. જે સિદ્ધાંતના અર્થ પરંપરા ગત હોય, તે સત્ય જાણવ્યા, તેહજ ગુરૂની પરંપરા છે કે, તેહ સમ્યકત્વનું મૂળ કારણ છે. તે માટે ગુરૂ પરંપરાની પ્રશસ્તિ લિખતા ચોગ્ય છે. x x x ૧૩૭
“રા' કહ શ્રી શાલિવાહન રાજા પ્રવર્તાવ્યો જે શાકે સંવછર સંવત્ ૧૬૭૮ ના વર્ષે, એટલે સંવત ૧૮૧૩ ના વર્ષે જ્યષ્ટ માસને વિષે વીર વિક્રમાદિત્યના સંવચ્છરને વિષે એહ ગ્રન્ય સંપૂર્ણ થયો. ૧૪૨ આર્યા
શુપક્ષ ગરકai ' ક0 શુકલપક્ષને વિષે શુદને વિષે શુદ તેરસીને વિષે સગ્રંથઃ “ના ” ક. એહ પ્રત્યક્ષગતઃ સમ્યકત્વપરીક્ષારૂપ ગ્રન્ય “સમr:' સંપૂર્ણ થયો. સાધુ ભાનુવિમલના આગ્રહ થકી એહ ગ્રંથ કર્યો. “યાસ્ટાવો ' ક૦ બાળકને અવબોધનું કારણ છે. જે ભવિ મોક્ષગામી જીવનેં તે સુખને કરના એહ ગ્રંથ છે. કદાચ કોઈ અરૂચિ જીવને, એક ગ્રંથ દુઃખદાયી પણ હસ્ય, તેહના દેશને ઉદયઈ કરી. પણ એહ ગ્રંથને દોષ ન જાણો . જો ઉત્તમ જીવને સુખદાયી છે, તે મહા કલ્યાણનું કારણ છે. ૧૪૩ આર્યાર્થી
જે કાંઈ સિદ્ધાંત-શ્રી આવશ્યક પ્રમુખ સિદ્ધાંત થકી જે કાંઇ વિરૂદ્ધ લિખાયું હોએ, ઉપયોગ રહિત પણે કાંઇ વિરૂદ્ધ લિખાણું હોએ, તે શોધવું, પંડિત, એહ ઉપગારક રવ્યો. પંડિત તેહનઈજ કહીએ, જે પરઉપગાર કર્યો! મુઝને જે દુકૃત જે પાપ જે ઉ
સૂત્ર કાંઈ અણુપયોગઇ લિખાણું હએ, તેહનું જે પાપ ફોકટ અસ્તુ ફેકટ થા. જે કહાં ગ્રંથનેં વિઘઈ જાણીને તો સિદ્ધાંત વિરૂદ્ધ લિખ્યું નથી, પણ અજાણતાં કાંઇ લિખા
પ્યું છે તે તે વિચારીન શોધ, પંડિત હોય તેહ! મુકને તે મિચ્છામિ દુક્કડ હાજો! મંગલમસ્તુઃ ૧૪૪ આર્યોથ. | ઇતિ શ્રી સમ્યકત્વ પરીક્ષા સમાપ્તા. સંવત ૧૮૧૪ના વર્ષે ફાગુણ વદિ (ઉકહ્યું નથી.) વાર બૃહસ્પત દિને લિખિત. શ્રી નીરંગાબાદ મળે. શ્રી રસ્તુઃ શ્રી.
श्रीदेवचन्द्रजीकृत चोवीशीना बालावबोधमांथी थोडोक उतारो.-श्रीदेवचन्द्रजी विक्रमना १८ मा सैकाना छेक अंतभागमा विद्यमान् हता.-आ चोवीशी पोते गूजराती पद्यबंध रचेली छे अने तेउपर बालावबोध पण गूजरातीमां श्रीदेवचंद्रजीओज करेलो छे. x
+ આ પુસ્તક હાલ વિજાપુરવાળા શા. સુરચંદ સ્વરૂપચંદ તરફથી છપાઈ પબ્લીશ થયું છે.