________________
જૈનેનું પ્રાચીન ગદ્યસાહિત્ય.
૩૧૯ પાર્શ્વનાથ છે. નાથ તે યોગ ક્ષેમ કરણહાર છે, યોગ તે-અછતી વસ્તુનું પામવું; અને ક્ષેમ તે- છતી વસ્તુનું યત્ન કરીને રાખવું. તે બિહુ વસ્તુનો કરણહાર તે નાથ કહીએ. તે પાર્શ્વનામા યક્ષ તે નાથ છે. તે ભવ્ય જીવને જ્ઞાનદર્શન ચારિત્ર માંહિં જે કોઈ વિદન ઉપજે તેહને ટાલર્વે કરીનેં, તે યક્ષ પાર્શ્વનામા યોગક્ષેમ કરણહાર છે, તે માટે યક્ષનેં પણ પાર્થ નાથજ કહીએ. તેહને ઇશ તે શ્રી પાર્શ્વનાથ ભગવાન તીર્થંકરને પાર્શ્વનાથેદં તે પ્રતિ પ્રણામ કરીને, તથા “રળવું કહેતાં ગુર્વાદિના ચરણકમલ પ્રતિ પ્રણામ કરીને તથા “મધ્યાપાર' કહેતાં ભવ્ય જીવને ઉપકારને કાજે -સો વિતવ્યત ક. સભ્ય સમ્યકત્વ કહીએ તેહને બોધ કઇ જ્ઞાન કહીએ. વિસ્તારિએ છે એટલે જિમ બાલકને બોધ થાય તિમ વિસ્તારીનું. એહ ગ્રન્થનું નામ સમ્યકત્વપરીક્ષાને બાલાવબોધ જાણ. તેહ બાલાવબોધ વિસ્તારમું. જિમ બાલકને બોધ થાય, થોડી બુદ્ધિના ધણને પણ જ્ઞાન થાય, તિમ વિસ્તારીએ છે, એહ ભવ્યજીવના ઉપકારને કાજે, એહ લોકાર્થ: એહ શ્લોકનો ભાવાર્થ લિખિએ છે. જે સમ્યદૃષ્ટિજીવ હોએ, તે પહલે લક્ષણે કરીને એલષાએ, તે સમ્યગ્દષ્ટિના લક્ષણાદિક કહીશું. જે લક્ષણે કરીને મિથ્યાદષ્ટિ જીવ લખાય તે મિથ્યાદષ્ટિના લક્ષણ કહીશું. પ્રથમ તો, મિથ્યાત્વના ભેદ કહવા. જેહ મિથ્યાત્વવંત હોએ તેહ મિથ્યાષ્ટિ જીવ કહીએ. તેહથકી વિપરીત તે સમ્યગ્દષ્ટિજીવ જાંણ. એ સર્વે વ્યવહાર નયની અપેક્ષા જાણવું. વ્યવહારનય છે તે બલિષ્ટ છે, જે માટે અયં સાધુ:, ઇયં સાધ્વી, અયં શ્રાવક, ઇયં શ્રાવિકા ઇત્યાદિક જે તીર્થનો વ્યવહાર પ્રવર્તે છે, તે સર્વ વ્યવહારનયની પ્રવૃત્તિ જાણવી. જેણઈ વ્યવહાર ન માન્યો તેણે તીર્થને ઉછેદ કર્યો. ચકુ નિશુ x x x તે કારણ માટે વ્યવહારનય તે બલિષ્ટ છે. જે વ્યવહારનાં પ્રવર્તતા સાધ્વાદિક સંધને ભક્તિ; બહુમાનતા કર્યો, તેને મહાનિર્જરા પુણ્યાનુબંધિ પુણ્ય પ્રવૃત્તિ બંધાય. તેહ સંધનું મૂળ કારણ તે સમ્યકત્વ છે. તેહ સમ્યકત્વ તો પરિક્ષાઈ કરીનઈ જણાય. તે સમ્યકત્વની પરીક્ષા તો આગમને અનુસારે થાય! તે આગમ તો પરંપરા થકી જણાય ! યદુ સ્ત્ર અનુસાર–૪ x x તે માટે શુદ્ધ પરંપરાગત આગમથકી સમ્યકત્વની પરીક્ષા કરવી. તે સુદ્ધ પરીક્ષા કરીને, શુદ્ધ સમ્યકત્વ હએ, તેહ અંગીકાર કરવું. પણ કોઈના મન ઉપર પક્ષાપાત રાખે નહીં. જેહ સાચી વસ્તુ હોય તેહ આદરવી. ફરીને મનુષ્યપણું દુર્લભ છે. અત્ર વલી શ્રદ્ધા પરમદુર્લભ છે. ચતુરું થી ૩ત્તરાધ્યયનસૂત્રના કલા અ ને વિ-૪ ૪ ૪ એહ ગાથાને અર્થ –
‘માટa’ કહેતાં કદાચિત કોઇક દિને “વવ” ક. સિદ્ધાંતનું સાંભળવું “શું” ક પામીને સિદ્ધાંતની આસ્તા ઉત્કૃષ્ઠ દુર્લભ દુખેં પામ્યું જાએ. મનુષ્યપણું દુર્લભ છે; સૂત્ર સિદ્ધાંતનું સાંભળવું, તેહ પણ દુર્લભ છે. તેહ થકી આસ્તા ઘણું જ દુર્લભ છં; જે સૂત્ર સિદ્ધાંત સાંભલીને પણ, જેઠ હઠ કદાગ્રહ મૂકે તે ઘણું જ દુ: કર ; તે હતો શ્રીૌતમ સ્વામી સરવાં હોએ તેહજ મુંક. જે સિદ્ધાંત સાંભલાને અંગીકાર કરે તેવસ્યાં પ્રતિંતે, તપસ્યા બારભેદ ક્ષણે તે ક્રોધનો વિનાશ કરે છે કાયના જીવની હિંસા વજે. એહ સિદ્ધાંત સાંભલીનું ચારિત્ર તત્કાલ ચારિત્ર અંગીકાર કર્યો. એહ ગાથાથ:
अंतना थोडाक भागनो उतारो ત તમા કહ એક ગ્રન્થ સંપૂર્ણ થયે, તે ” ચતુર કા ચ્યાર