________________
જૈનેત્તુ' પ્રાચીન ગદ્યસાહિત્ય.
જૈનોનું પ્રાચીન ગદ્યસાહિત્ય.
( તેના કેટલાક ઉતારા. )
( પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ માટે તૈયાર કરેલા. )
૩૧૭
પ્રમુખ સાહેબ, મુશિલ ભગિનીએ અને બંધુઓ,
ગૂજરાતી સાહિત્ય પરિષદા ભરાવા માંડયા બાદ જેમ અન્ય સાહિત્યના ઉદ્ઘાર સત્વર આરંભાયેા છે તેમ, જૈનિય સાહિત્યના ઉદ્ઘાર અને મુદ્રણ માટે પણ ઘણી ચલવલ સારા પાયા ઉપર થવા માંડી છે. આવી ચલવલને અંગે ગૂજરાતી જૈની પધ સાહિત્યને અખૂટ અને અમૂલ્ય ખજાંને જૂદાં જૂદાં સ્થલેાના જ્ઞાનભાંડારામાંથી સૂર્યકિરણા જોવા ભાગ્યશાળી અન્યા, એમજ નહિ, પણ સેંકડા પ્રતિયા છપાઇ લેાકામાં તેના ઉપયાગ થવા લાગ્યા છે. આવું જૈની પદ્યસાહિત્ય કેવું, કેટલુ, અને કયાં ક્યાં છે તે વગેરે અગાઉ અન્ય મહાશયેાદ્વારા ઘણી વખત કહેવાયું છે, અને ઘણાએના તે જોવામાં પણ તે આવી ગયું છે. જો કે અત્રે ભરાનારા પ્રદર્શનમાં તા, નહિ જોવા જાણવામાં આવેલ તેવું ધણું પ્રાચીન સાહિત્ય મૂકવામાં આવનાર છે, તેથી વલી અત્યાર સુધીમાં જાણમાં થયેલાં કરતાં પણ ધણું વિશેષ શાખીને જાણવા મળશે તેવુ મારું માનવું છે.
એક વખતે બનારસના પ્રખ્યાત રધર શાસ્ત્રી-શ્રી ગંગાધર શાસ્ત્રી–ના એક શિષ્ય શ્રીકૃષ્ણ શાસ્ત્રી સાથે પુસ્તકાને લગતા કેટલાક વાર્તાલાપ થતાં તેઓ તરફથી ઉચ્ચારવામાં આવ્યું કે—“ તમારા જૈતામાં ઘણા કાવ્ય-પધગ્રન્થેાજ ગૂજરાતી, માગધી અને સંસ્કૃત ભાષામાં છે, પરંતુ અમારા લેાકાની માફક ગદ્યમાં લખાયેલાં કાઇ પણ ગ્રન્થા જૈનાએ લખ્યા હોય તેવુ... મારા જોવામાં આવ્યું નથી. અમારામાં તે ઘણા ગ્રન્થા ગદ્યન્ધ લ ખાયેલા છે, ત્યારે તમારામાં-જેનામાં એવા ગ્રન્થા રચવાની ખામી છે એવું જણાય છે.—ત્યાદિ.
"""
તેમજ પહેલાંના કાળમાં ગૂજરાતી ભાષામાં– અત્રે ગુજરાતી સાહિત્ય સંબધે હોવાથી તેનીજ વાત કરીશું.-ગધ સાહિત્ય હતુંજ નહિ એવું કેટલાક વિદ્વાન ધારે છે, તેમ હું પણ એમ ધારતા હતા કે જેનામાં આળાવશેાધ અને ટબા સિવાય સ્વતંત્ર ગદ્ય ગ્રન્થા રચા યેલાં હાવા ન જોઇયે. પણ શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકાહાર ફંડમાંથી પ્રાચીન પદ્મગ્રન્થે શ્રીઆનંદ કાવ્ય મહાદધિના માક્તિકરૂપે બહાર પડવા લાગ્યા, તે અંગે શેાધ કરતાં કેટલાક ગધગ્રન્થા મારા જોવામાં આવ્યા. જો કે એક ખુલાસા કરવેા જોઇએ કે ગૂજરાતી ભાષામાં લખાયેલ સ્વતંત્ર ગ્રન્થ હાય, કે પછી ટીકા હાય, કે જોઇએ તેા બાળાવ»ા,હાય પરંતુ તે સર્વે રૈનામાં તે। બાળાવમેધ' અથવા પ્રાકૃત’ એ નામથીજ ઓળખાય છે. કારણ કે સંસ્કૃત-માગધી અને સ્વતંત્ર પ્રવર્ત્તતિ પ્રાકૃતભાષા નહિ જાણનાર ખાળવા માટે આવા ચાલૂ ગૂજરાતીમાં લખાયેલાં ગ્રન્થાને જૈનાતા બાળાવમેાધ’ કે ‘પ્રાકૃતના’ નામથીજ એળખે