________________
જાની ગુજરાતી અને જૈન સાહિત્ય.
૩૩.
સુખ દાયક વર: સરસતી, દાયક સમક્તિવાન; તવાતત્વ વિચારણા, આખર આપે ગ્યાન. કહે કવિયણ સદગુરૂતણા, ચરણકમળ નમિ પાય; સાનીધકારી સીવપુરા, માગી તાસ પસાય. સીલ સમો સંસારમાં, સખર ન કોઈ થક, શીલવંત સતી તણું, તે સુંદર કથા (લોકઉદાસી અતાહે થયો, જાવા સહી પરદેશ,
સાંજ સમે સહી માતને, ભુવને કીધો પ્રવેશ, સંવત ૧૪૦૦ અને સંવત ૧૭૦૦ ની જૈન લેખકેની ભાષામાં કેટલો બધો તફાવત પડયો છે તે મુકાબલો કરવાથી સહેજ સમજી શકશે.
ગૌતમ રાસાના કર્તા ઉદયવંત મુનિ અથવા વિજયભદ્ર જે સકામાં થયા તેજ સૈકામાં નરસિંહ મહેતે, ભાલણ અને મીરાંબાઈ થઈ ગયાં છે, તેમની ભાષા કેવી છે તેના કંઈક નમુના નીચે આપ્યા છે, . કેણું પુજે કરી નાર હું અવતરી, શ્રી હરિ દીન થઈ માન માગે,
અમર અવિગતિ કહે અકલ કે નવ લહે, તે કમલાવર કંઠ લાગે; યજ્ઞ વાગે ય ગ ધ્યાને :ધરી, બહુ પ્રત આદરી દેહ કષ્ટ, તોય તે શ્રી હરિ સ્વપ્ન ન પેખીએ, તે હરિ નિરખીએ પ્રેમ છે.
નરસિંહ મહેતે. સ્વામીજી શું પુછો છે, એ નંદતણો નાંહાનડીઓ રે, ચતુરાઈ તેહની શી કહું, વિધાતાને ઘડીઓ. સ્વારૂપ છે તેવું કહીએ જે નયણાં બોલી જાણે રે, છે બાપડી દેશે, નહી તે, તેહને શું વષાણું. રાયજી સાચું શું કહું, યસોદા સૂત છે યેહે રે, સંસાર માંહે ય દીઠે હોયે મેં બીજો એહે. સ્વા
* ભાલણ મુજ અબલાને મેરી મીરાંત બાઈ શામળે ઘરેણું મારે સાચું રે, વાળી ઘડાવું વિઠલવર કેરી હાર હરિને ભારે હઈએ રે. ચીનમાળા ચતુરભુજ ચૂડલો શીદ સોની ઘેર જઈએ રે,
ક્યાં ગયો રે પેલો મોરલી વાળે અમારા ઘુંઘટ ખેલી રે, કયાં ગ રે પેલે વાંસળીવાળો, અમને રંગમાં રેળી રે. હમણાં વેણ ગુંથી હતી પેરી કસુંબલ ચોળી રે. માત જશોદા સાખ પુરે છે કેસર છાંટયા ધોળી રે-કયાં ગયો.
$ મીરાંબાઈ. • ત્રણસેં વરસ ૦૫ર લખાએલા ગ્રંથમાંથી ફેરફાર કર્યા વગર જેવી ને તેની ભાષામાં બૃહત કાવ્ય દેહન ભા. ૧ માં આપેલ છે.
બસેં વરસ ઉપર લખેલી ભવ્ય અક્ષરની પ્રતમાંથી અસલ પ્રમાણે $ વૃહત્ કાવ્યદેહન ભાગ ૧ લો.