SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ર ગંગા રિત વિધિ બુધ તિહાં હુંકારા વસે સુજાણ જાણી સામી નિરધારિઅ ચંગિમ ચયાહિઅ પેવિ ખીજે ખેડા આ ઉપરથી માલમ પડે છે કે પહેલી ઢાળમાં સંસ્કૃત શબ્દો સેકડે ૩૪, પ્રાકૃત સેંકડે ૪૩ અને અર્વાચીન ગુજરાતી સેંકડે ૨૩ છે. આખા રાસાનું કદ સેાળપત્રી આઠ પૃષ્ટ જેટલું લગભગ છે; અને તેમાં અર્વાચીન ગુજરાતી અથવા વૈદિક લેખકાએ વાપરેલા શબ્દો સુમારે ૧૨૦ થાય છે. તેમાં કાળનાં, વિભક્તિનાં જાતિનાં તે વચનનાં રૂપ હાલના જેવાં જાય છે. વાંચનારને વિચાર કરવાનું બની આવે માટે ઉપર જણાવ્યા તે શિવાયના અર્વાચીન શબ્દો નીચે આપું છું. નારા વાજે તિણે અવસરે કાપે કલ્પે કવણ પેખે દેખે તારણ આઠ ચિંતવે ખેલાવે ફડ પહાતા પુછે ઉપ શ્રી જે. વે. કા. હેરલ્ડ. રાખે અજાણ્યા દસે જાણે રિસ અહેાત્તર વળતાં ઉપના જાણુતા જેમ લાગશે ભાળબ્યા મહેકે ઝમકે धरे મુખે ચડિયું કીયા એહુ ભણીજે પહિલા દીન્ટે કરે ધરીયા અવતરિયા જમ્મુ સુણતાં સપન્ટે એ જણાવે હાસે મરણનાણ ૬ સહ વિસેાહિઅ पूणे આવ્યા માગે સાહે સમે ઉલટ wwwwwA GARI Y વખાણ તીસ જપે પરિમલ અગ્યાર દેવરાવેા પુરાવા ચાસ એમ ડાલે ચહુદસે આપણે ખાર નામે પહેલા ખાર ભણે પારણું ભણતાં ડિ હુ આરેાત્તર કરાવે પ્રાકૃત શબ્દોનું ભરણું વધારે હાવાથી સામાન્ય વાંચક વર્ગ અને ખાસ કરીને જૈન શિવાયના લેાકેા આવા ગ્રંથ સમજી ન શકે, અને તેથી તે વાંચવાની અભિરૂચિ ન રાખે એ દેખીતું છે. પ્રાકૃત શબ્દ ખાદ કરીએ તેા બાકીના પછ ટકા જેટલા શબ્દો વૈદિક લેખકા સાથે મળતા આવે છે. શીલલતીના રાસ પ્રાચીન કાવ્યમાળામાં છપાવ્યા, તેના ગ્રંથ વિવેચનમાં મેં જણા વ્યું છે, કે આ ગ્રંથની ભાષા જો કે છે તે ગુજરાતી તથાપિ તેમાં અપભ્રષ્ટ ભાષાના તથા માગધી, મારવાડી, શૂરસેની વગેરે ભાષાના શબ્દો અને પ્રયાગા બહુ જોવામાં આવે છે. જે ભાષા ગ્રંથમાં વાપરી છે તેજ ભાષામાં બીજા પશુ રાસા લખેલા માલમ પડે છે. તે ઉપરથી એમ લાગે છે કે જૈન કવિઓને અપભ્રંશ તથા માગધી વગેરે ભાષાને ઘણા સંબધ હોવાથી તેમની નિત્યની ભાષાજ એવી થઇ ગઇ હશે, કેમકે બ્રા જૈન ગ્રંથો સંસ્કૃત તથા માગધી વગરેમાં છે.” તેમવિજય સંવત ૧૭૦૦ માં થઇ ગયાનું તેમણે પોતેજ ગ્રંથ અતે જણાવ્યું છે. ગાતમ રાસા સાથે ભાષાની સરખામણી કરવા સારૂ શીલવતીની અસલ પ્રત પ્રમાણે નીચે એ ઉતારા આપ્યા છેઃ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy