________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
સંવત્ ૧૮૭૩ માં સૌભાગ્યસાગર થયા તેમાંથી વાનગી: મહિમા સાગર સદ્ગુરૂ, તાસતણે સુસાયેરે:
જંબુસ્વામી ગુણ ગાયા, સૌભાગ્યે ધરી ઉત્સાહેરે—
૩૫
વીશમી સદીમાં સર્વોત્કૃષ્ટ ગુ.રાતી ભાષામાં લખનાર શતાવધાની કવિ શ્રીમદ્ રાજ ચંદ્રજી થઇ ગયા છે. એમના ધણા લેખા સામટા સંગ્રહ શ્રીમદ્ રાજચંદ્ર' નામક માટા પુસ્તકમાં કરવામાં આવ્યેા છે એ ગ્રંથથી ગુજરાતી ભાષાના શાન્તરસયુક્ત આત્મજ્ઞાનના સાહિત્ય વિભાગમાં અમૂલ્ય વધારા થયા છે એ ગ્રંથનું સાહિત્ય ઉત્તમ, મધ્ય અને કનિષ્ટ મુમુક્ષુઓને – જૈન અને જૈનેતર એ તમામને-નિક્ષપાત દૃષ્ટિએ વિચારવા ચેાગ્ય છે.
પૂર્ણ હુતિ—નિપક્ષ દૃષ્ટિએ આ લેખનું વાચન કરવાથી સ્પષ્ટ સમજાશે કે પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તા જૈનીએ પાસે જ છે તથા ગુજરાતી ભાષાના મૂળઉત્પાદક જૈના જ છે એટલુ' જ નહિ પણ આધુનિક ગુજરાતી ભાષાના આદિ કવિ જૈન મુનિ શ્રીમાન ઉદ્દયવત છે અને પ્રાચીન ભાષાના આદિ કવિ દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ છે અને ભાષાના મૂળ ઉપદેશ પરમ પૂજ્યતમ શ્રી સંહાવીર સ્વામી છે.
આ લેખ કાઇના આક્ષેપ રૂપે નથી પરંતુ જનસમાજને સન્માર્ગ બતાવવાની ખાતર છે. જો કે રાવ બહાદુર હરગોવિંદદાસ ભાઇના લેખને પ્રત્યુત્તર આપની ઇચ્છા ન હતી પરંતુ મિત્ર મંડલના કેટલાક સુનુ એની માગણી ઉપરથી આ લેખમાં ‘સાહિત્ય'ના
લેખનો જવાબ સમાઈ જાય છે.
આ લેખનું મનન કરવાથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વગેરેનું ભાન થશે એમ મારી માન્યતા છે.
આ લેખ ગુજરાતી ભાષાના શાખીન સનાને આનંદ દાયક થાએ એજ ઇચ્છા. ચહમ્ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા ૧-૧-૧૯૧૪
ટંકારા-કાઠિવાડ
ગાકુલદાસ નાનજીભાઇ ગાંધી.
}
X X X ઉપરાક્ત લેખ વડેાદરામાં નીકળતા ‘સાહિત્ય' નામના માસિકના નવંબર ૧૯૧૩ ના અંકમાં આવેલા રા. બ. હરગેાવિન્દદાસ દ્વારકાંદાસ કાંટાવાળાના જૂની ગુજ રાતી અને જૈન સાહિત્ય' એ નામના શેના ઉત્તરરૂપે છે. તે લેખ પણ ઉપર।ક્ત લેખના લેખક રા. ગાકુલદાસના ગુજરાત શાળાપત્રના જીનથી ઑગસ્ટ ૧૯૧૩ ના અકામાં પ્રસિદ્ધ થયેલા લેખના ઘણા મતવ્યેાની વિદ્ધ અભિપ્રાય દર્શાવવા અર્થે રા. . હરગેાવિન્દદાસે લખ્યા હતા. આ વિરૂદ્ધ અભિપ્રાયની સામે અને પેાતાના મંતવ્યેાના પ્રતિપાદનઅથે એક