________________
, ૩૦y
શ્રી
જે. હવે. કા. હેર .
અનંત સિદ્ધનાં જોતિએ. સાધારણ મહાધામ; મુનિ મનપંકજમાં ધરે, સારે વાંછિત કામ. જ્ઞાની પણ વચને કરી, કહી ન શકે જસુ પાર; આતમ અનુભવશું લહે, ચિદાનંદ વિસ્તાર.
પંડિત મહિનવિજ્યજીએ સંવત ૧૭૮૩ માં “ચંદ રાજાને રાસ ” બનાવેલ છે તેમાંથી વાનગી – ૧–કહે રાણી રે સુડા, એમ બોલ ન બેલે કુડા,
નરથી કેમ પંખી રૂડા રે રંગીલા. તવ વિબુધ વચન શુક બોલે, રાણીના શરૂતી પટ બેલે;
કહો પંખીની કુણ તેલે રે રંગીલા. દામોદરને જગમાં બીડવા, સમરથ નહિ કોઇ તસ નડવા;
જુઓ તેહને છે ગરૂડ ચડવા રે રંગીલા. કવી મુખ મંડણ વરદાઈ કૃતિ વેદ પુરાણે ગાઈ
થઈ સઘળે હંસ વડાઈ રે રંગીલા.
૨–તપગચ્છ નાયક ગુણગણુ લાયક, વિજયસેન સુરિંદાજી;
પ્રતિબધ્ધ જિણે દિલિલને પતિ, અકબરશાહ ભુમિંદાજી. તાસ ચરણ શતપત્ર સુમધુકર, કીર્તિવિજય ઉવઝાયાજી; તાસ સીસ કવિ કુલ મુખ મંડન, માનવિય કવિરાયા. તસ પદ સેવક મતિકૃત સાગર, લબ્ધિપ્રતિક કહાયાજી; પંડિત રૂપ વિજય ગુણ ગિરૂઆ, દિદિન સુયશ સવાયા. તેહને બાળકે મોહનવિજયે, અઠોત્તરશો ઢાળે; ગાયો ચંદ ચરિત્ર સુરગે, ચરિત્ર વચન પર નાળે છે. કીધે એ ઉલ્લાસ સંપૂર્ણ, ગુણુ વસુ સંયમ ( ૧૭૮૩) વધે છે; પિસમાશ સિત પંચમી દિવસે, તરણિજ વરે હર્ષેજી, રાજ નગર ચેમાસું કરીને, ગાયે ચંદ ચરિત્રજી; શ્રવણ દેઇ શ્રેતા સાંભળશે. થાશે તેહ પવિત્રછ. જે કઈ ભણશે ગણશે સુણશે. તસઘર મંગળમાળા; દિન દિન વધતી વધતી થાશે, નિર્મળ કીતિ વિશાળા.
શ્રી વિજયલક્ષ્મી સૂરિ સંવત્ ૧૮૨૭ માં થયા, તેમની કવિતાની વાનગી;
શ્રી ઇંદ્રાદિક ભાવથી, પ્રણમે જગગુરૂ પાય; તે પ્રભુ વીર નિણંદને, નમતાં અતિ સુખ થાય,