SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ^^^^^^^^^^^^^^^^^^^^^ જૈન . કોન્ફરન્સ હેરલ્ડ ચામર છત્ર સરવરિ સોહે, રૂપતિ છણવર જગહ મેહે, વિસમ રસ ભરી વરસતા, જોજન વાણી વખાણ કરતા. જિમ સુર તરવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ માધુરી ભાષા; - જિમ વન કેતકી મહમહે એ ! જિમ ભૂમિપતિ ભયબલે ચમકે, જિમ જિન મંદિર ઘંટા રણકે; તિમ ગેયમ લબ્ધ ગહરહે એ છે ધન્ય માતા જેણે ઉપરે ધારીયા, ધન્ય પિતા જેણે કુલે અવતરીયા; ધન્ય સુગુરૂ જિણે દિખિયાએ. વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કેઈ ન લભે પાર; વિદ્યાવંત ગુરૂ વિનવીએ. ગોત્તમ સ્વામીને રાસ ભણી જે, ચઉવિ સંધ રલિયાપત કીજે; ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે, વડ જિમ શાખા વિસ્તરે છે. પંદરમી સદી પછી શ્રીપાલને રાસ, ધના ચરિત્ર વગેરે લખાયાં છે. વિક્રમ સંવત ૧૬૭પ લગભગમાં શ્રીમાન આનંદઘનજી નામના આત્મનિષ જૈન મુનિ થઈ ગયા છે તેમની વાનગી: કોઈ કહે લીલા અલખ લખ તીરે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. અષભ જિનેશ્વર પ્રીતમ ભાહરેરે. ચિત્ત પ્રસન્ને પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ અરપણું રે, આનંદઘન પદ રેહ-ઋષભ૦ તર્ક વિચારે વાદ પરંપરા રે, પાર ન પહેચે કાય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહેર, તે વિરલા જગ જોય. પંથડો નિહાળરે બીજા જીન તરે. અછત અછત ગુણધામ. પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના: પરમ પદારથ પરમિટ્ટી, પરમ દેવ પરમાન લલના વિધિ વિરંચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ લલના; અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના, જેહ જણે તેને કરે, આનંદધન અવતાર લલના. ૧ દરિસણ જીન અંગ ભણી જે, ન્યાસ વડગ જે સાધેરે, નમિ નવરના ચરણ ઉપાસક, પર્ દરિસણ આરાધે રે.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy