________________
શ્રી. જૈન વે. કા. હેરલ્ડ.
“વિરધવલે મહારાષ્ટ્ર દેશ સુધી પૃથ્વી જીતી સમુદ્ર કીનારાપરના રાજાઓને ખીજા રા જાએ જે કર ન હતા આપતા તેમેને જીતી પોતાને કર આપતા કર્યા. તે રાજાએ ઘણીવાર નરાના અગર ભેટ લઇ આવતા. જંગલના ભીલ લોકોને તેણે જીતી લુટ ચારના ભય ટાળ્યો. ” * * * * *
૨૯૪
“તે ઉપરથી જણાય છે કે એ પહાડના શિખર ઉપર અબાજીની મૂર્તિ પણ આ એ વાણીઆ મત્રીશ્વરાએ પધરાવી છે.
"
જૈન
લખતા
વગેરે પુરાવા ઉપરથી નાજ ગુજરાતમાં સુધરેલા, ભણેલા અને સાહિત્ય શાખના હતા. આ સમયમાં બીજી કામે ભાષા સાહિત્ય સબંધી કાંઇ કરેલુંજ નથી. મૂડીભર બ્રાહ્મણો હતા તેઓને ા દેશ ભાષાપર તિરસ્કાર હતા કારણકે દેશ ભાષા તે જૈનેાની માતૃભાષા હતી. બ્રાહ્મણા બાદ જતાં જૈને સિવાયની અવશેષ તમામ જાતને સધળા સમય ટટા ક્રિશાદમાંજ જતા હતા. ફક્ત જેનેાજ ધનાઢય વેપારીઓ, મંત્રી, રાજાએ, ભાષા સાહિત્ય શાખીને અને દાનેશ્વરી હતા. ડૉકટર હન્ટર સાહેબ પણ ઇતિહાસમાં લખે છે કે જૈતાનું દાન મેહુદ છે. મુનિએ કે જેઓ અસંગ હોય છે તે ઉપદેશ દેતા તે પશુ દેશ ભાષામાં અને ગ્રંથો પણ દેશભાષામાં હતા અર્થાત્ સૌરાષ્ટ્ર એટલે ગુજરાત કાર્ડિઆવાડમાં પ્રાચીનકાળથી સાહિત્યના આધાર ભૂત પણ એકલા જૈનેાજ હતા. કાઠી, કાળી, ભીલ, રબારી, ભરવાડ, આ હિર, વગેરે કામા ધર તિર મિશ્ર જેવી હાઇ તથા કેટલાક મૂળ વતની હાઈ તેમની ભાષામાં તેા હજીએ ઠેકાણું નથી. પાછલા સમયમાં થઇ પડેલા રાજવંશીઓ પણ ગમે ત્યાંથી આવેલા ઢાઇ તેમની ભાષામાં પણું પાંગળા નહોતા પરંતુ જંતાના વિશેષ પરીચયથી એ લેાકેાની ભાષા રીતસર ગુજરાતી થઇ છે. દેશકાળ કરતાં જૈતામાંથી બીજા ધર્મોમાં લોકો ભળી ગયા પણ ભાષા તા જૈનેાની માતૃભાષા એટલે ગુજરાતી ભાષાજ રહી ગઇ અને આજે તેા ન ચાલતે બ્રહ્માને પણ જતાની ભાષા, કે જે ખેાલવાથી બ્રાહ્મા 'મ્લેચ્છ થઈ જતા હતા, તે ભાષાનું શરણુ લઇને ખેાલલી પડે છે. જો સંપૂર્ણ વિચાર કરે તા બ્રાહ્મણે તે ગુજરાતી ભાષા ખેલવાના અધિકાર નથી કારણ કે બ્રાહ્મણાએ પોતાના ગ્રંથોમાં વ્યાકરણ શુદ્ધિસારૂ તથા જૈનાની સ્પર્ધામાં આગળ કે ભિન્ન પડવાની ખાતર લખી રાખ્યું છે કે ते सुराः तेऽसुरा हेलयो हेलय इति कुर्वन्तः पराबभूवुस्तस्माद्राह्मणेन नम्लेच्छितबै नापभाषितवौ। म्लेच्छो हवा एष यदपशब्दः । म्लेच्छा मा भूमेत्यध्येयं व्याकरणम् ॥ -રાક્ષસ લોકો અરિને બદલે અલિ શબ્દ ખેલવા માત્રથી પરાભવ પામ્યા માટે બ્રાહ્મણે મ્લેચ્છ થવું નહિ અને અપભ્રંશ-મ્લેચ્છ-મેલવું નહિ. જે અપશબ્દ-અપભ્રંશ—છે તે ખરે ખર મ્લેચ્છ છે. આપણે મ્લેચ્છ થવું જોઇએ નહિ એટલા માટે શુદ્ધ સંસ્કૃત ખેલવા સારૂ વ્યાકરણ ભણવું જોઇએ.
કદાચ જૈન લોકોની માતૃ ભાષા-અપભ્રંશ-ગુજરાતી ભાષા બ્રાહ્મણોથી ખેલાઇ જવાય–ભણાઇ જવાય અને તેથી મ્લેચ્છ થઇ જવાય તેા વીતરાગ માર્ગને અશ લાગી જાય અગર ભમાઇ જવાય એમ ન બનવા ખાતર “દુષ્ટ:રાજ્” દુષ્ટ શબ્દ-અપભ્રંશ શબ્દ-ન ખેલવા-અપભ્રંશ શબ્દ ખેાલવાથી વાગ્યોગવેત્તાજ દુષ્ટ થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણો કે જે સંસ્કૃતના શોખિનેા હતા તેમણે અપભ્રંશ ભાષા નહિ ખેલવા માટે