SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. હવે સૌરાષ્ટ્રના ઇતિહાસના પ્રમાણ વડે ગુજરાત કાઠિયાવાડ પ્રાચીન કાળમાં જંગલી સ્થિતિમાં હતા તે અને પાછળથી તેમાં જૈતાનુ સામ્રાજ્ય થયું. એ સંબધી હકીકત કહેવી શરૂ થાય છે. ગુજરાત અને કાઠિયાવાડમાં ભાષાને આધાર જૈના ઉપરજ હતા. અને જૈના સિવાયની બીજી જાતા જંગલી, ટટાખાર અને ખનકેળવાયલી હતી. આના સંબંધમાં ઇતિહાસકાર કહે છે કે “જ્યારે આ દેશમાં મરાઠા લેાકાનાં લશ્કર ઉપરા ઉપર આવવા લાગ્યાં ત્યારે આ દેશમાં ઘણા ટંટાખાર અને લુટારાની ચાલથી મશહુર એવા ઘણા કાઠી જમાદારી તેએના જોવામાં આવ્યા, તેથી તેએએ આ દેશનું નામ કાર્ડિયાવાડ એટલે કાઢી લેાકાની વાડ અગર પ્રાંત નામ આપ્યુ.” ૨૯૦ દ્વારિકા મહાત્મ્યમાં કહે છે કે દ્વારિકાં ક્ષેત્રનું જાનું નામ કુશદ્વીપ અગર કુશાવર્ત દેશ હતું. આંહી કુશ નામનેા દૈત્ય રાજ્ય કરતા હતા, તેથી. એ નામ પડયું છે. ... આમ પુરાણુ અને જૈન ગ્રંથામાંથી પણ મળી આવે છે.” ગુજરાત અને કાઠીવાડના ઇતિહાસ માટે પ્રાચીન પુરાવાની જૈનેતર ગ્રંથામાં ખામી છે એને માટે ઇતિહાસકાર કહે છે કે “ધણા જુના અને પ્રસિદ્ધ પ્રભાસખંડ પણ અર્વાચીન વખતમાંજ રચાયા છે. ” ×× “ખુલ્લું જણાય છે કે એ ગ્રંથ અર્વાચીન વખ તમાં મુસલમાનાની જીત પછી રચાયા છે કિવા તે વખત તેમાં ફેરફાર થયા છે.” “મહા રમ્યમાં જે ભાગને દ્વારિકાં ક્ષેત્ર કહ્યુ છે તેજ અસલની દ્વારિકાં ભૂમિ કે નહિ એ જેમ કહી શફાતું નથી તેમ તે ભાગમાં (ઓખામંડલમાં) એક સ્થલે જે હાલમાં દ્વારિકાનાં પવિત્ર નામથી હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ છે તેજ જગા યાદવાની દ્વારામતી હતી એ કહેવું પણ તકરાર ભરેલું છે. x x x કુશાવર્ત નામથી આખા સૌરાષ્ટ્રને સમઝતા હાય એમ જણાય છે. એ નામ દૈત્ય અગર દાનવ એટલે આ દેશના મૂલ રહેવાસી ભીલ, કાલી, અગર કાખા લેાકા સાથે વધારે સબંધ રાખે છે. કુશ એટલે શ્વાસ. એ ઉપરથી કુશાવર્ત એટલે ઝાડીવાળેા ઉજ્જડ દેશ, જેમાં પૂર્વે નર્યાં દૈત્ય અને દાણુવ અગર મૂળ રહેવાસી લાશ રહેતા હતા. પુરાણમાંથી પણ જણાય છે કે યાદવો મથુરામાંથી આંહી આવ્યા ત્યારે આ દેશ કેવલ અરણ્ય હતા” આ પુરાવા એમ સાબીત કરે છે કે પ્રાચીનકાળમાં ગુજરાત કાઠિવાડ તદ્દન જંગલી અવસ્થા ભાગવતા હતા. યાદવાએ જરાસંધના ભયથી આ એક ખૂણે ૫ડેલા જ'ગલી પ્રદેશનું શરણ લીધેલું અને તે યાદવાનાજ ત્યાંજ અંદર અંદર જં ગલીપણાથી એટલે દારૂના નીસાવડે નાશ થયા-લગભગ સમૂળા નાશ થયા હતા. બાકી રહેલ અર્જુન વગેરે હસ્તિનાપુર જતાં રહ્યાં હતાં એટલે આ દેશની તેા જંગલીને જંગલી સ્થિતિજ રહી હતી. કાળક્રમે જૈન લોકોના વિશેષ આગમનથી આ દેશમાં ધંધા રોજગાર, શિલ્પકળા, રાજ્યનીતિ, ખેતીવાડી, દયા, પરાપકાર, વગેરે દાખલ થયાં અને આ ટાપુની આ ખાદી થઈ ત્યારથી લોકો આ દેશને કુશાવર્ત એટલે જગલવાળા દેશને ખુલ્લે સૌરાષ્ટ્રદેશને નામે કહેવા લાગ્યાં અને પુરાણવાળાઓએ પણ પુરાણેામાં સૌરાષ્ટ્ર શબ્દ લખી લીધા. સૌરાષ્ટ્રમાં ગુજરાત અને કાર્ડિઆવાડ એ બંનેના સમાવેશ થાય છે. આને માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે જ્યારે સૌરાષ્ટ્ર અને તેને ક્રૂરતાં દેરોશની રાજધાની સૌરાષ્ટ્રનું વલભીનગર હતું ત્યારે ગુજરાત, અને કચ્છ વગેરે દેશા સૈારાષ્ટ્રમાં ગણાતા હતા.” સાતમી સદીની લગભગ ગુર્જર લોકોનાં ટાળાં આવ્યાં ત્યારથીજ ગુજરાત શબ્દ પ્રચલિત થયા છે.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy