SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પ્રસંગ. ૧૦૯ મીટીંગ સાથે જ હતા અને કેટલાક કઇ ડર કે સંશય કે કાંઇ બીજા કારણે આવી શયા નહિ હાય એમ કહેવામાં આવે છે. ગમે તેમ હા ! આ મીટીંગ જેવી જોઇએ તેવી સકલ અને નામી હતી. તેના રીપોર્ટ હિંદુસ્થાન ’ પત્રમાંથી મળી શકશે. ૫. અર્જુનલાલ કાણુ છે તેના પરિચય વિવિધ પ્રસંગમાં અને તેમની ધર્મપત્નિના પત્રથી ગયા અંકમાં અમે કરાવી દીધા છે. કાઇપણુ જૈન વ્યક્તિના સામાન્ય નન માલની સલામતીના હક્ક પર તરાપ મારવામાં આવે તે જૈન કામ ગુપચુપ સહન કરે તેા મનુષ્ય ધ્યાના નિયમ સચવાય છે કે નહિ તે કાઇ પણુ સુન વિચારી શકે તેમ છે. શાંતિથી નિરૂપદ્રવણે સત્ય. અવાજ ઉડાવવામાં કાણુ જાતનેા પ્રતિરોધ કે ડર કે સંશયને સ્થાન નથી એ સ્પષ્ટ છે, અને તેથી આ મીટીંગે નામદાર વાઇસરાય અને જયપુર સ્ટેટના મહારાજા પર મેમેરીઅન્ન માલવાર્તા જે ઠરાવ કર્યાં છે તે ચેાગ્ય છે. જૈન પત્રાની સહાનુભૂતિ—કાન્ફરન્સના નવમા અધિવેશન સ બધે જૈન અને જૈન શાસન સાપ્તાહિક પત્રાએ જે ઉચ્ચ વલણુ અખત્યાર કરવામાં આવી હતી તે અનુસાર લેખા લખ્યા છે અને જૈન ધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ વગેરે માસિક પત્રાએ ધરાવેા પ્રસિદ્ધ કરી પોતાની પ્રીતિ દર્શાવી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. શ્રી મહાવીર વિદ્યાલંય—હાલના લડાઇના મામલામાં મેાટા મેટા સવાલે માશુસેાની હાડમારીએ ઉપર ધ્યાન આપી અધ્ધર રાખવામાં કેટલાક પુરૂષો ડહાપણ જુએ છે; છતાં પણ કહેવુ જોઇએ કે ગમે તેટલી નિનતા, બેકારી દેખાવ દે છે તેા પણ લગ્ન કારજ, ઉજમાં આદિ ખર્ચાળ પ્રસંગા ઓછા થયા નથી, તેા તેજ રીતે મેટાં માં કાર્યો જો કાર્યવાહકા શુરવીર આત્મશ્રદ્ધા વાળા હોય તે અટકે નહિ. આજ મિશાલે ફૅન્સનું નવમું અધિવેશન રંગે ચંગે દુરના પ્રદેશમાં પણ સમયાનુકુળ સારૂં થયું હતું; તેમજ આ વિદ્યાલયનું ઉત્તમ ખાતું પણ અશ્રદ્દાની કસોટીમાં પસાર થઇ કાર્યક્ષમ કરવા પર તેના કાર્યવાહકાએ દીધ દૃષ્ટિ પહોંચાડી છે. તે માટે તેમને ધન્યવાદ ધટે છે. આ સંસ્થા સંબધી વિસ્તૃત લખવાના અમારા પુરે વિચાર દાખવ્યેા હતા, પરંતુ તે અત્યાર સુધી વાર પચે નહિ તેનુ કારણ સત્યરીતે અશ્રદ્ધાનું તત્કાલે સામ્રાજ્ય પ્રવર્તતું હતું તે હતું. શ્રીયુત મે।તીચંદ ગિરધર કાપડિયા સેાલીસીટર મુખ્ય સેક્રેટરી નિમાયા છે અને કા જુનથી શરૂ કરવાનું ર્યું છે. શેઠ દેવકરણ મુળજીએ ઉદારતાથી હાલતે માટે પોતાના મલાડમાં આવેલ 'ગલે! આ સંસ્થા માટે આપ્યા છે તેથી રથાન પણ નક્કી થયું છે; આ માટે ઉક્ત શેઠના આભાર માનવાની તક લઇએ છીએ. હવે અમે ઇચ્છીશું કે શ્રી યુત મેાતીચંદભાઇ પૂર્ણ ઉત્સાહ, શ્રહારશીલતા, કાર્ય વાહકતા અને ધૈય રાખી આ સંસ્થાનુ પ્રારંભ-મંગલ ઉત્તમ રીતે સ્થાપિત કરશે કે જેથી ભવિષ્યની ઇમારત પાક્કી ચણાય. શરૂન આત સારી થઇ એટલે અર્ધું કાર્ય સિદ્ધ થયું; અને ઉત્તમ જને પ્રારબ્ધ કરેલું કદીપણુ તજતા નથી. સસ્થાને અભ્યુદય ઇચ્છવા સાથે સર્વ જૈન એને આ સંસ્થા પ્રત્યે ઉદાર ભાવ રાખી તન, મન, અને ધનથી સહાય આપવાની છે અને નાણાં ભરનાર સજ્જનાને આપેલી મદદ મેકલી આપવાની છે એવી ભલામણુ કરીશુ જીવયા જ્ઞાન પ્રસારક મંડળ—આા વાર્ષિક સમારંભ તા. ૨૧ મી માર્ચ ૧૯૧૫ ને દીન થયા હતા તેનું કાર્યાં જીવદયા શું છે? હિંસા કરવાથી શું ગેરલાભ છે? 1
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy