________________ લેહી સુધારવા માટે સૈથી સરસ ડૉ. વામન ગોપાલનું જગપ્રસિદ્ધ અને લોકપ્રીય, આયોડાઇઝડ સાર્તાપસ્લિા જેનો હજારો દરદીઓએ ઉપયોગ કરી પોતાની નિરાશા દુર કીધી છે. આ સારસાપરિલા બગડેલા લોહીંથી થતા દરદ માટે એક કે ફતેહમંદ અકસીર ઇલાજ છે. આને આજ 50 વરસથી એક સરખી રીતે માન પામેલું છે અને જુદા જુદા પ્રદર્શનમાં સોનાના અને રૂપાના ચાદો મેળવા આ એક જ સાસપરિલા ભાગ્યશાળી નીવડયું છે. - લેાહી એ મનુષ્યનું જીવન છે તે બગડયું હોય તે અનેક રોગ ઉત્પન્ન થાય છે. માટે તે સુધારવા દરેક માણસે કાળજી લેવી જોઈએ. તેને માટે આ સાસપરિતા વિના બીજી એક પશુ દવા લેવાની જરૂર નથી વળી આ દવા પીવાથી ઉપદંશ એટલે ગરમી અને તેનાવડે થતા રાગે–તેમજ લકવા, સધીવા ચામડી પરના કાળા ડાઘ, અંગનું સુજી આવવું, શરીરમાં બળતરા થવી, શરીર ઉપર દેવી સરખા કાલા થઈ આવવા વિગેરે વિકારો ઉપર આ દવા અકસીર થઈ ચુકી છે. શીશી ૧ને રૂ. 1, ચાર શીશી પાવાથી સારો ગુણ આવે છે પિસ્ટ ખચ જુદું - ચાર એકદમ મંગાવનારને રૂ, જા, ડા, ગઉત્તમરામ કેશવ, ઠાકુરદવાર મુંબઈ.