________________
જૈન કાવ્યદોહન.
ભાગ ૧ લા.
સંગ્રહ કોં—મનસુખલાલ રવજીભાઇ મ્હેતા.
પ્રાચીન જૈન કવિએના ગુજરાતી કાયૈાને સંગ્રહે કી • ગુજરાતી ’ પ્રેસના કાવ્યદોહનની સપૂર્ણ ઢબે આ જૈન કાવ્યદોહનના ૧ લેા ભાગ તૈયાર કર્યા છે. તેની અદર શ્રીમાન્ માનંદઘનજી, શ્રીમાન્ દેવચંદ્રજી, શ્રીમાન્ ધ મદિર, શ્રીમાન્ નેમવિજયજી, શ્રી વીરવિજયજી આકિ જૈન પતિનાં કાવ્યાના સમાવેશ કરવામાં આવ્યે છે.
ગુર્જર જૈન કાવ્યે આ શૈલીએ આજસુધી એક પણ બહાર પડેલ નથી ગુર્જર ભાષામાં લખાએલું જૈન સાહિત્ય માત્ર સાહિત્ય સૃષ્ટિની નજરે ચઢા વવાના હેતુથીજ આ પ્રયાસ કર્યાં છે.
‘ ગુજરાતી ' પ્રેમના કાવ્યદોહન જેટલુ‘જ કદ છે. અર્થાત્ ૯૦૦ પુષ્ઠ ના
સમહ છે.
મૂલ્ય રૂા. ૨-૦-૦, પાસ્ટેજ જાદુ.
મળવાનુ, ઠેકાણા—
શેઠ, પુજાભાઈ હીરાચ
માણેકચાક
અમદાવાદ.