________________
શ્રીમદ યશોવિજયજી કૃત ૧૦૮ બોલ.
૧૨૫
અપવાદે જીનને ઉપદેશ હોય પણ વિધિમુખે આદેશ ન હોય એવું કહે છે ” તે ખોટું જે માટે છેદ ગ્રંથે અપવાદે ઘણાં વિધિવચન દીસે છે. ૭૨
“વએ ગળ્યું જ પાણી પીવું ઈહાં પીવાને સાવધપણા માટે વિધિ નહીં પણ ગળવાને જ વિધિ ” એવું કહે છે તે ન મીલે જે માટે બાળઓ પાણી પણ શાસ્ત્ર કહ્યું છે. યતઃ
उस्सिचणमालण धोअणे य उवगरणकोस भंडेयं बायर आ उक्काए, एयंतु समासओ सत्यं ॥
__ इति आचारांग सूत्रस्य नियुक्ते । ७३ વ્યહિંસાએ દ્રવ્યથીજ હિંસાનું પચ્ચખાણ ભાંગે ' એવું કહે છે તે ન ઘટે, જે માટે ધર્મોપકરણ રાખતાં દ્રવ્યથી પરિગ્રહનું પચ્ચખાણું ભાંગે એવું દિગંબરે કહ્યું છે તિહાં વિશેષાવશ્યક દ્રવ્ય, ક્ષેત્ર કાળથી ભાવનું જ પચ્ચખાણ હોય પણ કેવળ દ્રવ્યથી ભંગ ન હોય એ રીતે સમાધાન કર્યું છે. ૭૪.
શ્રાવક પ્રતિકમણ સૂત્ર વૃત્તિમાં હિંસાની ચભંગીમાં દ્રવ્યથી તથા ભાવથી ના હિંસા, મનોવાક્કાય, શુદ્ધ સાધુને એ ભાંગે કહ્યું છે તેને સ્વામી ૧૩ માં ગુણઠાણુને ઘણુંજ, જે ફલાવે છે અને ૧૪ મા ગુણઠાણને ધણુ નિષેધે છે. મન, વચન, કાયયોગ વિના તેથી શુદ્ધ ન કહેવાય જેમ વસ્ત્રવિના વચ્ચે શુદ્ધ ન કહીએ તે જાણી તે ટું. જેમ, જળસ્નાનને જળનું સંસર્ગ ટળ્યા પછી પણ જળ શુદ્ધ કહીએ તેમ અયોગીને યોગ ગયા પછી પણ ચોગે શુદ્ધ કહીએ, તે માટે સાધુ સર્વને જે વારે વ્યહિંસા ગુપ્તિધારાએ ન હોય તે વારે ૪ થો ભાંગ ઘટે. ૭૫
વ્યહિંસા દેષ સ્વરૂપ કહીએ' એવું કહે છે તે ન ઘટે. જે માટે
समितस्येा समीतावुपयुक्तस्ययाहत्य कदाचिदपिहिंसा भवेत्सा द्रव्यतो हिंसा, इयंच प्रमादयोगाभावान्नत्व तेहिं सैव मंतव्या "प्रमत्तयोगात् माणव्यपरोपणं હિંસા” (તરવા) ફાતિવરના
એ બહત કપની વૃત્તિવચને અપ્રમત્તને દ્રવ્યથી હિંસા તે અહિંસા જ જણાઈ છે, ૬.
બહત ક૯૫ની ભાષ્ય વૃત્તિમાં વસ્ત્ર છેદનાદિ વ્યાપાર કરતાં જીવહિંસા હોય, જે માટે જ્યાં ત્યાં જીવ ચાલે હાલે ત્યાં આરંભ હોય એવું ભગવતી સૂત્રમાં કહ્યું છે એવું પ્રેરકે કહ્યું તે ઉપર સમાધાન કરતાં આચાર્યું એ ભગવતી સૂત્રના આલાવાનો અર્થ ભિન્ન ન કો; કેવળ એમજ કહ્યું જે આજ્ઞા શુદ્ધને દ્રવ્યથી હિંસા તે હિંસામાં જ ન ગણુએ, ચત:
यदेवं योगवन्तं छेदनादि व्यापारवन्तं जावं हिसकं भाषसे तनिश्चीयते सम्यक् सिद्धान्त मजानत एवं प्रलापः सिद्धान्तें योगमात्र प्रत्ययादेवन हिंसोपवय॑ते अप्रमत्त संयतादीनां सयोगिकेवालपर्यन्तानां योगवतामपि तदभावात् इत्यादि तथाऽत्रेचाद्य भंग्रे हिंसायां व्याप्रियमाणकाययोगपि भावत उपयुक्त तथा भगवद्भिरहिंसक एवोक्त इत्यादि.