________________
૧૨૪
શ્રી જૈન
. ક. હેરલ્ડ,
કયા કહલાપાક; મહાવીરે ન લીધે એવી કલ્પના કરે છે તે પણ નિરર્થક, જે માટે નિશાન હિંડદિક છમસ્થ દુષ્ટ જાણે છે તે પણ ભગવંતે અપવાદ આદર્યો છે તથા નિષિદ્ધ વસ્તુ લાભ જાણું ઉત્તમ પુરૂષે આદરી તે અદુષ્ટ કહી, અપવાદ ન કહીએ તો અપવાદ યાંએ પણ ન હોય. ૬૫
જાને જીવ ઘાત કરે તેજ આરંભ કહ્યો” એવું કહે છે તે ન મિલે જે માટે એમ કહેતાં એકેન્દ્રિયાક સૂત્રે આરંભી કહ્યા છે તે ન ઘટે. ૬૬
આ ભોગે જીવહિંસા અવશ્ય ભાવીએ પણ યતીને હોયજ, નદી ઉતરતાં જળ જીવ વિરાધના હોય છે. તે પણ સચિતતા નિશ્રય નથી તે ભણી અનાભોગ જન્મ અશક્ય પરિહારે એવું કહે છે તે ન ઘટે જે માટે વ્યવહાર સચિત્તત્તા ન આદરીએ તે સઘળે શંકા ન માટે તથા નદીમાં અનંતકાય નિશ્રયે સચિત્ત પણ છે, આગમથી નિશ્રય થયે પણ દેખ્યા વિના અનાભોગ કહીએ તે વિશ્વાસી પુરૂષે કહ્યા જે વસ્ત્રાદિકે અંતરીત ત્રસજીવ તેની વિરાધના પણ અનાભોગ થાય. ૬૭
- યતિને અનાભોગમૂલજ હિંસા હોય તેમાં સ્થાવર સૂમ, વ્યસનો અનાભોગ કેવળજ્ઞાન વિના ન ટળે અને કુંથું પ્રમુખ સ્થૂલ ત્રસને અનાભોગ ઘણી યત્નાએ ટળે; અતઃએવ નદી ઉતરતાં સંયમ દુરાધન કહ્યા પણ કુંથુની ઉત્પત્તિ થઈ કહી આ તે માટે નદી ઉતરતાં જળજીવને અનામે સંયમ ન ભાજે એવી કલ્પના કરે છે તે ખોટી જે માટે ત્રસની પરે સ્થાવર આગ પણ યતિને કરે કહ્યા છે, અતઃએવ ૮ સુક્ષ્માદિક છવની યતના દશવૈકલાદિક ગ્રંથે પ્રસિદ્ધ છે. ૬૮
एजनादिक्रियायुक्तस्यारंभा द्यवश्यंभावाद्यदागमः ।
जावणं एस जीवें ए ये वेथेइ चलइ फंद ॥ ઇત્યાદિ યાવદારંભેવ ઈત્યાદિ એવું પ્રવચન પરીક્ષા, એ લુપકાધિકારે કહ્યું છે અને સર્વજ્ઞ શતકે કેવલીને અવશ્યભાવી પણ આરંભ નિષેધ્યો છે એ પરસ્પર વિરૂધ. ૬૮
“વિનાપવાદ જાણું છવઘાત કરે તે અસંયત હેય એવું કહે છે ” તે ખોટું જે માટે અપવાદે આગે, હિંસાએ પણ જેમ આશય શુદ્ધતાથી દેવ નહી તેમ અપવાદ વિના અશક્ય પરિહાર જીવ વિરાધનાએ પણ આશય શુદ્ધતાએજ દેપ ન હોય નહીં તો વિહારાદિક ક્રિયા સર્વ દુષ્ટ થાય, ૬૯ - સિદ્ધાંતથી વિરાધનાને નિશ્રય થયે પિતાને અદર્શન માત્ર જે વિહારાદિક ક્રિયામાં જે વિરાધના છે તે અનાજ કહીએ તે નિરંતર છવાકુલભૂમિ નિર્ધારી, તિહાં રાત્રિવિહાર કરતાં વિરાધનાને અનાભોગજ કહેવાય. ૭૦
“ નદી ઉતરતાં આભોગે જળજીવ વિરાધના યતિને હોય તો જળવાતે વિરતિ પરિણામ ખંડિત હોય તે ભણું દેશ વિરતિ થાય જાણીને એક વ્રત અંગે સર્વ વિરતિ રહે તે સમ્યગ્દષ્ટિ સર્વને ચારિત્ર લેતાં બાધક ન હોય ” એવું કહે છે તે ન ઘટે જે માટે નદી ઉતરત દ્રવ્ય હિંસાએ આજ્ઞા શુદ્ધપણેજ દોષ નથી. તથા સમ્યગદ્ગષ્ટિ ગ્યતા જાણીને જ ચાસ્ત્રિ આદરે, જેમાં વ્યાપારી વ્યાપાર પ્રતે, પછે થોડી ખાટી હોય અને સંભાળી લે તે બાધા નહી પણ પહેલાં બેટી જાણી કઈ સઘળો વ્યાપાર આદરે નહી તે પ્રીછવું. ૭૧