SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જેને રાસાએ. ૧૨૩. નવકાર રાસ, અથવા ગોડીદાસ પં. કમળવિજય રાજસિંહU રામસીતારાસ સમયસુન્દર ૧૮ - -' પં. કમળવિજય પત્ર ૧૫. " પ્રધુમ્ર કમળશેખર ૧૬૨૬ પુરોહિત પી. પી. શર્મા' છે. ન જ કહેલા ઉપાશ્રય મારી ધ્યાનથી આને હેરલ્ડમાં ૧ પત્રમાં છપાવી દેશે જે એવી રીતે કે લોકોને ફાડીને તે પત્ર રાસમાલા સાથે રાખવું હોય તે રાખી શકાય તેમજ રાસમાળા જેટલી વધી હોય તેટલીમાં પણ જોડી દેવાય-એટલી વધારે કાપી કઢાવી જેડીજ દેવરાવશે પછી જેમ અનુકુળ. જીવણચંદ સાકરચંદ શ્રીમદ્દ યશોવિજયજી કૃત ૧૦૮ બેલ. अयतनया चरन् प्रमादानाभोगाभ्यां प्राणिभूतानि हिनस्ति એવું દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે તે માટે પ્રમાદ અનાગ વિના દ્રવ્યહિંસા ન હોય એવી મૂળ યુક્તિ કહે છે તેજ ખાટી, જે માટે અવશ્ય ભાવે હિંસાના એ કારણ ન કહ્યા, કેવળ અયાને ઉદેશે એ કારણ કહ્યાં, સઘળે એ હેતુ લીજે તે આ કદિકાદિક ભેદ ન મલે. ૬૦ કેવળીને દ્રવ્યહિંસા હોય તે સર્વ પ્રકાર જાણતાં હિંસાનુંબંધી રૌદ્રધ્યાન હાય” એવું કહે છે તે ખોટું જે માટે એમ કહેતાં દ્રવ્ય પરિગ્રહ છે. તેના સર્વ પ્રકાર જાણતાં સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાન પણ ન વાપર્યું જાય. ૬૧ પ્રમત્ત સંત, શુભયોગની અપેક્ષાએ આરંભી, અશુભ ગની અપેક્ષાએ આભી, ભગવતી સૂત્રમાં કહ્યા છે ત્યાં શુભયોગ તે ઉપગે ક્રિયા અશુભગતે અનુપયોગે એવું વૃત્તિમાં કહ્યું છે તે ઉવેખી અશુભ યોગ અપવાદે કહે છે તે પ્રગટ વિરૂદ્ધ, જે માટે જણી મૃષાવાદ માયા વદિયા ક્રિયા જાણી અપ્રમત્તને પણ પ્રકટ જણાય છે તથા અપવાદે પણ શાસ્ત્ર રીતિ બૃહત કલ્પાદિકે શુદ્ધતાજ કહી છે તે અશુભયોગ કેમ કહીએ? ૬૨ આરંભિકી ક્રિયા ૬ ઠા ગુણઠાણે સદા હૈય” એવું લખ્યું છે તે ન ઘટે જે માટે અભ્યતર પ્રમત્તને કાય દુપ્રયોગભાવેજ આરંભિકી ક્રિયા પન્નવણાસવૃત્તિમાં કહી છે. ૬૩ - “કેવળીને અપવાદ ન હોયજ” એવું કહ્યું છે તે ન ઘટે જે માટે નિશાહિંડન શ્રત વ્યવહાર પ્રમાણું રાખવા નિમિત્ત અનેષણય આહાર ગ્રહણુદિક અપવાદ કેવળીને પણ કહ્યા છે. ૬૪ તે અષણિય આહારગ્રહણ કેવળીને સાવઘ નથી તે માટે તેહથી અપવાદ ન હોય અને જે છમસ્થ અનેણિય જાણે તે કેવળી ભજન ન કરે, કેવળાની અપેક્ષા તે વ્યવહાર શુદ્ધિ એમ ન હોય, તે ભણી અત્ર એવરે વસ્તી અશુદ્ધ જાણે છે તે ભણી તેહને
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy