________________
૧૨૬
શ્રી જૈન
. કે. હંરક.
moonnnnnnnnaanne
- એણે કરી છે એમ કહે છે કે વલીના યોગથી દ્રવ્યહિંસા ન હોય તેના મતે અપ્રમત્તના યોગથીજ દ્રસ્યહિંસા ન હોવી જોઈએ, જે માટે પહેલે ચોથે ભાગે કરી અપ્રમત્તાદિક સંગી કેવલી ( તાંઈ ) ત્યાં સરખાજ જાણ્યા છે. તથા અપ્રમતને જ દ્રવ્યહિંસા કહી તેને કરી (તેથી) પ્રમત્ત સંયમને પણ જે વ્યહિંસા કરે છે તે સિદ્ધાંત વિરૂદ્ધ ઇત્યાદિક ઘણું વિચારવું (૭૭) ___ जावं चणं एसजीवे सया समीए य इठे यइ जावतं तं भावं परिणमइ. तावं चणं एसजीवे आरंभइ समारंभइ . ઇત્યાદિક ભગવતી મંડિ પુત્રના આલાવામાં
इह जीव ग्रहणेऽपि सयोग एवासौ ग्राह्योऽयोगस्ये जनादेरसंभवात् ।
એ વૃત્તિ વચન ઉલંધીને સગીજીવ કેવલિ વ્યાવૃતૈિરિક્ત લેવો એવું લખ્યું છે તે પ્રકટ હઠ જણાય છે. ૭૮ - જ્યાં ત્યાં એજનાદિ ક્રિયા ત્યાં ત્યાં આરંભાદિક કને નિયમ ન ઘટે તે માટે આરંભાદિક શબ્દ ગજ કહીએ, યોગ હોય ત્યાં ત્યાં અંત ક્રિયા ન હોય એવો એ સૂત્રને અભિપ્રાય એવું કહે છે તે અપૂર્વજ પંડિત, જે માટે એ અર્થ વૃત્તિમાં નથી તથા આરંભાદિક અન્યતર નિયમને અભિપ્રાય સુત્રે વિરોધ પણ નથી, એ રીતીના સૂત્ર બીજાએ દીસે છે तथाहिं जावणं एस जीवे सया समिय एयइ जावतंतं भावं परिणमइ तावणं अठविह बंध एवा सत्तविहबंध एवा छव्विह बंध एवा एगविह बंध एवा नोणं अबन्धए।
ઇત્યાદિક તથા આરંભાદિક ત્રણ શબ્દ એક વેગને અર્થ એ પણ સંભવે ઇત્યાદિ વિચાર છે. ૭૮ ... तस्मात्साक्षाजीवघातलक्षण आरंभो नांतक्रिया प्रतिबन्धक स्तदभावेऽ न्तक्रियाया अभणनात् प्रत्युतात्रिका पुत्राचार्य गजसुकुमालादि दृष्टान्ते न सत्या मपि जीवविराधनायां केवल ज्ञानान्तक्रिय योजायमानत्वात् कुतस्तत्पतिबंधक a – 1. એવું સર્વજ્ઞ શતકમાં લખ્યું છે તે પ્રકટ સ્વમત વિરૂદ્ધ. ૮૦
शैलेश्यवस्थायां मशकादीनां कायसंस्पर्शेन प्राण त्यागेपि पञ्च धोपादान कारण योगाभावान्नास्तिबन्ध उपशान्तक्षीणमोह सयोगीनां स्थिति निमित्त જાપાકમાવા સારા-ધારિ આચારાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે
सेलोस पडिवनस्स । जे सत्ता फरिसं पप्पउद्दायति मसगादि । तत्थ कम्म बंधो नत्थि सजोगिस्स कम्मबंधो दोसमया। - એવું આચારગ સૂત્રની ર્ણિમાં કહ્યું છે તિહાં ચઉદને ગુણઠાણે વેગ નથી, તે માટે તિહાં કેવલિકમશકોદિવધ ન હોય, પણ મશકાદિકર્તક જ હોય, તતગતે પાદાન