________________
સની દવા અમારા દવાખાનામાં, એ જીવલેણ દરદથી પીડાતા કે
પણ દર્દીને, પહેલા ચાર દિવસ સુધી બીલકુલ મફત
અમે આપીએ છીએ. દરેક દરદીને એક વખત
“આવી જઈને ખાતરી કરવાની અને મજબુત ભલામણ કરીએ છીએ. આ રોગની ત્રાસદાયક વેદનામાંથી, વગર વાહડકાંપે બચવા માટે, અમારી “ અર્જેન્તક” દવા બીનહરીફ છે. તેનાથી અંદરના કે બહારના ગમે તેવા હરસ, મસા, ચસ્કા, દુખાવે, અગન વગેરે તાબડતેબ દુર થઈ લેહી વગેરે બંધ પડી દરદ જડમૂળથી નીકળી જાય છે. ખાવાનીદવા રૂ. ૧૫). લગાડવાની દવા રૂ. ૫).
સલાહ મફત.
કોઈપણ જાતના દરદ–ગથી કંટાળેલાં સ્ત્રી પુરૂષને અમે ખાસ એલતેમાસ કરીએ છીએ કે તેઓએ પોતાની વીગતવાર હકીકત અમને વગર ઢીલે લખી મોકલવી. જે મલવેથી અમારા જુના જાણીતા અનુભવી સ્પેશ્યાલીસ્ટ ડાકટર ચાંદલી આ તેઓના કેસ ઉપર ઘણું જ સંભાળ ભર્યું ધ્યાન આપી તેઓને સંપુર્ણ દવા અને ઈલાજની સલાહ બીલકુલ મફત પુરી પાડશે. લખવા કરતાં જે બની શકતું હોય તે રૂબરૂમાં મલવાથી વધારે ફાયદે થઈ શકે છે. સઘળે પત્રવહેવાર હંમેશાં બીલકુલ ખાનગી રાખવામાં આવે છે. અમારું ત્રીમેન્ટ એક વખત જરૂર અજમાવી જોજે. - “બાશાહી સકતી અસલ અને સાચી નામદાર સરકારમાં
* રજીસ્ટર થએલી નબર ૨૨૯ ની તે એકલી ડાકટર ચાંદલીઆનીજ બનાવટ છે. અને એ બાબતને અમારા જાહેર ચેલેજ ફતેહમંદ નીવડયા છે તે સઘળા જાણે છે. માટે નકલીયાત દગાખે-- રની ધળ જેવી બનાવટેથી ઠગાતા નહીં. પણ ખરી ડાકટર ચાંદલી આનીજ “બાદશાહી યાકુતી” વાપરીને દરેક જાતની નબળાઈ દુર કરે, ઢીલાં પડી જ્ઞાનતંતુ અને નસેને સતેજ થવા દેઓ, ચેહરે ગુલાબી બનાવે, ઉપરાંત કમર નસોમાં નવું લેહી અને વીર્ય ભરીને શરીરમાં જુવાની ને ઉત્સાહને જાથકને ઝરે પેદા કરે અને સસં૨ સુખને લાહ લઈ મનની મુરાદ પાર પડે. કીંમત ૪૦ ગળીની ડબી ૧ ના રૂ. ૧૦).
ચાંદલીઆ કુ.
૨૮ કાલબાદેવીમુબઇ. -