________________
જનસમાજને ફાયદાકારક ચેતવણી.
હુજારા ગ્રાહકાની ખાત્રીવાળી ૮૦ વરસથી સંપુર્ણ માન પામેલી અને ભરાસાદાર ચાખ્ખી ચાંદીના દાગીના વેચવાની જીનામાં જીની પેઢી.
ગ્રાહકોને ખાસ અગત્યની સૂચના.
").
અમદાવાદના ખજારમાં આજકાલ ચાંદીના દાગીના વેચનાર અનેક વેપારીએ છે. છતાં અમારી દુકાન માં દરેક જાતના દાગીના ખાસ જસ્તીથી ઝાળેલી તથા ઘુઘરીએ ખાંધવાના વાળા તે પણ ચાખ્ખી ચાંદીનેા પાકીગેર’ટીથીજઆપવામાં આવે છે. ભાવમાં ગાવાની ખીલકુલ ધાસ્તી રહેતી નથી માટે એકવાર પધારવા વિનતિ છે.
ચાખી ચાંદીના દા– ગીના બનાવનાર તથા વેચનાર.
પંચાલ ભુલાભાઇહરીચંદ
ઠે. માંડવીની પેાળમાં લાલાભાઇની પાળમાં ધર ન, ૨૨૧૪,
અમદાવાદ.