SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અમારો પરિચય : હોવાનો આક્ષેપ કરવાનું સાહસ કર્યું છે, પરંતુ હું એક વિદ્યાથી પણ તે sentimentalism ની અસરથી મુક્ત નથી. મુક્ત ન હોઈ શકું. શ્રી મહાવીરના જીવનચરિત્ર લખવા સંબંધી હું પણ કેટલેક દરજે sentimentalism ની અસર તળે છે. ઈતિહાસની દષ્ટિએ જોઉં છું તે મહાવીર પ્રભુનું જીવનચરિત્ર આલેખાવું જોઈએ. જોકકલ્યાણની બુહિએ જ્યારે વિચાર કરું છું ત્યારે એમ લાગે છે કે, તે ન લખાવું જોઈએ, કારણ કે કદાપિ પણ મહાવીરનું યથાર્થ જીવન આલેખી નહીં શકાય, અને યથાર્થ આલેખી ન શકાય તે પછી તેને એક પરમાત્મા તરીકે જગત માનતાં હોય તેને બદલે એક સમર્થ વિદ્વાન તરીકે માનતાં થાય એ દેખીતું છે; અને તેમ માનતાં થવા દેવાં એ માર્ગના આયુષ્ય અને લેક કલ્યાણની દષ્ટિએ ઉપકારક ગણાય ? તમે મિત્રોને હું પૂછું છું કે, આપણું જેવાં બાળકો મહાવીરને જે રીતે ચિતરશે તેથી જગત મહાવીરને એક પ્રભુ તરીકે માનવાને બદલે એક આપણુ જેવા સામાન્ય મનુષ્યોમાંના એક વિદ્વાન તરીકે માનતાં નહીં થાય ? - તમારા વિષય પર મારા વિચારો જે પદ્ધતિએ મેં દર્શાવ્યા છે તે પદ્ધતિ તમને કેવી લાગશે તે વિષે મને શંકા છે. આ પદ્ધતિ રાખવાને મારે એકજ હેતુ છે અને તે એકે, આપણું લેખકેમાં original criticism લખવાની કળા પર લક્ષ ખેંચાય. આ વાક્યને મારે કેઈ દાંભિકપણું (hypocracy) તે નહીં કહે ? આટલેથી પૂરું કરું છું. શરીરની સ્થિતિ એવી અવ્યવસ્થિત રહે છે કે તેના પર વધારે બે લાદવો એ તેને ત્રાસ આપવા જેવું છે. મહાવીર અંકના સંબંધમાં મેં પૂર્વેના પત્રમાં લખેલ વિચારો અથવા આ વિચારે તમારે હેરલ્ડમાં પ્રકટ કરવા હોય તો કાઈ સ્થળે વાક્ય રચનાદોષ હોય તે જોઈ જશો. એજ વિનંતિ ખુશીમાં ચાહું છું. જ વવાણીયા. તા. ૧–૧૮-૧૪ લી. મનમુખ રવજીભાઈના પ્રણામ. આપને ખાસ અંક મળ્યો, ઘણો સાર અંક નિકળ્યો છે. “ મહાવીરને સમય ” એ લેખ એક ઉપયોગી લેખ છે. જૈન સમાજ સેવા પરત્વે આપને પ્રયાસ સ્તુત્ય, અનુકરણીય છે. પાલી. (મારવાડ ) ભા. વ. ૫. -પંડીત બેચરદાસ The Mahavira number of the Herald is very well edited and is full of precious articles. It is not flattering appreciation and-roverance when I say that of all the uptodate published Jain monthlies-these two numbers of your priceless Herald are par excellence. To write out the Life of Bhagwan Mahavira has now become quite easy. I wish we could not marshall together all the facts and figures in a book-form and have in blank verse
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy