________________
સ્ત્રી વાંચન વિભાગ.
છે
,
, ,
*
*
*
*
* *
*
*
* *
ખરે ઉપગી છે; કારણ કે જે કાર્ય કરવું હોય તે યુવાવસ્થામાં જ થઈ શકે છે. વૃદ્ધાવ
સ્થા ને બાલ્યાવસ્થા સરખી જ છે. કારણ કે બાળક જેમ પરાધીન હોય છે, તેમજ વૃદ્ધ પણ પરાધીન જ હોય છે. માણસ ઉમર લાયક થતાં જ તેને પિતાનું અને કુટુંબનું પિષણ કરવાનું માથે આવે છે, તેમજ સગાં સંબંધી જનેમાં, અને દેશ પરદેશમાં આબરૂ વધારી વ્યવહાર ચલાવવાને ભાર પણ માથે આવી પડે છે. માટે તે ભાર ઉપાડવાને લાયક થતાં પહેલાંની મહેનત સારી હોય તેમજ પોતે ઉદ્યોગી હોય તોજ આબરૂ સહિત એગ્ય વ્યવહાર ચલાવી શકે, માટે ઉગી થવા સર્વે મનુષ્યોએ લક્ષમાં રાખવું જોઈએ. . . ૮ તેમજ વિવેકી થવાની પણ તેટલી જ જરૂર છે. ઉદ્યોગ કે દરેક કાર્યમાં વિવેની જરૂર પડે છે. વિવેક વિનાનું કર્તવ્ય શોભતું નથી. વિવેકશન્ય માણસો પશુઓ જેવાં જ છે. માટે માણસ માત્રમાં વિવેક અવશ્ય જોઈએજ.
कान्फरन्स मिशन.
? સુઝત મંદર પંa.
(સંવત ૧૮૭૦ ના પિસ સુદ ૫ થી ફાગણ સુદ ૩, તા. ૧-૧-૧૪ થી ૨૮-૨-૧૪)
વસુલ આવ્યા રૂ. ૨૨૯-૧૦–૦ –ગયા માસ આખરની બાકી રૂ. ૪૮૧-૧૦-૦ (૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ—ઉ. ગુજરાત.
સંખલપુર ૩, અંબાલા ૧, મંડાલી ૩, ઈટાદા ના, કુકરાણા કા, વાઘેલ પહા, દેનમાલ રા, કુવારદ છા, ધનોરા કા, યુવડ હા, દાંતીસણ છો, પાડલી ૬, બેલેરા રા, રણેદ ૪, સંખેશ્વર , મુજપુર ૧૧, લોલાડા ૩, કુંવર પાક.
કુલ રૂ. ૮૯-૬-૦ (૨) ઉપદેશક મી, પુંજાલાલ પ્રેમચંદ–ભારવાડ તથા પાલણપુર ઈલાકે.
હડાદ ૧૪, લાંબડીઆ ૦૧, ભટડા પા, આગીઆ ઘાણેરાવ ૧, } સાદડી ૧, કેવરલી ૪, એડ પા, દેલદર ૪, ભારજા ૧૫, ભીમાણ ૩, વાટેરા ૯, શાંતપુર ૪, ખરેડી પાં, વાસડા ૪, આવલ કા, ડાભેલા ૩, ડીડોતર સતર ૨. :
- કુલ રૂ. ૮૧-૧૨-૦ (૩) ઉપદેશક શ્રી અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ. - પેઠ ૩, કેરલા ૧૦, રહીમતપુર ૨૪, રેરા હલ ૧૧. કુલ રૂ. ૪૮-૮-૦
એકંદર કુલ રૂ.
૭ર ૧-૪-૦