SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર અને સમાચના. ૮૫ www w wwww w w wwwwwwww www w w w w w w w w w w wwwww w w w w w w wwwwww મૂળ શ્લોક ૧૦૪ છે. આ પરથી જણાશે કે આ ભાષાંતર નવું નથી, પણ વાંચવા જેવું છે, બીજો ગ્રંથ નામે આત્મનિરીક્ષણ એક થીઓસોફીસ્ટ સુંદર લેખને અનુવાદ છે. આ લેખ અવશ્ય દરેક જને વિચારી તે પ્રમાણે આચરવા ગ્ય છે ભજનની ધૂનમાં ૧૩ કાવ્યો આપેલ છે. કેશવકૃતિ તાનસેન ( નાનસેન નહિ), કબીર, વગેરેનાં જૈનેતરનાં છે અને તે સિવાય મેસર્સ લાલન, શિવજી, અને મુનિશ્રી બુદ્ધિસાગરનાં જેન કાવ્યો છે. આ સર્વને, ભજનનું રૂટિક નામ આપવું એગ્ય નથી, એટલું જ નહિ પરંતુ કેટલાંક કાવ્યની નીચે કર્તાનું નામ આપવાની સાથે તેમને અતિશયદર્શક મહાનુભાવ પંડિત શ્રીયુત ભક્તરાજ આદિ વિશેષણો લગાડવા એ વર્તમાન શિષ્ટ પ્રણાલીને સંગત હોય એમ જણાતું નથી. કિંમત બે આના વધુ પડતી છે. ૪. પરમાત્માને પગલે. પૃ. ૫૦ લેખક રા. લાલન છે. પ્રકાશક મેઘજી હીરજી ક. મુંબઈ ડા, . પ્રેસ-અમદાવાદ. ૫. નીતિસૂત્રમાળા. અનુવાદ. દિવેટિયા. 5 દરેકની કિં. ૨ આના. પરમાત્માને પગલે” એ લેખ ઘણુ વિચારને અંતે પ્રાપ્ત થયેલ છે. તેમાં રા. લાલનની વિચારશક્તિ ઠીક દેખાવ આપે છે. આમાં પ્રથમ આત્માની ત્રિપુટી ( બાહ્યાભા, અંતરાત્મા, પરમાત્મા ) પ્રસ્તાવનારૂપે સમજાવી શ્રી મહાવીર પરમાત્માનું ચરિત્ર હાથ ધરી તેમાં લેવાને બોધ ઘણો અસરકારક રીતે સમજાવ્યો છે. તેમાં એક જ નામે માતૃભક્તિનો પરમ ગુણ લઈ તે પરથી નીકળતા બીજા ગુણો સમજાવ્યા છે. આવી રીતે મહાવીર પ્રભુના બીજા ગુણો એમના ચરીત્રમાંથી લઈ જુદા જુદા લેખો પ્રગટ કરવામાં આવશે તો સમાજ પર ઘણો ઉપકાર થશે. આ ગ્રંથને વિસ્તાર જેમ વધે તેમ સારૂં, એમ વિચારાય છે. આનું પ્રથમ પ્રકટ થવું સ્થા૦ સામાયિકસૂત્રની સાથે થયું હતું. વિશેષમાં પૃ. ૪૬ ની ફુટ નટમાં “માતૃરત્ન મદાલમા” એટલે શું તે, તથા તેની ચાલુ નોટમાં પૃ. ૪૭ માં “તું આવી અદાલશાના પેટે જન્મજે” એટલે તે સમજી શકાતું નથી. નીતિસૂત્રમાળા–એ મૂળ સ્થાનકવાસી કામમાં એક યુવાન ગ્રેજ્યુએટ નામે મી. મણિલાલ હા, ઉદાણી એમ. એ. એલ. એલ. બી. કૃત A Garland of Moral Precepts નામે અંગ્રેજીમાં છે, તેનું આ ભાષાંતર છે. મૂળમાં સુભાષિતેને અન્ય ગ્રંથોમાંથી સારો સંગ્રહ કરવામાં આવ્યું છે. ભાષાંતર પણ અનુરૂપ છે. - ૬-૧૪નિસ્તવ. પૃ. ૪. મૂળ ધર્મષસૂરિકૃત. ફુલ્લભવાવલિ પૃ. ૧૦ , ધર્મશખરચણિત. લોકનાલાત્રિ શિકા પૃ.૧૪ ,, ધર્મઘોષસૂરિકૃત. સિદ્ધદંડિકાસ્તવ પૃ. ૮ - દેવેંદ્રસૂરિપાદકૃત. ભાવપ્રકરણ : પૃ. ૨૦ વિમલવિજયગણિત. કાયસ્થિતિ પૃ. ૨૦ કુલમંડનરિકત. દેહસ્થિતિસ્તવ પૃ. ૬ , ધર્મઘોષસૂરિ, લવલ્પબહુત પૃ. ૩ કાલ સપ્તતિકા પૃ. ૧૬ ધર્મપરિપાદકૃત. નિર્ણયસાગર પ્રેસ પ્રકાશક આત્માનંદ સભા ભાવનગર, ;
SR No.536611
Book TitleJain Shwetambar Conference Herald 1914 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1914
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy