SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી જન . . હેર૭. જુઓ. જુઓ. શશી સૂર્યને તારલા, પંખી, વન–ફળ ફૂલ, લાળ પ્રમાણને વતે છે વિણ ભૂલ; નિયમે પળે સદાય હૈયેથી, ન હારી. ધાન્ય-ફળ-૫ય સજિયાં ખાનપાન અનુકુળ; કુદરતની પિથી ભલી આપે જ્ઞાન અમૂલ; સા નિર્દોષ જીવન પરમ પ્રેરનારી ....... કમલ-દલ જલમાં વસી રહે જલથી નિ સંગ રાત્રિ દિવસ સહવાસ પણ જરી ન લાગે રંગ; સૂચવી નિલેપતાથી ભવનિધિની બારી , વિશ્વગૃહે ઇશ એકને કેવળ રહ્યાં અધીન શાન્તિથી સહુએ દિસે નિજ લક્ષ્યમાં લીન રહ્યું છે એકામ્ય કેવું વ્યાપી સુવિચારી ! જુઓ. જુઓ. –નવા આત્મઘાતક બહેન પ્રત્યે પત્ર. સ્નેહ શાલિની બહેન. ૧૭-૧-૧૪ તમારા પ્રશ્નો મળ્યા-તેને ઉત્તર યત્કિંચિત "હતે છતાં તમે સવિસ્તાર ઉત્તર માગે છે તેથી તે પ્રમાણે લખી જણવવા ! આ ન લઉં છું – - સ્વામી રામતીર્થભાગ ૫ મા માંથી સત્યને માર્ગ અથવા સત્યને પ્રદેશ એ લેખ તમોને વિશેષ સારી રીતે જવાબ આપી શકું તે મેટ (અંગ્રેજી અને ગુજરાતી એમ બંને * ભાષામાં હું વાંચી ગયો છું ) મૂળ અંગ્રેજીને ઉક્ત ભાષાંતરના ૭ મા પૃષ્ઠ માં ૯મી પંક્તિથી જે જણાવેલ છે તે ભૂલ સાથે સરખાવી સુધારા વધારા સાથે અહીં મૂકું છું – “ઘણું ઘણું મનુષ્યો રામ પાસે આવીને વાચાર એજ કહે છે કે તમને સાક્ષાત્કાર કરા, હમારે સાક્ષાત્કાર કરે છે. હા ! આ ક્ષ જ સાક્ષાત્કાર થાય, પણ તમારી મેહજાળ (અંગ્રેજીમાં શબ્દ attachment છે કે તેનું ભાષાંતર આસક્તિ વધારે ઠીક થઈ પડશે) તેમજ સર્વ પ્રકારની અથવા સર્વ આ શબ્દો ભાષાંતરમાં રહી ગયા છે.) ઇર્ષા અને સર્વ પ્રકારનું સર્વ ભાર્ય (તિરસ્કા' એ શબ્દ અંગ્રેજી jealousy શબ્દનું યથાર્થ ભાષાંતર નથી. તેના અર્થ અદેખા કાશીલતા, વહેમીપણું વગેરે છે.) ને ખંખેરી નાખે. ઈર્ષા એ શું છે? માત્સર્ય એ છે? તે અધમુખી આસક્તિએ છે. જ્યારે આપણે કોઈને ધિક્કારીએ છીએ ત્યારે મનું કારણ એ છે કે આપણે તે સિવાય અન્યમાં આસક્ત છીએ; અહીં તમે પૂછશે કે કેવી રીતે અમે અમારા પુત્રોને, ભાઈઓને, .
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy