SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી જૈન વે. કા. હેરલ્ડ સ્નેહાળ પ્રિયા. પ્રિયતમ પ્રિયતમ' વદી પ્રભાતને પ્રગટાવે સહુાન્તિક–ભાજનની સગવડ સચવાવે પ્રિય વ્હેલા આવજો' એમ કહેતી વળાવે પ્રમા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે સુણી આવતા હસતી સ્વાગતવા આવે સુખ શાંતિદાયક ઉપાય સ` વસાવે મધુ મધુરી ગેષ્ટ કરી થાકે ફીકર વીસરાવે પ્રમદા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે ગૃહકાય કુશળ વ્યવ્હારે ન ખામી બતાવે પતિનાં સુખ શાંતિ કાજ દેહ કાવે સદા સરળ હૃદયથી આજ્ઞાતૃત ઉઠાવે પ્રમદા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે મન મલીન મદન મદમાં મચીને મરડાવે તન તપે તત્ક્ષણ તોત્ર તાપથી ત્યારે સ્થૂળ-સૂક્ષ્મ સ્નેહને સ્પષ્ટપણું સમજાવે પ્રમદા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે —કૈવલ્ય, તંત્રીની નોંધ. જૈન ઇતિહાસ સામગ્રી—જૈન ઇતિહાસની કેટલી જરૂર છે તે હવે સમાજ તે મસાવા લાગ્યું છે, તે માટે વિધવિધ પ્રયત્નાકાય છે, તેની નોંધ લેતાં અમને આનંદ થાય છે. શિલાલેખા પણ ઇતિહાસ સામગ્રી છે. તેના સબધે કૅાન્સ તરફથી સંગ્રહ પ્રસિદ્ધ કરવાના હતા તે હજુ વિચાર અમલમાં આવ્યા નથી ત્યાં તા— ૧. કલકત્તાના ભાયુ પુરણું નહાર અમ. એ. બી. એલ. તરથી શિલાલેખા જૈન લેખ સંગ્રહ' છપાય છે કે જેનાં ૫૪ પૃથ્વ ચાલ છપાયાં છે, અને તે સિવાય છે પ્લેટા લિથામાં છપાઈ છે. આમાં કેટલાક ઉપયોગી છે અને કેટલાક તદ્દન નવા છે. પાઇના ટાઇપ ને પદ્ધતિ રમણીય નથી પણ પ્રયાસ સ્તુત્યું છે. ૨. પ્રસિદ્ધ જૈન સાક્ષર શ્રીમન મુનિ મહારાજશ્રી જિનવિજયજી તરફથી પ્રાચીન જૈન લેખ સંગ્રહુ ’ સંશોધિત થઇ છપાય છે. તેમાં આપેજી ચાર ફ્ાર્મ એટલે ૬૪ પૃષ્ઠ
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy