________________
સત્યાગ્રહ–એક સંવાદ.
૨૦૧
mann
તદ્દન ભૂલ ભરેલી છે. જે તેમણે મેરાજ પંથના કુલજમ સ્વરૂપ, ગુરૂ ગીતા, પરમ ધામની સીડી, વગેરે ગ્રંથ વાંચ્યા હતા તે સ્પષ્ટ જણાત કે મહેરાજ પંથ મહરાજ નામના જામનગર (નવાનગર એટલે નૂતનપુરી)ના લુહાણા-ઠકરે– ચલાવેલો છે અને તેમાં ઉમરકેટના શ્રી દેવચંદ્રજી કાયસ્થની મદદ કરી. ઝરણું પન્નામાં તો માત્ર તેમની એક ગાદી જ છે તેનું કારણ ત્યાંને રાજા છત્રસાલ મહારાજા શ્રી મહેરાજ ઠાકોરના સેવક થયા હતા. આવી અનેક ગંભીર ભૂલથી પૂર્ણ આ ગ્રંથ છે પણ આ બધું લખવું અને વિષયાંતર જેવું થઈ જવાથી અત્રે અલમ ચઢમ્ રાતિઃ રાતિ
એ પ્રમાણે જૈન ધર્મને એક ધર્મમાં ઉલ્લેખ એ નામને લેખના દ્વિતીય ભાગને પહેલો ખંડક સમાપ્ત થશે. રાજકોટપુરા.
ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી
સત્યાગ્રહ-એક સંવાદ
સત્યદેવી–સત્યાગ્રહી વહાલા કે પુત્ર! તું તારા સત્ય ધર્મનું નિડરપણાથી પાલન કર.
જે પરમપવિત્ર ધર્મ ની વીર પરમાત્માએ પ્રરૂપેલે છે તે જ સત્યધર્મ તે ગ્રહણ કરેલો છે–વા રાજ્યપાટ છેડી, એક મહાન તપસ્વી તરીકે રહી બાર વર્ષ સુધી અઘોર પર પહો સહન કરી કૈવલ્ય પદની પ્રાપ્તિ કરી; તે વીરને વીરધર્મ છે. કેવળ ન પ્રાપ્ત કર્યા પછી સમવસરણમાં બીરાજી દેશના રૂપી અમૃત ધારાઓ વરસાવી અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ્યા, તે વીરને સાત્વિક ધર્મ છે. વીરના વીર અને સાત્વિક ધર્મમાં નથી મતભેદ, નથી પક્ષાપક્ષ, નથી મમત્વભાવ કે નથી અહંભાવ. ફક્ત સ્વ અને પરના આત્માના ઉદ્ધાર માટે
શ્રી વીર ભગવાને જે ગીધી સડક બાંધી છે તે સડક ઉપર રહી તુ ગતિમાન થા. સત્યાગ્રહી–માતુશ્રી ! આપનું કહેવું વાસ્તવિક છે, પણ અંધ શ્રદ્ધાવાળા યુગે મને મુંઝા
છે, મારા કાર્યક્રમને તોડી મને હેરાન કરવાની અનેક જનાઓ રચી છે. છતાં હું આપ , ની પવિત્ર દેવીની સહાયતા મળે તે જ અડગ ઉભો
રહી શકીશ. સત્યદેવી-વત્સ! તું વીરને ન હોવાથી ડરપોક નથી એ મને ખાત્રી છે, છતાં પણ
તને કહું છું કે કોઈ પણ અવસરે એવા અંધ શ્રદ્ધાળુ દુરાગ્રહીઓથી તારે લેશ માત્ર પણ ડરવાનું નથી. વાદી અને પ્રતિવાદી, સ્પર્ધા અને પ્રતિસ્પર્ધા, વાસુદેવ અને પ્રતિવાસુદે છે સાથે જ હેય એ કુદરતને કાયદો છે, પણ અંતે સત્યન જ જય છે. જેને ! પૂર્વકાળમાં કેટલાક કદાગ્રહીઓનું એટલું બધું જોર હતું કે દયાધર્મને અળગો નાશ કરવા ઉભા થયા હતા. બીચારા નિરપરા