________________
૨૦૦
શ્રી જૈન . ક. હેડ.
વનસ્પતિ આદિની ઉત્પતિ થઈ આવી. ૪ ૪ બાદ પણ એક કાળે મનુષ્યની ઉત્પત્તિ થઈ સાવી. આ ઉત્પત્તિને જેરીઓની સુષ્ટિ નામે બોલાવતા હતા. આ રીતે લોકો જોડકાં કહે છે. * * * આ રીય સૃષ્ટિને ઘણાએક કાળ થયા પછી ઋષભદેવ (સાચા વા આદિનાથ) નામના એક પુરૂષ તે પ્રસંગે ઉત્પન્ન થઈ આવ્યા. આ પુરૂષ તે જગતના આદિ જવ, એઓ પિતાના નીરાકાર, નીરંજન સ્વફ થી સર્વત્ર પ્રકાશી રહ્યા હતા તેજ પુરૂષ ઋષભદેવ નામથી પ્રગટ થઈ આવ્યા. આ પુરાને પહેલો તીર્થંકર (મૂર્તિકર) કહેલા છે. આ પહેલા તીર્થંકર ચોવીસમા આસમાન પર રહેતા હતા, ત્યાંથી આ લેકમાં પધાર્યા. એમને ૧૦૧ પુત્ર થયા હતા. તેમાં ૮૮ છોકરા સાધુ હતા. x x એના નવા પુત્ર નવ યોગેશ્વર કહેવાય છે, તેમણે જનક રાજાને ઉપદેશ આપ્યો હતો. x x x x x x x ઉપલા પહેલા થકર ઋષભદેવજી આ જગતમાં ઘણીવાર આવ્યા છે. એમનું આવવાનું પ્રયોજન એ છે કે જ્યારે આ પવિત્ર છનધર્મને નાશ થાય છે વા તમામ પ્રજા અધમીના રસ્તા પર ચાલે છે. ત્યારે પ્રાયશ્ચિત્તને ભાગ વધી પડે છે તે સમયે એઓ અવતાર ધારણ કરીને ધર્મનું રક્ષણ કરી ચોવીશ અવતાર લીધા છે. ૪ x x x પુરાણમાં શ્રીવિષ્ણુજીને આઠમો અવતાર શ્રી કૃષ્ણ નામથી થયો હતો, તે સમયે એમના ઋષભદેવજી મહારાજે ઉપલે મનાથ નામને અવતાર ધારણ કીધે હતા. x x x x હવે વાંચનાર પુરૂષોએ દીર્ધ દૃષ્ટિથી વિચાર કરો કે આ બે પુરૂષમાંથી કયો ખરે હશે! પણ ના ના! ધર્મ ગ્રંથના લખનારાઓએ પિતાના ધર્મને મહીમા વધારવા સારૂ એવાં અનેક ગપાટા મારેલા છે. આવા પ્રકારને અનેક તરેહના અંધેરથી સર્વ પ્રજા ધર્મના દોવાણમાં ગભરાઈ ગઈ છે. X x ૪ આ તે કહે છે કે તમારા તીર્થકરોએ તથા મહાન મોટા દેવલોકેએ સ્વર્ગ, મૃત્યુ, પાતાળાદિ સ્થા, ને છોડી દઈ બાહેર તપાસ કરી વા સમાધિની પેલી મેર જઈ જોયું ત્યારે જ્યાં ગયા ત્યાં અમુક સૃષ્ટિ સ્વરૂપ દેખાયું તેથી જગત અનાદિ છે.
ગ્રંથકાર કાલિદાસ પંડિત દિગંબર અને શ્વેતાંબર મત જુદું જુદું જણાવતાં લખે છે કે” દીગંબરનું મત ( એમાં ) એમાં પ્રકૃતિ અનાદિ છે ઈશ્વર નથી, એ સિદ્ધની મુતિને નગ્ન રાખે છે. એમાં સોળ સ્વર્ગ ગણેલાં છે. બધા મળીને ૧૦૦ ઇંદ્ર માનેલા છે. x x x આ લોકો આત્માને મધ્યમ પરમાણુવાળે ગણે છે.” “ શ્વેતાંબરનું મતએમાં ઇશ્વર છે, જગત તેણે બનાવ્યું છે, પ્રકૃતિ અને વિષે સ્થિર થાય છે. * * * જીવ એ ઇશ્વરને અંશ છે, એ લોકો વંશપરંપરાના નથી.
ટીપ --પંડિત કાલિદાસે ઉપરના ઉલ્લેખમાં અસાઘ અનેક ભૂલો કરેલી છે. પંડિત જૈનધર્મના પુસ્તકો બીલકુલ વાંચેલા નહિ હોવાથી માત્ર તેમણે ગમે તેને પૂછીને મરછમાં આવે તેમ લખી કાઢયું છે. ઋષભદેવજી નેમનાથરૂપે ફરીથી આવ્યા, શ્વેતાંબર જગતકર્તા ઈશ્વરને માને છે, વગેરે ગંભીર ભૂલો આ ઉલ્લેખમ છે પણ આ સ્થળે ખંડન મંડનને અવકાશ નહિ હોવાથી અત્રે એ આપેલ નથી. એકંદર પંડિત કાલિદાસને આખો ઉલ્લેખ ફેરવવાની જરૂર છે. મજકુર મુક્ત શાસ્ત્રમાં બીજા ધર્મના ઉલ્લેખ કર્યા છે તેમાં પણ જૈનના જેવીજ ગંભીર ભૂલ કરેલી છે. દાખલા તરીકે પૃe tપક્રમે મેરાજપથની વાત લખતાં જણાવે છે કે “એને ચલાવનાર જન્હા ન્હાને એક . રાય રાજ કુમાર હતો.” આ વાત