________________
• શ્રી જેન જે. કે. હર.
nonnur
૨૧ ઝીંઝુવાડા , શેઠ તેજપાળ ત્રીકમ તથા વોરા સવચંદ ઇચ્છાચંદ. ૨૨ વડસ્મા ‘શા. મયાચંદ સાંકળચંદ તથા શા. ભાયચંદ ખીમચંદ. ૨૩ ચાણસ્મા વકીલ રવચંદ આલમચંદ. ૨૪ ખંભાત શેઠ ચીમનલાલ પુરૂષોતમદાસ તથા રા. ચુનીલાલ મુલચંદ કાપડિયા ૨૫ પાટણ શા, સેવંતીલાલ નગીનદાસ તથા શેઠ વાડીલાલ સાંકલચંદ. ૨૬ કપડવંજ શેઠ બાલાભાઈ દલસુખભાઈ તથા પરિ. પ્રેમચંદ રતનચંદ. ૨૭ બોરસદ રા. છોટાલાલ બાપુભાઈ પર છે તથા શા. કલાભાઈ જેઠાભાઈ.
૨ નીચે મુજબ અવિવાહીત કન્યાઓ માટે તે ધરણની અને કન્યાઓ તથા સ્ત્રીઓ માટે પાંચ ધોરણની પરીક્ષા લેવામાં આવશે.
અભ્યાસક્રમ. માત્ર અવિવાહિત કન્યાઓ માટે
સામાયિક તથા દેવવંદન વિધિનાં સુત્ર તથા નવ અંગ પૂજાના હા
સમજણસહિત મૂખપાઠે. જીવવિચારની પચીસ ગાથાના છુટા બોલ સામાન્ય સમજણ સાથે.. પુત્રી શિક્ષા (ગુજરાતી પ્રેસ)
ધોરણ બીજું. જીવવિચાર તથા નવતવને સાર ( ભીમસિંહ માણેકવાળી બુકો.) ઉપદેશું પ્રાસાદ ભાગ ૧ લો (પ્રગટ કર કી જૈન ધર્મ. પ્ર. સભા-ભાવનગર) હિત શિક્ષા છત્રીસી (વીરવીજયજી) સમજ સાથે.
કન્યાઓ તથા સ્ત્રીઓ માટે
ઘેરણ ૧ લું. બે પ્રતિક્રમણ-અર્થ સમજણપૂર્વક મુખ પા તપગચ્છ માટે શેઠ હીરાચંદ કલ
ભાઈવાળી બુક તથા વિધિપક્ષવાળા માટે એ ભીમસિંહ માણેકવાળી બુક) જીવવિચાર પ્રકરણનો સાર (ભીમસિંહ માણેકવાળી બુક) સજ્જા–ઉદય રત્નની ચાર-ક્રોધ, માયા, માન, લોભની સજઝાયો. ગહુના -૧ શીયલ સલુણી ચુંદડી પાનું ૧૦૦ ો બાળબોધ ગહેળી સંગ્રહ-ભાગ ૨ ઓંની સંચરતાંરે સંસારમાંરે પાનું ૨૬ ૧ લો ભીમસિંહ માણેક
ધારણ ૨ જુ. પંચ પ્રતિક્રમણ તથા નવમરણ-સમજ ક મુખપાઠે (તપગચ્છ માટે શેઠ હીરાચંદ કકભાઇવાળી બુક તથા વિધિપક્ષવાળા શે નીમશી માણેકવાળી બુક બે પ્રતિ ક્રમણ સૂત્રો સિવાય) વિધિપક્ષ માટે પાંચ પ્રતિક્રમણ, ભક્તામર ના કલ્યાણ મંદિર,
ધોરણ ૩ જુ. નવતત્વ તથા ત્રણ ભાબેન સાર (ભીમ સિંહ માણેક વાળી બુક). ઉપદેશ પ્રાસાદ ભા. ૨ લે (શ્રી. જેને. કર્મ. પ્ર. સભા–ભાવનગર)
નેટ–જીવવિચાર, નવતત્વના વિઘાથીએ ગાથાએ કાઠે કરીને ભાવાર્થ કરવો પડશે, + પરીક્ષકે ગાથા પૂછશે નહિ પરંતુ તેમાંના પારિભાષિ. અબ્દની વ્યાખ્યા વિગેરે પૂછશે.