________________
श्री जैन श्वेताम्बर एज्युकेशन बॉर्ड.
बाइ रतन- शा. उत्तमचंद केशरीचंदना पनि.
स्त्री जैन धार्मिक हरीफाइनी परीक्षा. - તેના નિયમો તથા રને ૧૨૬ ની શાસ્ત્રનો અભ્યાસમામ.
- - -
નિશ. છે મજકુર પરીક્ષા શ્રી જૈન કને તબર એજ્યુકેશન બોર્ડ તરફથી નીચે જણાવેલા એજેની દેખરેખ નીચે નીચેનાં સ્થળોએ તા. ૩૧-૧૨-૧૬ રવિવારે બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી લેખીત લેવામાં આવશે-સ્થળ તથા એજરોનાં નામાં હવે પછી પત્રવ્યવહાર કરી સારી રીતે વધારે કરવામાં આવશે. સ્થળ
એજંટ, ૧ મુંબઈ. શ્રી જૈન વેતાંબર એજયુકેશન ઈ ! ૨ સુરત મી. ચુનીલાલ % લાલ શરાફ તથા મી. મગનલાલ પી. બદામી. ૩ અમદાવાદ મી. હીરાચંદ કાલભાઈ તથા મી. કેશવલાલ પ્રેમચંદ મોદી, વકીલ. ૪ માંગરોળ શ્રી આત્મારામ જૈન પાઠશાળા૫ મહેસાણા શ્રી મહેસાણું જેને પાઠશાળા. ૬ પાલીતાણું ઝવેરી લર્મિચંદ ઘેલાભાઈ તથા મી. કુંવરજી દેવશી. ૭ ભાવનગર શ્રી જૈન ધર્મ સારક સભા. ૮ યેવલા , શેઠ દામોદર બાપુશા તથા શેઠ બાલચંદ હીરાચંદ. . બનારસ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા.
જયપુર. શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા. ૧૧ ગુજરાનવાલા શ્રી આત્મારામ જૈન પાઠશાળા. ૧૨ રાજકોટ, મી. ચત્રભુજ ચંદ ૧૩ રતલામ શેઠ વર્ધમાન બાલચંદજી તથા શેઠ રતનલાલજી સુરાના. ૧૪ બોટાદ
શેઠ લલ્લુભાઇ ભાઈચંદ ૧૫ વઢવાણ શહેર શેઠ ગોવિંદભાઈ મકન તથા શા. મગનલાલ ડાહ્યાભાઈ. ૧૬ લીચ
શેઠ હઠીસંગ રતનચંદ. ૧૭ અમરેલી શેઠ સુંદરજી ડાહ્યાભાઈ વકીલ. ૧૮ લીંબડી શેઠ હીરાચંદ લાલચંદ તથા શા. સુખલાલ કપુરચંદ. ૧૮ ધીણોજ શા. ચુનીલાલ ડાથીચંદ ૨૦ મોરબી વકીલ ધનભાઈ રાયચંદ તથા શા, પ્રજારામ હરખચંદ ;