________________
श्री जैन श्वेताम्बर कान्फरन्स हेरॅल्ड. Yaina Shvetambura Conference Herald.
All the Buddhas ar vonderful and glorious. There is not Their lal upon earth. They reveal to us th path of life. And we hail their appearance with pious reverence. All the Buddhas teat the same truth. The truth points out he way to those who have
gone wrong. The Truth is our h: { " and comfort. . We gratefully accej" its illimitable light. All the Buddhas art one in essence, Which is omnipresent in all modes of living. Sanctifying the bonds that tiē all souls together, And we rest in its bliss our final refuge. .
-Gospel of Buddha. પુ. ૧૨ અંક ૧. વીરાત ૨૪ ૨. પિષ ૧૯૭૨. જાન્યુઆરી ૧૯૧૬,
--
*
*
*
વીરબાળની વિનતિ. [ આજ શ્યામ મોહલીને બંસરી બજાયગે–એ લયમાં ] , વિનવે વીરબાળ આ છે કંઈક તે દયા કરે જ્ઞાન દાન એજ શ્રેડ, કંઈક તે દયા કરે. વિનવે, છે પ્રસિદ્ધ જીવદયા પાળ હિંદમાં તમે, અમે મનુષ્ય ને રવધર્મ, મદદે ધાએ વિર નરો. વિનવે, જગત વધતું જાય છે, અમે રહ્યાં અજ્ઞાનમાં, સૂઝ કંઈ પડે નહિ. જ્ઞાનને દી ધરે. વિનવે, જ્ઞાન અ યાચી. આવી તમારે આંગણે, હે શ્રીમતે ! દાન દઈ, પુણ્ય-પુજને ભરો. વિનવે, ૧૪-૭-૧૫.
-તંત્રી. * મુંબઇમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય ખુલ્લું મૂકવાના નિમિત્તે થયેલા મેળાવડા, અથે રચેલ છે. આ કાવ્ય અન્ય વર જૈન મેળાવડા વખતે વાપરી શકાય તેમ છે, તેથી અત્ર સ્થાન આપવામાં આવ્યું છે.