SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ કૅન્ફરન્સ મિશન. ૪૨૧ બધા વિમલશાખા” એ નામથી ઓળખાય છે. અમદાવાદમાં વિમલને અપાશરે છે. ત્રીજા ગ્રંથમાં વિમલ શાખાના જુદા જુદા પંડિત મુનિઓએ રચેલાં જુદાં જુદાં સ્તોત્ર છે. તેમના એક નામે સંભવનાથસ્તોત્રની ટીકા વિદ્યમાન સૌભાગ્ય વિમલ પંન્યાસના શિષ્ય મુક્તિવિમલ પંન્યાસે સંસ્કૃતમાં રચી છે. આ રીતે વિમલશાખાના પૂર્વ પંડિત રચિત ગ્રંથો પ્રસિદ્ધ કરવા પ્રયત્ન ઘણે આનંદ આપે છે. નાનાં નાનાં પુસ્તકો એકી સાથે છાપવામાં આવે તો વિશેષ યુગ્ય થશે. આ જ રીતે જૂદી જૂદી શાખા તિપિતાના ઉપકારક પૂર્વ જેનું ઉત્તમ સ્મરણ રાખવા આનું અનુકરણ કરશે તે સાથે સાથે સમાજ પર પણ ઉપકાર થશે. હમણાં જ્ઞાનવિમલસરિની સર્વ ગુજરાતી કૃતિઓ છપાય છે તેમાં છૂટક છૂટક છંદ ઑાત્ર સ્તુતિ આદિને ઘણો મોટો સંગ્રહ છપાયેલો અમે અમદાવાદમાં જોયે એટલે આનંદ થયો. તે થોડા વખતમાં બહાર પડશે. અમે આ પ્રયત્ન સફલ અને હિંગત થાઓ એ ભાવીશું. સિસ્ટક વિશ્વાસ–લેખક મુનિ તિલક વિજય. આમાં અમારા એક વિદ્વાન હીંદી મિત્રના કહેવા પ્રમાણે હીંદી પ્રસિદ્ધ કવિ મૈથિલિશરણના વિચારોનું મૂળ યા વિકૃત સ્વરૂપમાં પ્રકટીકરણ છે. જો તેમ હોય તો છે નાના હૃદય રસ પર જ અવલંબન રાખવું ઇષ્ટ છે એટલું જ કહીશું. કાવ્ય સ્વતઃ તે દરણીયને મનન શીલ છેજ. कॉन्फरन्स मिशन. ૨ શ્રી જે તે મદાર , (તા. ૨૭–૧૦–૧૬ થી તા. ૨ –૧૨–૧૬, સંવત ૧૮૭૩ ના કારતક સુદ ૧ થી માગસર સુ. ૮ સુધી.) વસુલ આવ્યા રૂ. ૪૫૫-૦-૦ (૧) ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદ – મહીકાંઠા. આકોદરા ૧. સેલ ૨. ચેખલાનાના ૧. વીરવાડા ૧, અમેદરા છે, આકન છે, આંતરોલી ૨, ચેખલામોટા ૧, હડીઓળ ૨, પેથાપુર ૧, દાંતા પા, મોટાહડા ૧, મેરીઆ ૮. કુલ રૂ. ૨૭-૮-૦ (૨) ઉપદેશક મી, અમૃતલાલ વાડીલાલ–સુરત જીલે. ટાંકેલ ૧૮, અમલસાડ ૪૫, બારડોલી , અબ્રામા ૫, ૫નાર ૨૮, ધમડાછા ૨, કછોલી , કોલવા ૬. કુલ રૂ. ૧૨૦-૮-૦ ३ उपदेशक मी. पुंजालाल प्रेमचंद-मारवार, राजपुताना; अजमेर ८०, कीशनगढ ९१, जयपुर ५०।, भलबर १५. ૨૪-૮-૦
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy