SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ શ્રી જે. ફા હેરૅલ્ડ. આત્મદર્શન. ( ગત અંક પૃષ્ટ ૩૮૮ થી ચાલુ, ) વિવેક સ્વરૂપ શ્રી રામે મનોતિયુગ માર્યો તે મૃગનું વર્ણન અધ્યાત્મ રામાયણમાં નીચે પ્રમાણે છે. रत्न शृंगो मीणखुरा निलरत्नविलोचनः । विद्युत्पभो विमुग्धास्यो विवचार बनान्तरे ॥ અર્થ—જેને રનનાં શિંગ, મણિઓના ખુર, નીલરનનાં નેત્ર, વિજળીના જેવું ચમકનું શરીર હતાં અર્થાત્ જે અતિમનહર હતો. | મનોવૃત્તિરૂપ મૃગ ભરાઈ ગયા પછી વિવેક અને વૈરાગ્યરૂપિ રામ લક્ષ્મણ ભેગા થયા અને અભિમાન રાવણને તથા તેના કુટુંબી કામ, ધ, લોભ, મોહાદિરૂપ અહિરાવણ, કુંભકર્ણ, ઇદ્રજીત વગેરેને હણવાથી જ નિષ્ફટકપણે આત્માનંદ ભોગવી શકાશે, એમ જાણી આગળ વધ્યા. અધ્યાત્મવિદ્યાને અગાઉથી વિવેકે ગેપવી રાખી હતી. રાવણે તે અવિદ્યા કરી હતી. અતિશભામાં લોભાવનાર મનમગને મારીને, વિવેક વૈરાગ્ય આગળ ચાલ્યા ત્યાં અભિ માનથી હણાયેલ સુબુદ્ધિ સ્વરૂપ જટાયુ મળે, તેને અભિમાનના મારથી મુકત કર્યો અર્થાત દિવ્ય બનાવ્યું. આગળ જતાં ભળી શુભતિ શબરી મળી. ત્યાંથી સમાચાર મેળવીને સંતેષ જલસમુહ–પંપા સરોવર કે જયાં આત્મસ્વરૂપ-અહિંસા પ્રતિષ્ઠિત સ્વરૂપમતંગરૂષિ રહેતા હતા ત્યાં ગયા. માર્ગમાં મનોવૃત્તિની શાખારૂપ મૃગલાં બીવાં લાગ્યાં, ત્યારે એક મૃગલીની ઉકિત મહાત્મા તુલસીદાસજી પોતાની રામાયણમાં આપે છે કે – • તુમ માતંર # પૃગાપુ, લવના વગર પગાહ II ભાવાર્થ એ છે કે એ પુરૂષ, નિરાપરાધિ-દેવી સંપતિ સ્વરૂપ મૃગને મારનારા નથી એ કંચનમૃગ શેધવા આવેલા છે. આગળ જઈ ધાંશ સ્વરૂપ વાળને મારીને શાન્ત સ્વરૂપ સુગ્રીવને રાજય આપ્યું. પછી બુદ્ધિબલ બ્રહ્મચર્ય સ્વરૂપ હનુમાન વગેરે દેવી સંપતિરૂપ નાના પ્રકારનાં અઢાર પદ્યસુગમતા લાગે ફરી અહીંથી તાલ માત્રા પલટાય છે. + વે પ્રાચીન સમયમાં તેને સ્થલે વપરાતે. અથવા તો રે હોય + આહીથી ત્રિપાદી ગાથાઓ છે. અર્થ– વાસપૂજયજીના માતાનું નામ, ૨ રક્તવર્ણ હોવાથી વાસપુજય સ્વામીનું અવર નામ છે જ્યાં ૪ મોતીની, પુર–ખાંઝર જોઈયે. દેવાંગનાઓના ઝાંઝરના ધન-ધ્વની મધુર કરતા-કરતે થતું તે. ભાએ અને ગર્ષ એ શબ્દ શું છે તે સમઝાતું નથી છતાં ભાગ અન ભધ હોવાનું અનુમાન થાય છે એટલે કે ભદ્રભાગ્ય છતાંપિ ભધ તે નથી સમઝાતું નોટ-દશમી ને અગીઆરમીમાં ત્રણ ત્રણ પાદ છે માત્ર મનભર અને દૃષ્ટિ દિલભર તથા નજરને સ્થળે વધારાના ઉ૯લાથી બાલાતાં હોવાથી ચાર 'પદ થયાં છે.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy