SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ શ્રી જૈન છે. કોન્ફરન્સ હેડ. જે જે ગૃહ પાસે બાકી છે, તેમણે મેરબાની કરી મક્લી આપવા તસ્દી લેતી. (જુઓ જુન ૧૮૧૬ નું પેજ નં. ૨૦૭) દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ રીસેશન કમીટીની મળેલી માટીંગ. દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ કમીટીની બે ક મીટીંગ શ્રી જેન વેતામ્બર કૅન્સર-સ ઓફીસમાં તા. ૮-૮-૧૬ શનીવારની રાત્રે ૭ વાગે શેઠ કલ્યાણચંદ શેભાગચંદના પ્રમુખપણું નીચે મળી હતી તે વખતે સર્વાનુમતે વે મુજબ ઠરાવ પસાર થયા હતા – ( ૧ રા. ૨. મોતીચંદ ગીરધરલાલ કાપડ ઓડીટ કરાવેલા હિસાબ તથા ઓડીટર તરફથી આવેલ સૂચનાપત્ર વાંચી સંભ પો અને ઓડીટરને મેકિલાવેલ જવાબ પત્ર પણ વાંચવામાં આવ્યું ત્યાર બાદ ર રા રામાઈ મગનલાલ મોદીની દરખાસ્ત ની અને શેઠ મુળચંદ હીરજીના ટેકાથી હિસાબ સવ - ખાતે પસાર કરવામાં આવ્યો. ૨ દશમી શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનો પિર્ટ તથા હિસાબ પ્રગટ કરવા માટે રૂ. ૬૦૦) સુધી ખર્ચ કરવા માટે મંજુરી આપવામાં આવી. ૩ બીજી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સન રીસેપશન કમીટીએ આ કમીટીને ૬. ૨૦ ૦૦) બે હજાર આપ્યા હતા. તે રૂપીઆ ૨ ખાવાની આ કમીટીને જરૂર ન પડવાથી આભાર સાથે તે રકમ તે કમીટીને પાછી સુપ્રત કરે છે અને તે ઠરાવ કરવા માટે બીજી કોરન્સની રીસેપ્શન કમીટીને ઉપકાર માનવાનો ઠરાવ કર્યો છે. રીપેર્ટ છપાવવાને ખર્ચ બાદ કરતાં આ રીસેપ્શન કમીટીના વધ માં જે રકમ બાકી રહે તે રકમ કોન રન્સ નિભાવ ફંડ ખાતે આપવાને ઠરાવ કમીટી એ સર્વાનુમતે કર્યો છે.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy