________________
૩૩૬
શ્રી જૈન
. ક. હેર૯૭.
ઉપરનું પેમ્ફલેટ બહાર પાડનાર શ્રીયુત વાડીલાલ મેતીલાલ શાહ તરફથી નીને પત્ર પ્રગટ કરવાની અમને વિનંતિ કરવામાં આવી છે –
એક “આગના તણખા ના “ભયંકર અને. શ્રીયુત સમ્પાદક મહાશય,
શ્રી “જન થતામ્બર ઑફરન્સ હેરલ્ડ.”
જયજીનેંદ્ર!
હું હમારી પાસેથી અને હમે જે કેમ, પતિનિધિ તરીકે એક પત્ર ચલાવવા પાછળ પિતાના કિમતી વખતને ભોગ આપો છો તે મ પાસેથી એક પ્રશ્નનો–દેખીતા ઘ| સાદા પરતુ વસ્તુત: ઉંડા આશયવાળા પ્રશ્નો ખુલાસો મેળવવાની ઇચ્છાથી હમ રા પ્રસિદ્ધ પત્રની ઘડીક કિમતી જગા મેળવવાને પાર છું.
પ્રશ્ન આ છે : લડવું એ ધર્મ છે કે ક્ષમાભાવ રાખવે એ ધર્મ છે ?
હું પિતે મારો અભિપ્રાય આપવા ખુશી બધી; પરંતુ અભિપ્રાયો એકઠા કરવા ની ઈચ્છા રાખું છું. ક્ષમાભાવ રાખવો એ ધર્મ એવો ઉત્તર હમારા તરફથી અને ઘણાખરા સ્વધમી ભાઈઓ તરફથી આવવા સંભવ કારણ કે (તેઓ કહેશે કે) શાસ્ત્ર હમેશ ક્રોધ, માન, માયા ઈત્યાદિને હણવાની જ નલાહ આપે છે. હમે કહેશો કે ધર્મ તે innocent-નિરુપદ્રવી કોઈને લેશ માત્ર 3 ન કરે તે – કોઇને પણ અને મનથી પણ દુઃખ ન કરે એવે છે. (That is yot onception of “Religion”. ) અને છતાં ધર્મની એ પવિત્ર વ્યાખ્યા બો વખતે હમારું જીગર તે એમ જ બેલતું હશે કે : “નિરુપદ્રવી ધમનો પણ એ માટે તો ઉપદ્રવનું જ હથીઅર આવશ્યક છે ” !
હમારા વાચકોની સગવડ ખાતર હું ફરી પશ-વધારે ઘરગતુ ભાષામાં બોલીશ-૬, ધર્મ પતે નિરૂપવી છે એમ માનનારાઓ પણ એ ધર્મના બચાવ-રક્ષણ-હયાતી માટે ઉપદ્રવ (સખ્તાઈ-ક્રોધ-તોફાન-દેષ ઈત્યાદિ અને અનિષ્ટ મનાયેલાં ત) નો જ ઉપગ કરે છે–ખરેખર ઉપયોગ કરે છે. ત્યારે કાં તે ધર્મ નું વ્યાખ્યા હમારે બદલી નાખવી પડશે અને તેની નિર્દોષ-નિરુપદ્રવી ભાવનાને બદલે કાં જુદી જ જાતની ભાવના હમારે ગોઠવી જોઇશે; અગર તે, નિરૂપદવી ધર્મના રક્ષણ મે લેવાતાં ઉપદ્રવી અસ્ત્રશસ્ત્રને સીરાવવાં પડશે. બેમાંથી એક તે જરૂર કરવું પડશે. હાથ બરફ રાખો અને ગરમી ઉત્પન્ન થવાની આશા રાખવી, અગર અગ્નિમાં પગ મૂકીને ઠંડક રા થવાની ઈચ્છા કરવી: એને કે શાણપણ કહેશે?
હમે પૂછશે : “ધને અમે નિરુપદ્રવી - અવશ્ય માનીએ છીએ, પણ એ ધર્મ રક્ષણ માટે ઉપદ્રવી અસ્ત્રશસ્ત્ર અમે કહાં વાપરી : છીએ?”
મહને માફ કરશે, મહાશય ! પણ એમ બને છે; માત્ર આપના ધર્મમાં જ નહિ, પણ સઘળા ધર્મોના અનુયાયીઓની બાબ- માં લગભગ એમજ બને છે. એક ધર્મની સચ્ચાઈ બીજાઓ પાસે મનાવવા માટે તે બીજા ના ધર્મ કે ધર્મોની નિંદા કરવાના છે.