________________
३०४
શ્રી જેન કે. કે. હેડ.
सकलावरणमुक्तात्मकेवलं यत्प्रकाशते ।
प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ॥ २७ ॥ – સકલ–સમસ્ત આવરણથી જેનું વે: ૫ મુકત છે–એટલે જે નિરૂપાધિક છે, અને જે કેવલ એટલે બીજા (જ્ઞાન)ની સહાય વગેરે પ્રકાશે છે તે (પારમાર્થિક–નિચરિત) પ્રત્યક્ષ (કહેવાય) છે; તે (પ્રત્યક્ષ) સકલ— અર્થ–પાર્થના સ્વરૂપને સતતપણે--અનવરતપણે પ્રતિભાસ-પ્રકાશે છે.
આ પ્રત્યક્ષ પારમાર્થિક– નિરૂપચરિત એટલે અહીં તેને વ્યુત્પત્તિ અર્થ એ થાય છે કે અક્ષ એટલે જીવ૫ર્યાય. તેના પ્રતિ જે છે તે આત્માને-સ્વરૂપનો સાક્ષાત વ્યાપાર તેનું નામ પ્રત્યક્ષ. જ્યારે આથી ભિન્ન પહેલાં પ્રત્યક્ષ કહ્યું તે વ્યાવહારિક પ્રત્યક્ષ છે એટલે ઇન્દ્રિયના વ્યવહારથી—ચક્ષુ, શા આદિ ઇંદ્રિયથી આભાને પ્રાપ્ત થતું જ્ઞાન કે જે ખરી રીતે – પરમાર્થતઃ પરોક્ષજ છે. - ઉપર જણાવેલ પારમાર્થિક પ્રત્યક્ષ ક્રિયાદિની સહાય વગર આવરણક્ષપશમથી ધ્યાન મા આત્માને સ્વતઃ થાય છે તે છે. આવી રીતે પ્રત્યક્ષ બે અર્થમાં વપરાય છે. ( પરમારર્થિક (૨) વ્યાવહારિક.
प्रमाणस्य फलं साक्षादज्ञानविनि वर्तनम् ।
केवलस्य मुखोपेक्षे शेषस्यादानहानधीः ॥ २८ ॥ --પ્રમાણનું સાક્ષાત ફલ અજ્ઞાન–અ સાય—પ્રમેયનું અજ્ઞાન તેને નારા ૨ થાય છે. કેવલ-સર્વજ્ઞ જ્ઞાનનું (અસાક્ષાત અમર પક્ષ) ફલ સુખ એટલે વૈષયિક મુખથી અતીત એ પરમ આલ્હાદને અનુભવ, ઃ ઉપેક્ષા એટલે મધ્યસ્થતા છે, અને શેષ એટલે કેવલથી ભિન્ન પ્રમાણ એટલે પ્રાકૃત સામાન્ય પ્રમાણથી સ્વીકાર અને ત્યાગ કરવાની બુદ્ધિ એ (પરોક્ષ ફલ) થાય છે.
પ્રમાણુ બે પ્રકારનું છે. (૧) કેવલ પ્રમ અને (૨) પ્રાકૃત લોક-સામાન્ય પ્રમાણ આ બંને પ્રમાણુનું સાક્ષાત એટલે પ્રત્યક્ષ ફલ નનું નિવારણ ક્ષય થાય છે; અને પરોક્ષ અસાક્ષાત ઉલ દરેકનું જૂદું થાય છે એટલે કે લ પ્રમાણનું પરોક્ષ ફલ સુખ અને મધ્યસ્થતા થાય છે, અને પ્રાકૃત લોક સામાન્ય પ્ર* નું પરોક્ષ ફલ ઉપાદેયને સ્વીકાર, અને હેયને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે.
अनेकान्तात्मकं वस्तु गोचरः मनसंविदाम्
एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ॥ २९ ॥ -વસ્તુ અનેકાંતાત્મક છે એટલે તેનામાં અનેક અંત એટલે ધર્મોનાં સ્વરૂપ છે એટલે જેનું સ્વરૂપ અનેક દૃષ્ટિબિંદુથી જાણી શકા- છે. (અને) તે સર્વસંવિદ્દ એટલે સોને ગોચર થઈ શકે છે, એટલે તે સર્વજ્ઞતાનો વિષય . પરંતુ અર્થ એટલે વસ્તુનું એક દેશથી એક દષ્ટિબિંદુથી વિશિષ્ટ-ખાસ અમુક સ્વરૂપ તણવું) તે નયને વિષય છે, એમ જા ગુવું.
બાહ્ય કે આંતર વિષયે પદાર્થોમાં અનેક ધર્મો છે અને તે જુદા જુદા દષ્ટિબિ ૬થી જાણી શકાય છે. તે બધા ધર્મોનું તેના બધા ષ્ટિબિંદુથી જ્ઞાન સર્વજ્ઞતાથી થઈ શકે, જ્યારે તેના અમુક વિશિષ્ટ સ્વરૂપનું જ્ઞાન નથી " | શકે છે. નયને વ્યુત્પત્તિ અર્થ એ , કે.