________________
શ્રીમદ્ સિદ્ધસેન દિવાકર કૃત પ્રાચીન જન ન્યાયને ગ્રંથ. ૨૮૯ ૨ વિસાગતિ-સ્વયં પરિપાક જન્ય
૩ મિશ્રિકા-મિશ્રકા-ઉભય (૧-૨) જાન્ય પરત્વ અને અપરવ-ત્રણ પ્રકારનાં છે.
[1 પ્રશંસકૃત. જેવી રીતે ધર્મ પર છે. જ્ઞાન પર છે, તથા અધર્મ અપર છે, અજ્ઞાન અપર છે.]. [૨. ક્ષેત્ર (દેશ) કૃત-એક દેશ કાસમાં પહેલા બે પદાર્થો જે દૂર રહેલ હેય તે પર છે, જે સમીપ હોય તે અપર છે]. ૩. કાલકૃત. જેમકે સોળ વર્ષ વાળા કરતાં સો વર્ષવાળા પર છે, અને સે
વર્ષ વાળા કરતાં સોળ વર્ષવાળે અપર છે. ' આ સર્વમાં પ્રશંસકૃત પરત્વાપરત્વ અને ક્ષેત્રકૃત પરવાપરત્વ સિવાય બાકી બધુંવર્તનાદિ સર્વ એટલે વતન, પરિણામ, ક્રિયા, અને કાલિક પરવા પરત્વ કાલકૃત છે-કાલે ઉપજાવેલું છે, કાલની સાથે રહેલ છે.
હમણાં આટલું કે જે લગભગ ચાર પાર વર્ષ પહેલાં લખાયું હતું તે પ્રગટ કર્યું છે. હવે પછી સમય મળે કાલને કેવી રીતે દિગબર પ્રદેશાત્મક માને છે, શ્વેતામ્બરો નથી માનતા, તેમ કાલ એ કોઈપણ કાર્યની નિષ્પત્તિમાં હેતુભૂત પાંચ સમવાયમાં એક સમવાય છે. વગેરે હકીકતે જણાવીશું. છતાં કોઈ સજજન કાલવિષે વિશેષ માહીતીને લેખ આધાર સાથે મોકલી આપવાની કૃપા કરશે તો ખુશીથી પ્રગટ કરીશું.
-તત્રી,
Re (કા હલકા
હલાવતા રહવાહિક જહાજ
श्रीमद् सिद्धसेन दिवाकर कृत प्राचीन जैन न्यायनो ग्रंथ
न्यायावतार. કહી રામામ): ના જમા
प्रमाणं स्वपराभासि ज्ञानं बायविवर्जितम् ।
प्रत्यक्षं च परोक्षं च द्विधा मयविनिश्चयात ॥ પ્રમાણુ (સત્યજ્ઞાન) એ એવું જ્ઞાન છે કે જે સ્વને અને પરને આભાસમાન-પ્રકાશિત કરે છે, અને બાધ વગરનું છે.
મેય એટલે શેય-ગ્રાહ્ય પદાર્થ-જેનું જ્ઞાન થઈ શકે છે તે પદાર્થને વિનિશ્ચય-સ્વરૂપ નિર્ણય બે પ્રકારે થાય છે તેથી તે (પ્રમાણ / બે પ્રકારનું છે (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ.
અથત–બાધ રાહત, સ્વરૂપ પ્રકાશક નોન તે પ્રમાણ; તે બે પ્રકારનું છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ, કારણ કે (બંનેથી મેય (વસ્તુ ) નો વિનિશ્ચય થઈ શકે છે. પરોક્ષ વસ્તુનો નિશ્ચય બે પ્રકારે થઈ શકે છે, અર્થાત એ પ્રત્યક્ષ હોય તેથી તેમજ એ પરોક્ષ હાય તો પણ થઈ શકે છે. પરોક્ષ નિવ્યયે આગમ–અનુમાનથી શકે છે. માટે પ્રત્યક્ષ જ્ઞાન તેમજ પરોક્ષ જ્ઞાન બંને પ્રમાણુ રૂપ છે.
શબ્દાર્થ–સ્વ એટલે પિતાને, પોતાના આત્માને-સ્વરૂપને; જ્ઞાન એટલે જેનાથી જ