________________
૨૮૮
શ્રી જૈન
. . હેરલ્ડ.
muwwwwwwwww
માસ, વર્ષ, યુગ, મવંતર, કપ વગેરે કાળનાં મહાન પરિણામ છે. કોઈ હિંદુ પ્રાચીન ઋષિમુનિઓએ કાળનું માહાન્ય ઘણું કહ્યું છે –
कालः कलयते लोकं कालः कलयते जगत् । कालः कलयते विश्वं तेन कालोऽभिधीयते ॥
viઝન સંઘ, ર સવાર સમી. कालेन कल्प्यते विश्वं, तेन कालोऽभिधीयते ॥ कालः मृजति भूतानि कालः संहरते प्रजाः । कालः स्वपिति जागर्ति कालो हि दुरतिक्रमः ॥ कालस्य वशगाः सर्वे देवर्षिगिद्ध किन्नराः ।
कालो हि भगवान् देवः स साक्षात्परमेश्वरः॥ ભાવાર્થ-કાળથી સર્વ લેકની અને સંતની કલના કરાય છે, તેમજ સર્વ વિશ્વની કલા-ગણના કરવામાં આવે છે તેથી કરીને કાળ” કહેવાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર જે કાળ તે સર્વ સ્થળે સમાન છે. એ કાળથી વિશ્વની કલ્પના કે કલના કરાય છે તેથીજ “કાળ” કહેવાય છે. કાળી સર્વ ભૂતને ઉત્પન્ન કરે છે. પ્રજાને સંહારે છે, તેજકાળ જાગ્રત, સ્વપ્ન, નિદ્રા વણે અવસ્થાઓમાં દુરતિક્રમ છે, દેવ, ઋષિઓ, સિદ્ધ, કિન્નરો એ સર્વ કાળનેજ વ છે ! એવો ભગવાન કાળ તેજ સાક્ષાત પરમેશ્વર છે.
૫, કાલનાં ઉપકાર (accessories) : તે શ્રી ઉમાસ્વાતિ સૂત્રકાર જણાવે
वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ( अ. ५ सू. २२)
–વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાલનાં ઉપકાર છે. વિના સર્વ પદાર્થોની વર્તના છે તે કાલ આશ્રયીને રહેલી વૃત્તિ છે. અર્થાત
સંપૂર્ણ પદાર્થોની ઉપત્તિતથા સ્થિરિ કે જે પ્રથમ સમયને આશ્રયીભૂત છે
તે વર્તના. પરિણામ–આ બે પ્રકારનાં છે. ( પરિણામ એ કે વસ્તુને ભાવ-સ્વભાવ) તત્વાર્થ અ.
૫. સૂ. ૪૧ ૧–અનાદિપરિણામ. આ અરૂપી-દ્રવ્ય ( ધર્મ, અધર્મ, આકાશ અને જીવ ) માં હોય છે. ૨. આદિમાન (સાદિ ) પરિણામ-આ કપીદ્રવ્યમાં હોય છે તે અનેક પ્રકારનાં હેય છે જેમ કે સ્પર્શ પરિણામ, રસ પMિામ, ગંધ પરિણામ વગેરે.
તવાર્થ અ. ૫ સૂ. ૪૨-૪૩ ક્રિયા–અર્થાત ગતિરૂપ ક્રિયાપણુ કાલનાજ ઉપકાર કરે છે. તે ત્રણ પ્રકારે છે,
૧ પ્રયોગગતિ-પુરૂષ પ્રયત્ન જન્ય