________________
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
૮.
૩—કાઇ એ વ્યક્તિને સરખી જાતના પાપની ઇચ્છા થાય તેમાં એક પાતાના મનને ખળાત્કારે ઇચ્છા થતાં દુખાવી રાખે, અને ત્રીજી વ્યકિત તે ઇચ્છાને કા'માં મૂકે તા તે એમાં વધુ એન્ડ્રુ પાપ લાગે કે ઉભયને સરખુ લગે?
૨૫૬
આખું વધતુ મનને બળાત્કારે ઇચ્છા થતાં દબાવી રાખનારને આધુ પાપ લાગે, અને કા'માં મૂકનારને વધુ પાપ લાગે, ઇચ્છાને ખાવવી તે મનેાનિગ્રહ છે, ચિત્તના નિરાધ છે—યાગ છે. પાંતજલિએ કહ્યું છે કે યેાગઃ ચિત્તનિધઃ—હવે કાઇ એમ કહે કે મનની પાપી ચ્છા હોય છતાં તે કાર્યોંમાં ન મૂકે તેમાં વિશે શું ? તેના કરતાં તે તે પાપી દાને અમલમાં મૂકી દૂર કરવી વધારે ઇષ્ટ છે. તેા જણાવવાનુ કે ભૂલ છે. પાપી ઇચ્છાને પૂરી કરતાં પાપી ઇચ્છા કદી પણ દુર થઇ શકતી નથ. જેમ ભાગા ભગવ્યા પછી તે ભેામાં આસક્તિ થતી નથી એ કહેવું ખાટુ છે પણ ઉલટું. આસક્તિ વધે છે, અને તેની તૃ' ણા વધુ વધુ થતી જ જાય છે-તૃષ્ણા ન જર્ણા, વર્ષોવ છĒ:- તૃષ્ણા ધરડી ન થઇ પરંતુ આપણે ઘરડા થઇ ગયા, તેવીજ રીતે પાપી છાયા નાશ તેને સ ંતાષવામાં નથી જ. કાઇ એમ કહે કે મનની ઇચ્છા તેા છે જ, તે અમલમાં ન મૂકીએ તેથી શું સર્યું? ઇચ્છ થી કર્મ બંધન તેા છેજ. તેના જવાખમાં જણાવવાનું કે જ્યાં સુધી ઇચ્છા રહે છે ત્યાં સુધી ક ખધન છેજ, પરંતુ તે ઇચ્છાને ખાવવામાં અે આત્મસયમ વાપરવા પડયા તે આત્માની શુદ્ધ સ્ફુરણા છે; અને તેમ આત્મસંયમના અભ્યાસથી તે ઇચ્છાને સદા દબાવતાં ખાવતાં તે ઇચ્છાના નાશ છેવટે કરી શકાય તેમ છે. ( અભ્યાસ એટલે પુનઃ પુન: આચરવું. ) કોઇ એમ કહેશે કે સમતાના લાભ જ નાં છે એવી સામાયિકની ક્રિયા અવિ છેપૂર્વક કરવા કરતાં નજ કરવી સારી છે, તા ખાટુ' છે. તેના સંબંધમાં શાસ્ત્રાર કહે છે કે;
અવિહિકયા વરભકય ઉત્સૂણુ વાણુ વધત સવષ્ણુ પાયછિન્ત' જા, અકએ ગુરૂ કએ
લક્ષ્મ,
વચનને સર્વના ઉત્સૂત્ર કહે છે; કાણુ કરનારને નાનું પ્રાયશ્ચિત છે.
અવિધિએ કરવા કરતાં અણુકર્યું. કે નહિ કરનારને મેાટુ' પ્રાયશ્ચિત્ત અને
ભલુ“--
અવિધિ
કારણકે અવિધિપૂર્વક કરવાના સદોદિત પ્રયાસ કરતે કરતે વિધિપૂર્વક કરવાના લક્ષ રાખતે રાખતે વિધિપૂર્વક સામાયિક થશે. તેવીજ રીતે વ્યક્રિયાઓ-પ્રભુપૂજન, દેવદર્શન, વ્રત, ઉપવાસ વગેરે ભાવનાં કારણુ છે. લક્ષ અને અભ્યાસ એ એની તેમાં જરૂર છે. અને તે ભાવના ખળથી મુક્તિમા સરલ થશે,
.
૪ થે! પ્રશ્ન— સ—કાઈ પાપી કૃત્ય મનથી કરું અને કોઈ શરીરથી તા ખનેથી સરખું પાપ લાગે કે કેમ ?
ઉત્તર—નહિ કાઇ પણ કાર્ય કરવામાં બનતાં સુધી ત્રણના ચેાગ્ય થાય છે–મન વચન અને કાયા. તે કાર્ય કરવામાં પહેલાં ઈચ્છા થાય છે; ઈચ્છા થાય છે તે વચનમાં આવે છે યા વચનમાં ન આવે તેા પણ કંઇ નહિ, પણ દેહની પ્રવૃત્તિમાં મનની પ્રવૃત્તિ-ઇચ્છા મૂલ હોય છે જ, તેમજ વચન પ્રવૃત્તિમાં પણ મનની પ્રવૃત્તિ છેજ અને તેથીજ મનને પહે