________________
માત્મઘાત એક બહેન પ્રત્યે પત્ર.
૨૫૫
૭.
૨ પાપમય વાસનાવાળી જીંદગી ટકાવી રાખવી કે તેનો અંત આણવા ? અથવા તા એ બેમાં વધુ પાપ શેમાં છે ?
—ઉત્તરમાં જણાવવાનું કે આ પ્રશ્ન જેજે વ્યક્તિના હૃદયમાં ઉગે તેતે વ્યક્તિ કદીપણુ સુધરી શકેજ નહિ, એમ છેજ નહિ, કારણકે તે સમજે છે કે અમુક પાપમય છે અને અમુક પુણ્યમય છે. વાસના એ ચિત્તમાં રેલ પુરણા છે અને મન સાથે અતલગ સંબધ ધરાવે છે. તેવા વિવેકી માણસને માટે રંદગી ટકાવી રાખવી એજ યાગ્ય છે. ત આણુવામાં કોઇપણ જાતના ઉગરવાના આરે નથી. ઉધ્યમાં આવેલાં કર્માંને લઇને પાપા થત હોય તે સમતાથી વેદવાં, પરંતુ તેમાં વાસના નવી નવી બાંધી, રસ લઇ ભાવકમાં જોડાવું ન જોઇએ. તેમ થાય તે કર્મનાં હતાં અધન થતાં તે ઉધ્યમાં આવે, વળી તે વેદતાં પરિામ થાય તે રસ લેવાય તેા વળી ત્રી અધન થાય એમ કાર્યકારણની પરંપરા ઉપર જણાવ્યા પ્રમાણે અખંડ ચાલીજ નય અને તેથી અનંત ભવની પરંપરા પણ ચાલીજ આવે. વધુપાપ અંત આણવાથી ધાય છે, પાપમય વાસનાને રાકવામાં પુરૂષા ફારવેશ અને` અંત આણુવાના પુરૂષાને કદીપણુ અમલમાં ન મૂકવેા.
વખ
*
ફાલકસૂરિની વાત જે પ્રમાણે સાંભળી તે જણાવું છું. તે મહાવીર સ્વામીના તમાં કસાઇ હતા અને હમેશાં પાંચસા પાછા મારતા. મહાવીર સ્વામીને શ્રેણીક મહારાજે એક વખત પ્રશ્ન કર્યું કે મારા આગામી બવ શું તેા કહે કે તે આયુષ્ય બાંધી લીધું છે અને તેથી નરકમાં જવાના છું, ત્યારે તેણે કહ્યું કે કારીતે તેમ થવુ અટકે ? ત્યારે તેમણે કહ્યું તે અશકય છે. છતાં વિશેષ ખત્રી માટે કહ્યું કે જો કાલકસૂરી હમેશાં ૫૦૦ પાડ મારે છે તે મારતા અટકે તે તુ નમાં જતા અટકે. · શ્રેણિકમહારાજે તે કસાતે આંધી એક કુવામાં પૂર્યાં. ત્યાં પણ તે હાની પાણીમાં લીટી દારી કહેતે। જાય કે આ એક પાડા માર્યા, આ ખીજો માર્યા એમ. પાંડા એવી રીતે ચિંતવી કે કહી માર્યો– એટલે માર્યાં વગર નજ રહ્યા. તે પરથી ધણુક મહારાજે ધડા લીધા કે થનાર વાત થતી અટતી નથી. એક વખત શ્રી વીરપ્રભુને કે સવાલ પૂછતાં તેમણે કહ્યું કે “તે કસાઇ માટે મર પણ ન કહેવાય નૈ ન મર પણુ ન કહેવાય ! કાનું મરણુ ઇચ્છવામાં પાપ છે અને ન કરે તેા જે કંઇ પાપ કરે છે તે કયા વગર નજ રહે તેથી તે જીવતા રહે તે પણ નહિ સારૂ, આમ લેાક કથા છે. અત્યંત દુષ્ટ માણુસા માટે જ્યારે આમ કહેવાનુ થાય છે ના પછી પોતાના જીવને દેહથી જૂદા કરવાની સલાહ કાણુ આપે ? —મત આપી શકે ?
>
કેમજ
ધારે। કે અંત આણવામાં લાભ ક હોય તેા તેથી પણ શું સર્યુ` ? જે કર્મો વેદ વાનાં છે તે શું મરહુથી વેદાઇ જાય છે ! અને હવે પછી વેદાવાનાં નથી ? વેદવાનાં છે જ. આ ભવમાં ન વેદાય તેા આવતા ભવમાં, નહિ તે તે પછીના ભવમાં, પણ વેદ્યા વગર છૂટકા નથી, વાસનાનેા નાશ દેહના વિલય સાથેજ થતા નથી. અમુક વાસનાના આત્યંતિક નાશ આત્માની સત્તાથી-પુરૂષાર્થથી—કર્મની નિર્જરાના ઉપાયથી અથવા તેથી બધાયેલ કર્મના અરક્તપણે વેદવાથી થાય છે.
ધારા કે અંત આણ્યો તે એ અંત આણુતી વખતે કઇ જાતની વાસના હોય ? તેવા અંત સમાધિમરણુ તા નહિજ, એ સત્યની ના પાડી શકાય તેમ નથી, અને સમાધિ-ભરણ વગર સર્વ વાસનાના નાશ ટુંકમાં ન× થાય,