________________
ચિત્ર પરિચય.
૫૪૧
નજીવા ગુન્હાને લીધે ફાંસી દેતા જુએ છે ( ચીભડાના ચારને ાંસીની શિક્ષા ! ), બીજી બાજી સુધારક શાસ્ત્રબાવા પાસે પ્રાયશ્રિત લેવાનું વચન આપતા અને જ્યારે પાછળ દારૂનુ પ્યાલુ બીજા હાથમાં છાનુ' માનુ ધરી રાખતા જોવામાં આવે છે. આમ ખેની વચમાં તેને ભેગા કરી સુધારકને ગધેડાના કાન ઉંમેળા અને પુરાણપ્રિય શેઠીઆને પુછડી ખેંચતા એવુ દૃશ્ય રજુ કરવામાં આવ્યું છે. ઉપસ’હારમાં સ્વમી વિવેકાનના શબ્દોમાં કહીએ તે તમેાધુણી પ્રકૃતિવાળા લોકો છે તેવા દુનિયાના બીજા કાઇ ભાગમાં નથી. બહાર જીએ તે પરમ સાત્ત્વિક હોવાની ડાળ કરે અને જરા ઊંડા ઉતરીને તપાસ કરી તા ઘે તમાભાવ——જડતા –આળસ—અજ્ઞાન વિગેરે જણાયા વિના રહે નહી. આવા લેાકથી જગતનું શું હિત થવાનું હતું ? આવી નિહ્વાગી, નિશ્ર્વમી, સુસ્ત—આળસુ, કામાંધ, ઉદર પરાયણ નાતિ દુનિયામાં કેટલા દિવસ જીવી શકે ?
r
આ દેશમાં જેવા ધાર
છું. નગ્નસત્ય-નિશ્ચયનયથી ભડકતી દુનીયા—(પૃ. ૪૩૫) આ ચિત્રમાં નગ્નસત્ય હાથમાં સત્યના પ્રકાશ લઈ દુનિયા સામે નિર્ભય દૃષ્ટિ ફેકતું ઉભું છે, જ્યારે પાસે નિર્દોષ બાલક તેની સામે નજર કરતુ, ગેલ કરતું ખેડુ છે. દુનિખાના લેાકા સત્યની દૃષ્ટિ પડતાં ભડકી ઉઠયા છે—એય બાપરે ! ખાધા ! એમ કાઈ નાસે છે, કાઇ હે તાંઇ જાય છે, કાઈ આંખ સામા આડા હાથ નાંખી દેછે, કોઇ બિચારા ગળીઆ અળદ જેવા બેસી જાય છે, કોઇ લાંબા સૂઈ જાય છે, તેા કાઇ નાસવામાં બીજાની મદદ લેછે, કાઇ બીજાની ગાદમાં સતાય છે—આમ ભિન્ન ભિન્ન સ્થિતિ અનુભવતી દુનિઆને શું કહેવું? ર્ક કે શ્રીમંત, ધર્મી અધર્મી, રાજા કે પ્રજા, આગેવાન કે પુરૂષ કે સ્ત્રી સૌને સત્ય ગમતુ હોય તા તે પ્રિય શબ્દોના લૂગડાં પહેરેલું કે મિશ્ર રંગનાં આ ભૂષા વાળુ ગમે છે, પણ નાગું, તદન દિગબરી, અમિશ્રિત એવું સત્ય ગમતું નથી. ‘ નિશ્ચયનય ' તે વ્યવહારનયથી મિશ્રિત કર્યું હોય ત્યારે સામાન્ય રૂચિવાળા લાકને ગળે ખસે છે; નહિતા એકલુ, નયુ નિશ્ચયનયનું સત્ય તિરસ્કાર, અવમાન, અને ત્યાગને પાત્ર થાય છે. આ સંબધે ધણું વિચારવાનુ છે અને તે અમે દરેક વ્યક્તિ ૨ સાંપીએ છીએ. આ ચિત્ર યુરોપીય એક કાર્ડ પર આવેલું હતુ અને તેના પરથી મોટા બ્લોક રા. છેટાલાલ તેજપાલ મેદી, રાજેકોટના ચિત્રકારે કરાવી અમેાને તે અને ઉપરોક્ત પાંચમા ચિત્રને વાપરવા આપ્યાં છે. તે માટે તેને ઉપકાર માનીએ છીએ.
૭. સ્વ. શ્રીયુત હેમચ'દ અમર્ચ'દ
આમના જન્મ સં. ૧૯૩૫માં થયા હતા. પિતાશ્રી સ્વ. અમરચંદ તલકચંદે જૈન કામમાં દાનવીર અને સત્ય રીતે શુભ કાર્યમાં સખાવત કરનાર પુરૂષ તરીકે નામના કાઢી છે એ સા કા જાણે છે. આ પુત્ર પશુ તેમના સંસ્કાર પરિણમેલા હેાવાથી તેવા જાગે એમાં કંઇ નવાઇ નથી. પરંતુ અક્સાસની વાત છે કે માત્ર ૩૫-૩૬ વર્ષની વયે આ પ્રપંચી જગા ત્યાગ કરી ગયા છે.
સ્વ॰ અમરચ દ શેઠે રૂપિયા દશ હજારની રકમ મુબાઇની યુનિવર્સિટીને આપી દીધી છે કે જેમાંથી ખી. એ. માં જૈન સાહિત્યના સ્વૈચ્છિક વિષય લેનારને સ્કાલરશીપ આપવામાં આવે છે, તે આપણા જૈન શ્રીમતાને અનુકરણીય છે. તેમણે જૈન વાંચનમાળા તૈયાર કરવાને રા.