________________
ઝઘડિયાના શ્રીઆદીનાથ ભગવાન,
ચેાથઇ ૨ પાટઇ જિચંદ્ર પ્રધાન સાતમાઁ ૨ શ્રીસૂરિ જિજ્ઞેસર જાણુ. મૂલગછ ધોરીગછ વેગડગછ ૨ નામ તેહની મરજાદા એ ભાષી અભિરાંમ. ૨૮ ઢાલ ૮ સાસય સુખની.
પશુ પણવીસ તત જાણુ પ્રકૃતિ વલી પણ વીસ તિમ, આદિ અનાદિ પ્રમાણુ તિમ ચઉવીસે સાસતી એ. નેત્ર યુગલ ય ઈંદુ ૧૭૨૨ વત્સર સંવત્સરિ દિનઇ એ, થંબ તીરથ સુખ કદ સંધ સહિત નિજ ભ્રુભ મનાઇ એ. શ્રીજિનસમુદ્ર સૂરિદ સુપસાયઇ ઇમ ગુણ ભણ્યાએ, ચવીસત્યઇ સુખકંદ ભાવ ભગતિ જિન ગુરૂ શુણ્યાએ. ઇમ વિધિ આગમ વાણુ આણુ સગુરૂ જિનવર તણીએ, કરિ ધરિ વચન પ્રમાણુ જિન તૂસઇ ત્રિભુવન ધણીએ. કલસ ઈતિ જગદભિનંદન એ જાતિ
ઇમ ચાવીસ જિનવર સગુરૂ પરપર થુણિયા મહિમા
વા.
દેવા થુ. સવિ જિન મુની નાયક સર્વિ સુખદાયક હવઉ સધ કલ્યાણ કરા. ૩૩ પ્રતિશ્રી +ગુરૂ જિન ગર્ભિત ચતુબ્વિશતિ સ્તવોય સંપૂ:
ઝઘડિયાના શ્રીઆદિનાથ ભગવાન.
૨૯
AAAA
૩૦
૩૧
૩ર
આવી રીતે આ શાખામાં થયેલા બીજા આચાયૅના સંબંધમાં પણ મળતાં વૃત્તાન્ત પ્રકાશમાં આણવાની સૂચના કરી લેખને સમાપ્ત કરૂં છું.
૪૮૧
લેખકઃ—રા. છગનલાલ વિદ્યારામ રાવળ,
હાલ જેમ ઘણી જગાએ પ્રાચીન શહેરાનાં ખડેરા જોવામાં આવે છે, તેમ લીમેદરા અને હેની નજીકના ભાગમાં એક પ્રાચીન શહેરની નિશાનીઓ જોનારની નજરે આવે છે. તલ લીખાદરા ગામમાં જોઇશું તે જૂના વખતનાં છેાખધ ટાંકાં, અને પાણીઆરાં તેવામાં આવશે, અને તે એટલાં તા મજગૃત અને ચળકતાં દેખાશે, કે ગમે તેટલી મહે નત છતાં પણ તેના કોઇ પણ ભાગમાં એક છિદ્ર સરખું પાડતાં પણ ઘણા શ્રમ લેવા પડશે. વળી તેવી રીતે લીખેાદરા ગામની આસપાસનાં ખેતરામાં આજ પણ તે વખતના છી’પા ભાવસાર–લાકાએ પોતાના કપડાં રંગવાના ધન્ધા માટે ખેાદાવીને બન્ધ કરાવેલી કુંડીએ
+ આ સ્તવન સ. ૧૭૨૨ માં ખભાતમાં શ્રી જિનસમુદ્રસૂરિના વખતમાં લખાયું છે તે પરથી ભાષાનું સ્વરૂપ વિક્રમ અઢારમી અને સનની સત્તરમી સદીના સમયનું જણાઇ આવે છે. આમાં ખરતર ગચ્છની મુખ્ય પાટે થયેલ વમાનમૂરિથી વેગડશાખાના જિનેશ્વરસૂરિનાં નામ આપેલ છે અને પછી જિનેશ્વરસૂરિની પાઢ પરપરા આપેલ છે. તંત્રી.